Made in India
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે,
અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…
હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ…
આજે સાંભળીએ અનિલ જોશીનું આ મઝાનું ગીત – એટલા જ મઝાના સ્વરમાં…
અને હા, સોલીભાઇને રૂબરૂ સાંભળવાનો મોકો Los Angeles – San Diego ના ચાહકો ને ટૂંક સમયમાં જ મળશે… વધુ માહીતી માટે…
દુનિયા મા અમુક બાબતો એવી હોય છે કે જેની આપણને ખબર છે,
અમુક એવી પણ બાબતો છે જેની આપણને ખબર છે કે આપણને નથી ખબર,
અને એવી પણ બાબતો છે જેની આપણને નથી ખબર કે આપણને એ નથી…
Blog મને નથી ખબર 3 Likes ફરવું હતું કારણ વગર...!!! પ્રેમમાં પડવું હતું કારણ વગર, ભીતરે ભળવું હતું કારણ વગર. અડચણો છોડી,દિવારો પાર જઇ, આપ ને મળવું હતું કારણ વગર. તાગ, પાણીનો, ભલે ના હાથમાં, સાગરે, તરવું હતું કારણ વગર. થૈ … ફરવું હતું કારણ વગર...!!!વાત આમ તો સાવ વિચિત્ર કહી છે
હોડીની વચ્ચોવચ્ચ એક નદી વહી છે
બપ્પોર બનશે માઝમ રાત, હમણા
ચાંદના ઊગવાની સંભાવના રહી છે
જોજે વિફરે નહીં જીંદગી…
Blog વિચિત્ર 3 Likes સામે રહો નહીં તો સપનામાં આવશોનક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો જળનું ટીપું હશો તો ઝરણામાં આવશોને જો નદી થશો તો દરિયામાં આવશો ચારે તરફ તમોને જોયા કરું છતાંક્યારે કહી દો મારી દુનિયામાં આવશો ચીતરેલાં ક્યા…સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો
જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો
ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો…
છેલ્લે તો આપણે બે જ હોઈશું
:•~ ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
:•~ એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.…
ક્માલ છે આ ધોધમાર...
વરસાદની,
ઘર ની બત્તી ઓલવાઈ ગઈ
ને
યાદો ઝબકવા…
સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે.
કોઇએ ક્યારેક છાની જ્યોત…
કારણ માં શું છે , તું છે , તું છે
મારા માં વસતું નગર પ્રેમ નું છે !
દિલમાં વધી છે બેચેની જે -
ને થઇ છે જોવા જેવી પછી જે…
યાદ રહે એક વાત પ્રિયે
પ્રથમ મિલન ને ટાંકણે
ચારે દિશા લઇ સિમટી
વિસ્તરી જવું છે આપણે
-----રાજેશ ઉપાધ્યાય
Blog યાદ રહે 5 Likes તમાશબિન્....
સારે તમાશબિન ખડે હૂએ થે ઇસ ઇંતઝાર મેં
કબ મૈં ટૂટ કર બિખર જાઉં ઇસ ભરે બાઝાર મેં
ઉઠા કર લે ગયે વો મેરે વજૂદ કા હર એક ટુકડા
અબ યે ખબર છપેગી કલ…
Blog તમાશબિન્.... 5 Likes જો ઉનાળા તારી ઋતુનું સ્વાગતજો ઉનાળા તારી ઋતુનું સ્વાગત કેવું થાય છે ,
શહેર આખુ રખડતો માનવી ઘરમાં પુરાય છે .
ચાર…
કોરો કાગળ લખવા બેઠો, સગપણ તાજા કરવા બેઠો
દપૅણ સામે જાત ધરી ને, આપસ માં મળવા બેઠો
સાંજે બચપણ યાદ કરી ને,પાંચીકા થી રમવા બેઠો
દરિયો હોડી મોજ હલેસા,કુદરત ને માણવા બેઠો
છો તરફનિ ધુંધલિન દીશા હ્જુય મૌન છે
આ ઠંડો સુસવતો પવન આજેય મૌન છે
નથી મને સમજયા આ પથ્રો હુ કોન છું
આટ્લુ બધુ બોલ્યો છતાય હુ તો મૌન છું
યાદો જેની સતાવે એ ચહેરો આજેય મૌન…
Blog મૌન 3 Likes ન કર…પ્રેમ કરવાનો તું પ્રયાસ ન કર,આ જગતને વધુ ઉદાસ ન કર…
તું મને શોધ સામી છાતીએ,પીઠ પાછળ બહુ તપાસ ન કર…
દૂર તું ને નજીક પણ તું છે,બે જગાએ સતત…
Blog ન કર… 8 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service