Made in India
કુંવારા મનનું ગીત ---------દીપક ત્રિવેદી
માઝમ - રાતે પંખો ફૂટી
પાંખો રાતીચોળ .... બોલે ટીટોડો…
ક્માલ છે આ ધોધમાર...
વરસાદની,
ઘર ની બત્તી ઓલવાઈ ગઈ
ને
યાદો ઝબકવા…
તને મારી નાખશે ---દીપક ત્રિવેદી
તારો જ હાવભાવ તને મારી નાખશે …
Blog તને મારી નાખશે ---દીપક ત્રિવેદી 1 Like પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ----દીપક ત્રિવેદીપર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ----દીપક ત્રિવેદી
પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ
તમે મુકતા જાતા એમાં થોડેરો ઉન્માદ !!
વાદળછાયાં ગામ-શેરિયું અને મલકતાં ચહેરાનો…
Blog પર્ણ-પર્ણમાં ઝીંકાતો વરસાદ----દીપક ત્રિવેદી 1 Like પડઘો સવા લાખનો----------દીપક ત્રિવેદીએક રે ગગન ગુંજતો પડઘો સવા લાખનો ....કોઈ ઝીલો રે.... કોઈ ઝીલો ...!!
શ્વાસ મધ્યે થી ચાલો -----દીપક…
સ્થળમાં કે જળમાં અધિકાર કોનો ?
શ્વાસમાં દીવા કર્યા છે સાયબા !
આંગણે પાછા ફર્યા છે સાયબા !…
દુનિયા ઊંધેકાન કરી---- ---દીપક ત્રિવેદી
આ દુનિયા ઊંધેકાન કરી હલચલ મચાવી દેવી છે…
Blog દુનિયા ઊંધેકાન કરી---- ---દીપક ત્રિવેદી 2 Likes દ્રશ્યોન્મિલિત-શબ્દાભિવ્યક્તિ--------દીપક ત્રિવેદીદ્રશ્યોન્મિલિત-શબ્દાભિવ્યક્તિ--------દીપક ત્રિવેદી
જળમાં ડૂબી ગયા તે જળમાં રહી જવાનાં
રસ્તાઓ તો યથાવત કાંઠે વહી…
હું હરખપદુડી છોરી-------દીપક ત્રિવેદીહું હરખપદુડી છોરી !
આંખ અડાબીડ દરિયો----------દીપક ત્રિવેદી
આંખ અડાબીડ દરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આ મારામાં સાંવરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ...…
Blog આંખ અડાબીડ દરિયો----------દીપક ત્રિવેદી 2 Likes "સૌની માફક ...
દિવસે દિવસે થોડો થોડો મરી રહ્યો છું,
હું મારા પડછાયાઓ થી ડરી રહ્યો છું.
ઇરછાઓ ને સપનાઓ ની યાદી ઘણેરી,
લોન ની…
एक ग़जल हिंदी में प्रेषित कर रहा हूँ
कृपया इसे प्रतियोगिता में शामिल
करेंगे ।
एलाने-हुक्म
स्याही डॉट कोम नाम- डारोहितश्याम चतुर्वेदी "शलभ"
चली है रस्म के कोई न सर उठा…
Aankho se ek tasweer door ho rahi hai, Haatho ki ek lakeer kho rahi hai.
Paas hai, par Saath nahi.
Jo beet raha hai use koi ahesas nahi.
Aey Zindagi tu kyu gumsum ho rahi…
Blog "Virah" 1 LikePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service