Made in India
આ
કુદરત પણ ગજ્જબ સાહિત્યપ્રેમી છે..!
ગ્રાઉન્ડ પર
કેવા સુંદર અછાંદસ ફૂટી નીકળ્યા…
તરત આખો ખોલી ને જોઇસ નહી ...તું
મને સપનું બની થોડી વાર રેહવાતો દે...
ગુલમહોર નાં ફૂલો પર તારી
આંગળી ની છાપ હજુ એમ જ…
સપના ચોરી ગયો તું !
ઉજાગરા મુકતો ગયો તું !
મારા સમસ્ત અસ્તિત્વને મારામાંથી ખાલી કરતો ગયો તું!
સાવ નિસ્તેજ બની ગઈ હું,
વિરહ કે જેને યાદ કહેવાય !બસ એ જ મુકતો ગયો તું…
Blog સપના ચોરી ગયો તું ! ઉજાગરા મુકતો ગયો તું ! 3 Likes .... વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભેચ્છા સાથે .....ચાલ , એક સુકાય ગયેલા વૃક્ષ ને આજે થોડોક "દિલાસો" આપીએ .. ,
એની નીચે લગો-લગ બેસી ને થોડાક લીલાછમ "સ્મરણો" આપીએ ..!!
- સ હ જ -
હું જ મારા થી થાકી ભાગતી રહું છું
ને તું પકડવા મુજને શીદને આવે છે?
દુર થી ડુંગર રળિયામળા દેખાય છે
ભુલો પડી રોજ…
Blog પ્રેમ દર્દ 4 Likes યાદેછનછની પાયલ
ઝનઝની યાદે
બિજલી સી દોડી ખ્વાહિશે તો
ઝટકે પે અટકી યાદે
..રેખા શુક્લ
Blog યાદે 2 Likes "અહેવાલ"તારી યાદો નું આકાશ "ગોરંભાયેલું" છે હવે ,
તું હવે મુશળધાર વરસવા ની "આગાહી" કર ,
એ પછી મારા "તણાયા" નો હું તને સ-ચિત્ર "અહેવાલ" આપું ...…
http://www.anilchavda.com/archives/1032
મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)
1.
મૃત્યુ
આપણને દરરોજ
તમાકુની જેમ
ધીમે ધીમે…
સખત
બર્ફીલા સંબંધો નો
આલીશાન મહેલ
આંખોમાં
ટીપે ટીપે ઓગળે છે ,
આંસુની ઉષ્માઓથી.
ને
ભળી જાય છે
તડકાઓની તૃષ્ણાઓમાં .. .....
ખાલીપો…
Blog ખાલીપો 6 Likesકોઈ પણ વ્યક્તિને પૂછશો કે ગુજરાતી સાહિત્ય એટલે શું? તો જવાબ મળશે કે કવિતા,ગઝલ,વાર્તા વગેરે વગેરે. પણ શું આજ સ્વરૂપો છે? નવલિકા,પાત્રાલેખન,પત્રલેખન,પ્રવાસ વર્ણન, નિબંધ,નવલકથા, ભજનો,ગરબો,…
Blog સાહિત્યના સ્વરૂપો.......!!! 6 Likes ગુજરાતી ભાષા પ્રત્યે આપણો અણગમો કેમ?બે મરાઠી, બે માંલીયાળી, બે તમિલ, બે બંગાળી, બે મારવાડી, બે પંજાબી, બે બિહારી કે બે આસામી મળે તો પોતાની માત્રુભાષામાં જ વાત કરશે.
ખરાબ લાગે તો માફ કરજો પણ આપણે હાઈ સોસાયટીના ચક્કરમાં અને…
Blog ગુજરાતી ભાષા પ્રત્યે આપણો અણગમો કેમ? 4 Likes rotehaiજબ હમ છોટે થે તબ જોર સે રોતે થે
જો પસંદ હૈ ઉસે પાને કે લિયે
આજ બડે હૈ તો ચુપકે સે રોતે હૈ
જો પસંદ હે ઉસે ભુલાને કે લિયે
હૈ દુર તો ભી સલામ ભેજતે હૈ
તમન્નાયે અપને દિલકી તમામ ભેજતે હૈ
માના કી આપશે મુલાકાત નહિ હોતી
પર દુઆયે દિલ સે હજાર ભેજતે…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service