Made in India
અઘરું અઘરું કઈ હવે લખવું નથી,
તને બધું સમજાય તેવું લખવું છે.
લો બધા હથિયાર હવે હેઠા મુકું છું.
તને તરત કઈ થાય તેવું લખવું છે.
@ કેતન મોટલા…
Blog અઘરું અઘરું કઈ હવે લખવું નથી,તને બધું સમજાય તેવું લખવું છે.લો બધા હથિયાર હવે હેઠા મુકું છું.તને તરત કઈ થાય તેવું લખવું છે. @ કેતન મોટલા "રઘુવંશી" 2 Likes હું તો ખેલ જગતના ખેલું...હું તો ખેલ જગતના ખેલું...
કોઈ કહે કુંડાળે આવ્યો, કોઈ કહે મેલું.
ઘડીકમાં સાજોનરવો ,ઘડીકમાં ઘેલું,
હું તો જગતના ખેલું…
ભીતરમાં ઉઠતા સવાલોના જવાબ શોધીએ,
ખુદને મળવા ખાતર થઈને ખુદને શોધીએ,
ક્યારેક મળેલા માનવી સાવ બદલાઇ જાય,
અંદર રહેલા માનવીનાં મૂળને શોધીએ,
સાવ કેમ શાંત થઈને બેસી…
Blog Ghazal 11 Likes Ghazalસ્મરણો ના આયુશ્ય વધતા જાય છે,
સંબધોના તાંતણા ટુટતા જાય છે,
ક્યાં પહોચીં શકાય માનવીનાં મનને,
પહોંચીએ ત્યાંજ છીછરા થતા જાય છે,
ગમે ત્યારે કાંચલી ઓઢી લે…
Blog Ghazal 11 Likes એ બાળપણ આપને, એ પાગલપન આપને, વરસોથી શોધુ છું જે, એ પગરણ આપને, ઘેલી ઘેલી વાતો ને, ઘેલા ઘેલા સપનાં, જે માટી ખૂંદી’તી એ કણ કણ આપને, એ પાલવમાં સંતાવુ, એ રીસાવુ, મનાવવું, તારાંઓ સાથેની વાત…એ બાળપણ આપને,…
Blog એ બાળપણ આપને, એ પાગલપન આપને, વરસોથી શોધુ છું જે, એ પગરણ આપને, ઘેલી ઘેલી વાતો ને, ઘેલા ઘેલા સપનાં, જે માટી ખૂંદી’તી એ કણ કણ આપને, એ પાલવમાં સંતાવુ, એ રીસાવુ, મનાવવું, તારાંઓ સાથેની વાત… 7 Likes સાવ શાંત લાગતા સમુંદરનાંસાવ શાંત લાગતા સમુંદરનાં…
Blog સાવ શાંત લાગતા સમુંદરનાં 5 Likes એક લાગણી ઉગાડ્યાની વેદનાએક લાગણી ઉગાડ્યાની વેદના
એક લાગણી ઉછેર્યાની વેદના,
વેદનાઓનાં આ જંગલમાં
એ જ લાગણીથી ઉઝરડાવાની વેદના
Blog એક લાગણી ઉગાડ્યાની વેદના 9 Likes અહીં આકાશ રંગોમાં સોહે છે...અહીં આકાશ રંગોમાં સોહે છે…
Blog અહીં આકાશ રંગોમાં સોહે છે... 5 Likes આંખની વ્યથા...આંખની વ્યથા તો આંશુ બનીને વહી જશે,
પણ અંતરમાં ઉઠતી હતી એ ટીસનુ શું?
વિરહ જ કદાચ વેદનાને વધારતો હોય તો
મળ્યા પછી જે ઊગતી એ રીસનું શું??
હોઠ સુધી આવીને જે છુટી ગયો,
એ જામની લિજ્જત નિરાલી નીકળી
કૈફ઼, ઘેલછા ને કૈંક ખળભળાટ જેવુ,
ઉફ઼! આ તલબ તો નશાથી સવાઈ નીકળી
લોકો વિશેનાં મારાં સમીકરણો,
ખોટા પડે એની રાહ જોવુ છું
અને અફ઼સોસ! કે હુ ,
હંમેશા જીતી જાવ છુ
Blog લોકો વિશેનાં મારાં સમીકરણો, ખોટા પડે એની રાહ જોવુ છું અને અફ઼સોસ! કે હુ , હંમેશા જીતી જાવ છુ 7 Likes કવિતાપંખો fast કર્યો
સુવા પથારી પર આડી પડી,
આંખો બંધ કરી પણ
ઊંઘ નથી આવતી,
આમથી તેમ પડખા ફરું,
થોડી વાર આમ ચાલ્યું,
Mobile માં સમય જોયો
12:45AM
સવારે જલ્દી ઊઠવાનું…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service