Made in India
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર….રમેશ પટેલ(આકાશદીપ)…
Blog ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર….રમેશ પટેલ(આકાશદીપ) 5 Likes Elif Shafak- A well known Turkish writer Elif Shafak was born in Strasbourg, France, in 1971. She is an award-winning novelist and the most widely read woman writer in Turkey. Critics have named her as "one of the most distinctive voices… Page Elif Shafak- A well known Turkish writer 3 Likes भीग जाते हेअजब आबो हवा हे इस शेहेर की ज़ख्म देखो तो,
के बारिश भी नहीं होती, मगर हम भीग जाते हे
बयाने हाल करना था, सियाही साथ क्या…
Blog भीग जाते हे 4 Likes રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે…
Kab milli thi,
kab bichhadi thi,
hame yaad nahi
zindagi tujko to bas,,,
khwab mein dekha hamne..
(??)
Blog good noon.. 3 Likes વરસે ઝડી વર્ષાની વ્હાલમાવ્હાલમા નીંદ ન આવેપ્રણય ઘડી પાગલ થઈ સજનીસજની આમ સતાવે રે…વ્હાલમા નીંદ ન આવે વાદળીની વણઝારે વ્હાલમાવ્હાલમા આભ ધ્રુજાવે રેવીરહીણી એ થઇને સજનીસજની નીર વહાવે રે…વ્હાલમા નીંદ ન આવે…વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે
વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને…
मिलते थे रोजाना
हम लोग भी...
कभी मीठा तोह
कभी सुपारी डलवाके
चबाते थे पान ...
कभी अपनी परेशानी
सिगरेट के धुएंसे
उधारीमें निकालते थे…
સહજ-પગલે "હું" દાંડી તરફ કુચ કરું ...,
પ્રેમ ના અનુભવ પછી કોઈ'ક એ કહ્યું કે,
તારા માં તો "મીઠું" જ સાવ ઓછું છે ... !!…
"તું" હતી સાથે સફર માં "હમ-સફર" બની ને .. ,
એટલે જ તો મને ...
"મંઝીલ" કરતા વધારે "વિસામા" વહાલા લાગ્યા .. !!
- સ હ જ -
સવાર થી સાંજ પડી ગઈ આમજ વ્યસ્તતા માં ,
પસાર થયો કે પછી માણ્યો કેવી અવસ્થા માં ,
જીવન પસાર થઇ જશે આમજ અમસ્તા માં,
ઈચ્છા,અનિચ્છા,કુટુંબ,સમાજ ની વ્યવસ્થા માં,
ક્ષણિક જીવીલે યુવાની…
A story of a dying leaf...
A leaf fell on my lap
I promise , I said it wasn't a trap !
It was yellow and looked very lonely
I murmured forever I shall be with you…
So, Advani resigns from the BJP post. This is expected development and nothing new in it. It shows utter rigidness of senior leader which reduce his dignity only who cannot digest new…
Blog ADVANI LOSES HIS DIGNITY 1 Like લાગણી.......સંપત્તિ વાપરી સબંધમાં માર ખાઈ, જો ન વાપરે લાગણી,
બુદ્ધિ વાપરી કુટુંબમાં માર ખાઈ, જો છોડે હ્રદયની ગાંઠડી,
યુવાની, સંપત્તિ અને બુદ્ધિનું સુ:ખ, સૂકવે હ્રદયની લાગણી,
પ્રથમ સ્થાન…
Blog લાગણી....... 5 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service