Made in India
GOT NOC... now will go to hometown tomorrow or day after tomorrow
Blog NOC 1 Like વિરામકંઈ કેટલાય પ્રશ્નાર્થથી શરૂ થઈ મારી જિંદગીની આ સફર,
જીવનની મુસાફરીમાં અનેક અલ્પવિરામ છતાં નિરંતર હું અડગ.
ગુરુવિરામ અને અર્ધવિરામ…
Blog વિરામ 6 Likes સાગરમાં છે એટલુ પાણીસાગરમાં છે એટલુ પાણી પણ ગાગરમા નથી સમાતુ..
મારા દિલમાં છે તારા માટે એટલો પ્રેમ પણ કાગળમાં નથી સમાતો...
સૂરજને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે, ચાંદને પણ…
કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK &
WHITE હોય છે.
કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે.
કોઈ છોકરી BLACK-BEAUTY, તો…
આજ પાડી દીધો એમણે મને ઠેકાણે,
પછી પૂછે છે, તમને કોણ અહી પિછાણે ?
કાલ સુધી જે હાથ માં હાથ લઇ ઘૂમતા'તા,
આજ મળે છે અમને, કિન્તુ પરાણે પરાણે
હાથ બતાવી કહી દીધું આવજો ફરી…
Blog તમને કોણ અહી પિછાણે ? 1 Like અકારણમૌન રહું છું અકારણ , રોજીંદી આદત નથી,
હાથ અડાડી લે, જીવતો જ છું હું કંઈ ખતમ નથી
આ તો, એમના ઇનકાર નું હું માન રાખું છું
નહિતો મારી ચાહત કંઈ નશા થી કમ નથી
એ કહે છે ભૂલી જાઉં…
Blog અકારણ 3 Likes Beauty in possessionBeauty in possession…
Blog Beauty in possession 1 Like એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યોએકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો
એ પથ્થર છે કે હીરો તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું
આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના…
એવું નથી કે પ્રેમ હું એકલો જ કરું છું,
આ તો વાત…
તમે મળ્યા બસ એજ બહુ થઇ ગયું,
બીજાં બધા ભલે આવી ને જતા રહે
રાત અધુરી રહે કે સવાર ના થાય
મને શું ? સપના રાહ જોઈ સુતા રહે
સુરજ ને મળવું હોઈ તો અહી આવે
ચાંદા તારા…
˙·٠•ღ♥ જોયું તામારા મેળાપનું સ્વપનું એવુ રોજ કહે છે,
આ ઘાયલ રોજ તારી જ સ્મ્રુતીમાં રહે છે..
નથી કોઇ બીજી તમ્મના આ બાકીના દીવસોમાં,
તારા…
વિધાતા તારા ખેલ બહુ નિરાળા છે,
સાગર ને એક કરતાં વધુ કિનારા છે
નદી ઓ બધી તોય તરસી રહી જાય
આટલાં મિલન છતાં દરિયા બધાં…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service