Made in India
અહં બ્રહ્માસ્મિ / अयमात्मा ब्रह्म
જે બ્રહ્મ ને ગોતી રહ્યો, તે બ્રહ્મ તું જ…
Blog अयमात्मा ब्रह्म। આ આત્મા બ્રહ્મ જ છે. 1 Like મૌન કેટલાય દિવસ થી એક ખૂણે ધૂળ ખાતું પડ્યું તું મારું મૌન અડકીને જરા હલાવવા નીય દરકાર નોતી કરી મેં સિંચીને કદી ખીલવવાની તો હિંમત જ નોતી કરી મેં નિર્જીવ , નિરર્થક હૃદય ની લાગણીઓ ગણ્યા કરતુંતુ… મૌનકવિતામાં
દિલથી બધુજ લખજો કવિતામાં;
મને યાદ કરી મુકજો કવિતામાં
સાથે માણેલી એકેએક પળોનો;
મીઠો ઉજાગર કરજો કવિતામાં
પ્રણયના ખાટા-મીઠા…
મ્યાનમાં રાખી મૌન રહ્યો, ને તલવારે મને જ કાપ્યો
મૌન રહ્યો પણ યુદ્ધ ભીતરમાં, તે યુદ્ધથી આજે થાક્યો ….…
પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે…
અમોન તો ભૈ'સાબ આ સરકાર ફાવસે,
રોમરાજમોં ત્ ઊંઘેય કેમની આવસે,
વોકાચુંકા રસતાએ લેક્સાસ ફાવસે,
હાત ઘોડે બોંધેલો રથ કેમનો આવસે,
મસીને ધોયલા લૂગડા-વાહણ ફાવસે,
પેલા…
સ્મિત કરો છો ત્યારે અવસર જેવું લાગે છે,
મુજને એ બે-ચાર પળો માં જીવતર જેવું લાગે છે...
છુટી બંસરી હોઠેથી ને સાત ખોવાયા સૂર
હશે પાસમાં શોધો જલ્દી, જાય મારાથી દૂર
વધી વેદના વનરાવનની સૌ દુઃખી ઊભા ઝાડ
સુના જળ વહે જમનાના, ખળખળ ઉછળવા…
જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ…
Blog જાતની સાથે જ સોબત થઇ ગઇએકલા રહેવાની આદત થઇ ગઇ એક આંસુ કો’કનું લૂછી દીધુંજો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ આયના સામે કશા કારણ વગરઆજ બસ મારે અદાવત થઇ ગઇ શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધેકેવડી મોટી સખાવત થઇ ગઇ એમણે… 5 Likes એક માણસે એક શિલ્પકારને પૂછ્યું : "તું પાષાણમાંથી આવી સુંદર પ્રતિમાઓ કઈ રીતે બનાવે છે?" શિલ્પકારે જવાબ આપ્યો : "ચિત્ર અને પ્રતિમાઓ તો પાષાણમાં જ છૂપાયેલી હોય છે. હું તો માત્ર બિનજરૂરી પથ્થરને કોતરી કા…એક માણસે એક શિલ્પકારને પૂછ્યું :
"તું પાષાણમાંથી આવી સુંદર પ્રતિમાઓ કઈ રીતે બનાવે છે?"
શિલ્પકારે જવાબ આપ્યો :
"ચિત્ર અને પ્રતિમાઓ તો પાષાણમાં જ છૂપાયેલી…
રજઝ છંદમાં - ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
આવો, તમે જે પણ સ્વરૂપે આવશો, ગમશે મને,
ખુલ્લાં રહ્યાં…
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ…
Blog સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારીઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારીએક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરીવિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કા… 3 Likes ગુર્જરીવેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે…
ગઝલની ગુંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ પવનનું પોત દોર્યું છે હજી હમણાં લેહરોએ , ચાલો, આજે કોઈ મોસમ સરળ ભાષામાં કહી દઈએ સમય આવી ગયો છે લાગણીને નામ દેવાનો…
Blog સરળ ભાષામાં કહી દઈએ 4 Likes अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैंजो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं इन्हें फिरकापरस्ती मत…अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैं
जो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं
तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते
हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते…
હે વસંતરાણી ,તું ભૂલી પડીને
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service