Made in India
આ મોટર સાયકલના શોરમાં,Blog મારી સવાર 4 Likes સાથ અને સહકાર
આ રિક્ષાઓ ટ્રકોના પેટ્રોલના ધુમ્મસમાં
ખોવાઈ ગઈ છે મારી સવાર.
આ વિશાલ કોંક્રીટના જંગલોમાં,
નથી જોઈ શકતો…
બ્લેક-બોર્ડ ઉપર ચોક થી દોરેલો ખોટો વરસાદ નહિ ,
મને મારી અગાસી એ ગોરંભાયેલું એક આકાશ આપો ...!!
ડેલી એ ટપાલી હસ્તક નું તારું કોઈ પોસ્ટ-કાર્ડ નહિ…
શેરડીનો સાંઠો વાંકો પણ રસ મીઠો હોય,
મંઝીલના રસ્તા વાંકા પણ મળ્યા પછી સ્વાદ મીઠો હોય !
ધનુષ્યની પણછ વાંકી પણ તીર સીધું જ જાય,
જીવનની દોરી વાંકી પણ મારગ સીધો હોય !
નદીનું…
Blog હકીકત........... ! 2 Likes એક જીદગી ની આજે, શરૂઆત થાય છે,કોઇની લાંબી લીટીને ભૂંસીને નાની કરી દેવાથી આપણી લીટી કયારેય મોટી નથી થતી..એ જ પ્રમાણે કોઇના કાર્યમાંથી ભૂલો શોધી શોધીને વાગોળ્યા કરીને એના ઢોલ પીટયા કરવાથી આપણું કાર્ય સુંદર, પૂર્ણ કે…
Blog કોઇની લાંબી લીટીને ભૂંસીને નાની કરી દેવાથી આપણી લીટી કયારેય મોટી નથી થતી..એ જ પ્રમાણે કોઇના કાર્યમાંથી ભૂલો શોધી શોધીને વાગોળ્યા કરીને એના ઢોલ પીટયા કરવાથી આપણું કાર્ય સુંદર, પૂર્ણ કે ખામીમુકત નથી બન… 2 Likes સૌથી જે મહત્વની વાત...સૌથી જે મહત્વની વાત તો એ છે કે દિલ રેડીને કોઈપણ કામમાં લાગી જવું એ જ જિંદગીની ઉત્તમ દવા છે ! આપણે ‘લક્ષ્મી’ને ‘સુખ-સાહ્યબી’ને માણસનું ‘સદભાગ્ય’ સમજીએ છીએ, પણ આ સંસારમાં પૈસાથી દૂર થઈ ન શકે એવાં…
Blog સૌથી જે મહત્વની વાત... 3 Likes સમય નો સ્થવારોસમય નો સ્થવારો મળ્યો છે. મને સુખ દુખ નો દરવાજો મળ્યો છે.
મને ન હતી કલ્પના એવા દીવસો મળ્યા છે.
કુદરત ની કમાણી ના સંબધો મળ્યા છે.
કરૂ છું જગત…
જીવન નામનો એક શેરડીનો સાંઠો એક ખેતરમાં રહેતો હતો. તેની સાથે બીજા પણ અનેક સાંઠાઓ રહેતા હતા. બધા માણસો રોજ શેરડીના સાંઠા ખાવા આ ખેતરમાં આવતા હતા. ક્યારેક જુદાં જુદાં પ્રાણીઓ પણ આ શેરડીના ખેતરમાં…
Blog શેરડીનો સાંઠો 5 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service