Made in India
એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો
એ પથ્થર છે કે હીરો તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું
આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના…
હસો તો એવું હસો કે પ્રસન્નતા ની એ મેહફીલ માં આંસુ ને ય આવવાનું મન થાય
ને
રડો તો એવું રડો, એવી રીતે રડો કે આંસુ જેવા આંસુ ને ય એની જાણ ના થાય....
Blog હસો તો એવું હસો કે પ્રસન્નતા ની એ મેહફીલ માં આંસુ ને ય આવવાનું મન થાય ને રડો તો એવું રડો, એવી રીતે રડો કે આંસુ જેવા આંસુ ને ય એની જાણ ના થાય.... 1 Like ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધહજીયે જતી નથી !લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબનીકચડાયેલી પાંદડીના ડાઘ !ચોળી ચોળીને નાહ્યા છતાંસતત વીંતળાયેલા એ સર્પીલાસ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !લીલા સાપ સરકવા માંડે…ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી…
હમણાં આવું છું કહી ગયા એ ,
શું વાયદા થી ફરી ગયા એ ?
કોઈ અંદાજ પણ નથી એમને
કહ્યા વગર ઘણું કહી ગયા એ
એવી તો એમની આદત નથી
કેમ આવીને પાછા વળી ગયા એ ?
લાગે છે…
Blog વાયદા થી ફરી ગયા એ ? 1 Like હજીયે જાગું છુંશબ્દ શબ્દ ના તાંતણે ગઝલ બાંધુ છું ,
એના શમણાં સજાવી રાત ને સાંધું છું
ખામોશીથી મારી નવાઈ ના પામીશ તું,
હું તો ફક્ત અવાજ ને મારા સમ આપું છું
તું ક્યાં જઈશ મને એકલો…
Blog હજીયે જાગું છું 2 Likes કહેવત............પહેલા કહેવાતું હતું કે.................,
ચડતાં દિનનું પારખું, નિત આવે મે’માન,
પડતા દિનનું પારખું, ઘર ના’વે શ્વાન.
આજે કહેવાય છે કે.................,
ચડતાં દિનનું પારખું,…
એક વ્યક્તિ ક્યારેય એક જ જગ્યાએ આખી જિંદગી વિતાવી દેતી નથી. દરેક વ્યક્તિ પ્રવાસી છે. શબ્દનું પણ આવું જ છે. શબ્દ પ્રવાસી છે. અર્થનો પ્રવાસી. અર્થના રસ્તા પર એ પ્રવાસ કરે છે. અર્થ શબ્દમાં રંગોળી પૂરે…
Blog http://www.anilchavda.com/archives/1291 6 Likesઆકાશે એક પણ બારી નહોતી ,
મેં જોયું તું આકાશે,
એમાં એક પણ કિનારી નહોતી !
કળા ડીબાંગ વદળો હતા ,
જાણે કે સવાર પડવાની જ નહોતી !
પણ સવાર!!
સવાર તો પડી…
Blog "સવાર " 5 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service