Made in India
ગાલગાગા ગાલગાગા ગાલગા
આપદાઓ સામટી આવી ભમે ,
ભોમ મારી ખૂબ સંતાપો ખમે .
આસવો આ કેમ સૂકા પડે ,
મોસમોના શૂળની થાપો…
ફરી એક સાંજે ...
આજે,
ગરજતાં વાદળો અને ચમકતી વીજળી ને પણ ઠગી
વરસતાં મુશળધાર વિચારોમાં "લાગણીઓનાં" છંદો પધાર્યા .
કોરી કોરી હું ભીંજાવાની રાહ જોતી
હે ..…
Blog poem 10 Likes મુક્તપંચિકાટેરવે મારે ..,
સુગંધ ભળી ..
પારિજાત તણી "હું"
મઘમઘતી ..,
મન ઉત્સવ ..!!
--શ્રીદા-
Blog મુક્તપંચિકા 6 Likes ઋજુ કવિતાફૂલની ભીની આંખ જોઈ ..
સૂર્યનું કિરણ ઝંખી રહ્યું રાત..!
આવેગમય પતંગિયું,
ઋજુ સ્પર્શ ધરી ઊડી ચાલ્યું સાથ..!
ઊછળતી, ઝૂલતી પાંખડીઓ…
Blog ઋજુ કવિતા 7 Likes kavyvishvનિકારાગુઆના એક જાણીતા કવિ અરનેસ્તો કાર્દેનાલ છે. આ કવિએ મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના કરતું એક સંવેદનશીલ કાવ્ય લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે : ‘મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના’.…
Blog kavyvishv 12 Likes Sur-Samvaad Gujarati Radio Group Sur-Samvaad Gujarati Radio 7 Likes ગુલાલ કરે !!!હું માંગું એક કળી ને તું ગુલાબ ધરે......
મારી વાતો રંગી ને તું ગુલાલ…
કાશ, આ તન જેવી બીમારી મનને મળે.
અંધાપો નહી તો...
બેતાલા તો મળે,
તો નજીકનું જોવું ટળે !!
બહેરા થઈને...
મોકળાશ મળે,
તો શોરથી પીછો ટળે…
Blog કાશ!! 6 Likes Haiku Group Haiku 59 Likes Dhabkar Group Dhabkar 44 Likes ત્રણ મા (મુક્તક સોનેટ)ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે;
ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી બતાવે,
ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે.
ગયા વર્ષ વીતી ને થઈ હુંયે માતા,
હૃદયમાં ઉગાડી કળી જેમ…
પ્રિય મિત્રો,
તારીખ : 15-2-2013ના રોજ મારાં 3 પુસ્તકોનું વિમોચન એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ યોજાઈ ગયું.
આ પ્રસંગની થોડી છબીમય લાગણીઓ…
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે…
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service