Made in India
એક સુરતી પ્રેમીની વેદના આ હઝલ સ્વરૂપે રજું કરું છું...
કે...
"ગયા શનિવારે, મને ઉપડી'તી પીડા મારા ઉદરમાં,
નક્કી આપણા પ્રેમની જાણ થઇ બધાને તારા ઘરમાં.
પ્રેમ-પ્રસંગનો બોમ્બ ફૂટ્યો,હાહાકાર મચ્યો ચારેકોર,
પેલીનાં મા-બાપે, મારાથી દૂર રહેવા પ્રથમ કરી ટકોર.
હકીકતની જાણ થતા જ, તેનું ઘર છાવણીમાં ફેરવાઇ ગયું,
જાણે ચાંદનીને અવરોધતું કોઇ વાદળ આવી ગયૂં.
આમારી વાતચીતનાં માધ્યમમાં ફૂટ તો ત્યારે પડી,
જ્યારે અમારી વાતની વચ્ચે, મમ્મીજી આવી ચડી.
ને પછી તો, મોબાઇલ જપ્તીનો કાર્યક્રમ શરૂ થઇ ગયો,
અને, અમારી વચ્ચે બિચારો મોબાઇ ભેરવાઇ ગયો.
જ્યારે નક્કી થઇ ગયુ કે એ ન બની શકે મારી પત્ની.
ત્યારે તો જીવન એવૂ લાગ્યૂ, જાણે ફાફડાં વગર ચટની.
ને ફાફડાં યાદ આવતા જ, ફરીથી ઉદરમાં પીડા ઉપજી....ને ત્યારે સમજાયું કે...
આ ઘટના તો ફક્ત એક દુઃખદ સ્વપ્નું હતું
ને આ તો દરેક પ્રેમની પ્રથા છે..
ને સાચ્ચે તો, ભુખ ખૂબ લાગી'તી.
ને ડબ્બા બધા ખાલી, એ જ મોટી વ્યથા છે..."
-હર્ષિત શુક્લ "હરિ"
Comment
Aabhar Gunvantbhai....Khub khub aabhar....
vyathani katha ni sundar rajuaat.......
Sachii vaat Pragneshbhai...Pan aa to behind the curtain ni vaat chhe....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com