Made in India
આ વાદળ અને તારા માં આટલો ફરક ....
કડાકા ભડાકા પછી એ વરસી તો જાણે છે ... !!
- સ હ જ -
આ તારી આંખો માં જે "સમાણુ" છે ...
એની સામે ખંજર પણ "નકામું" છે .. !!
- સ હ જ -
ચાલ એક શરતે મારું આજ નું આકાશ આપું ...
ભૂતકાળ નાં ગોરંભાયેલા વાદળા ને ખંખેરી ને ,
એક સ્વચ્છ ઉઘાડ સાથે મને પરત આપજે ... !!
-સહજ
અમને ક્યાં ખબર હતી..
મંજિલ ક્યાં છે
બસ અમેતો તણાતા રહ્યા
લાગણી ઓના પૂરમાં
વહેમ અને આશંકા ની આ દુનિયા માં
એક વમળ ઉમટે અને બીજું વિસરાઈ છે
ના જોર આપ મગજ પર અને ના સર્જ મુશ્કેલી
શું છે મારી હસ્તી અહી મારા જેવા કૈક વિસરાઈ છે
Blog વહેમ અને આશંકા ની આ દુનિયા માં એક વમળ ઉમટે અને બીજું વિસરાઈ છે ના જોર આપ મગજ પર અને ના સર્જ મુશ્કેલી શું છે મારી હસ્તી અહી મારા જેવા કૈક વિસરાઈ છે 6 Likes images (1)I finished reading dr.brian L.wiess book "Only Love is real" . Where is giving insight about our past life, past life regression therapy. i remember a quote "Punarapi Janamam Punarapi Maranam" .…
Blog My Search 4 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service