Made in India
સાવ અમસ્તું ચાહવું આપણું,
રોજ મનને મારવું આપણું .
તું અને હું મૃગજળ રણ વચ્ચે ,
તરસ થઈને…
What if we all are living in a dream and death is the door to a…
હે ઈશ્વર !!
હું તને ઓળખું છું ખરી ? યા તું મને ઓળખે છે ખરા ?
હું માનું છું આ કુદરતને ..નિહાળુ છું કણ કણમાં ને માણસોના મનમાં પણ એ ઈશ્વર તું જ છે ને !!!
ક્યારેક તૂટતો તારો ને…
Blog 'પ્રાર્થના ' 4 Likes 2 Liners - Short Gazalતારી પહેલી મુલાકાતે હૂ વગર વરસાદે , ચોમાસુ થઈ ગયો,
અત્યાર સુધી છાયો હતો , પણ આજે તારો પડછાયો થઈ ગયો.
29/06/2016
------------
सपने टूटे,दिल टूटे, टूटे सारे अरमान…
Blog 2 Liners - Short Gazal 4 Likes Simple Short Story #microfiction in English by Lagani Vyas Blog Simple Short Story #microfiction in English by Lagani Vyas 2 Likes રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય- હલ્લો કરેછેરાધા અને કૃષ્ણના પ્રેમ વિષે ખૂબ ખૂબ કવિતાઓ લખાઈ છે. પણ…
Blog રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય- હલ્લો કરેછે 6 Likes Freedom in chains…
Blog Freedom in chains 3 Likes વાતાૅલાઇફ
હજું તો છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ને ,ઘરમાં બધાએ માત્રાનાં લગ્નની વાત શરૂ કરી દીધી. ડોક્ટર છોકરા સાથે નક્કી પણ કરી નાંખ્યુ. 6 મહીનાં પછી લગ્ન…
Blog વાતાૅ 4 Likes Simple Short Story #microfiction in Gujarati Blog Simple Short Story #microfiction in Gujarati 2 Likes તો સાચોઆંખ માં તાંકી ધબકાર ગણી દે તો સાચો,
હવે મને આખે-આખી કળી દે તો સાચો ,
એકમેક માં ખોવાઈ જવાની વાત રેહવા દે,
સરેઆમ છું હું, અંગત મળી દે તો…
હિન્દી…
Blog એક વ્યંગ કવિતા - " ડાકુ કવિ " 7 Likes ક્યારેક આગળ ક્યારેક પાછળ ક્યારેક આગળઆજ આ આખું શહેર તરબતર વરસાદમાં ,
વાદળો છે આભમાં દરબદર વરસાદમાં .
આપણા આ વિરહ તણી ઉદાસ સાંજમાં,
લાગતાગમગીન ઘર- આંગણ વરસાદમાં .
સ્વપ્ન તો જો વહેતા જાય કેવાં …
Blog કેવી રીતે 4 Likes THOUSAND FRAGMENTSSometimes sudden sadness struck me too hard and I found myself broken into thousands pieces. My soul is drenched, the fragments have been…
Blog THOUSAND FRAGMENTS 4 Likes Someday I will be Gone…
Blog Someday I will be Gone 4 Likes નિખિલ જોશી નામ: ડૉ. નિખિલ જોશી જન્મદિવસ: માર્ચ ૨૧, ૧૯૭૯ મૂળ વતન: બોટાદ અભ્યાસ: એમ.એ. (અંગ્રેજી સાહિત્ય), એમ.ફિલ., પી.એચ.ડી. (અંગ્રેજી ભાષા શિક્ષણ) કાર્ય સ્થળ: આણંદ મળેલ પુરસ્કાર: યુવા કવિ પુરસ્કાર (રાજ્ય સ્તર)… Page નિખિલ જોશી 5 Likes Simple Short Story #microfiction in English Blog Simple Short Story #microfiction in English 2 Likes Fall Time has done its work with my allપ્રેમ નો પહેલો વરસાદ...
સાંજનું આછું આછું અજવાળું
ટેબલ મેટની ડીઝાઇન જોઈ રહી
કુકર ની સીટી....ઓહ ... બસ તૈયારી જ છે
ગાડી પાર્ક કરતો હશે
ફોનની રીંગ…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service