Made in India
મોઢ વણિક અતિથી ભવન શ્રીનાથદ્વારા : બાંધકામની આછેરી માહિતી : (મારા સ્વપ્નનું ભવન : સમય અને સંજોગો પ્રમાણે જરૂરી ફેરફારોને આધીન) ૧. આશરે ૪૦ રૂમો, નીચે ૨૦ રૂમ તથા પ્રથમ માળે ૨૦ રૂમ, એસી.,બે બેડ, એક અલગથી સિંગલ બેડ, ઈંગ્લીશ ટોઇલેટ, કબાટ, ટેબલ, ૩ ખુરશી, શક્ય હોય તો સોફાસેટ, રૂમ-બાથરૂમમાં અરીસો, ટી.વિ., ફોન, ગરમ-ઠંડા પાણીની વ્યવસ્થા, કબાટ,( લોકર-હેંગર સાથે), જરૂરી નાની-મોટી લાઇટ, હવા-ઉજાસની પુરતી વ્યવસ્થા બાંધકામ આઠ માળ સુધી વાંધો ન આવે તેવું મજબુત. ૨. વિશાળ પ્રાર્થના ખંડ, જેમાં લાઇટ ડેકોરેશન સાથે શ્રીનાથજીની બાવાની ભવ્ય છબી, મોઢેશ્વરીમાંતાની ભવ્ય છબી, વિગેરે, સાથે સાથે ડોરમેટરી ની વ્યવસ્થા પણ થઇ શકે. તેમજ લગ્ન,સપ્તાહ કે અન્ય પ્રસંગ માટે પણ ઉપયોગ કરી શકાય. ૩. રસોડું અને વિશાળ ભોજન ખંડ ( આશરે ૧૦૦ વ્યક્તિ એકી સાથે જમી શકે), ટેબલ-ખુરશી, ફેન, ફિલ્ટર સાથેનું કુલર, હાથ ધોવાની પુરતી સગવડતાઓ. ૪. વિશાળ પાર્કિંગ આશરે ૫૦ કાર તેમજ આશરે ૧૦ થી ૧૫ બસ માટે. ૫. ડ્રાઈવરને રહેવા માટે અલગથી રૂમ કે ડોરમેટરીની ટોયલેટ બાથરૂમ સાથેની વ્યવસ્થા. ૬. ખુલ્લી જગ્યામાં બગીચો તેમજ બાળકો માટે રમવાના સાધનો જેમકે હિચકા, લપસિયા, ચકરડી વિગેરે.. ૭. સંસ્થાની વેબસાઈટ જેમાં ખાલી- ભરેલ રૂમ વિશેની માહિતીઓ, રૂમના ટેરીફ, ઓનલાઈન બુકિંગ તેમજ મોબાઈલની એપ્સ, વિગેરે અત્યાધુનિક સગવડતાઓ. ભવનમાં શક્ય હશેતો વાય-ફાય, સાયબરકાફેની સુવિધાઓ. ૮. સંપુર્ણ ચોક્ખાઈ અને નમ્ર તેમજ વિવેકી સ્ટાફ જે કાયમ માટે મદદરૂપ થવા તત્પર હોય ૯. શ્રીનાથદ્વારા અને આજુબાજુના સ્થળોની માહિતી તેમજ વાહન વ્યવસ્થાનું યોગ્ય માર્ગદર્શન. ૧૦. ઓછામાં ઓછી આશરે ૧૫૦૦૦ થી ૧૮૦૦૦ સ્ક્વેર ફૂટમાં જગ્યામાં આ બધું શક્ય બની શકે. ૧૧. મંદિરથી આશરે ૧ થી ૩ કિલોમીટરના અંતરે વિશાળ જગ્યા મળવાની શક્યતાઓ રહેલી છે. ૧૨. શક્ય હશેતો મંદિરે જવા આવવા માટે રીક્ષા કે અન્ય વાહન મળી રહે તેવી પણ વ્યવસ્થા. ૧૩. રોજના દર્શનનો સમય તેમજ મંદિરના વિવિધ દર્શનની માહિતી નોટીસ બોર્ડ ઉપર ઉપલબ્ધ. ૧૪. લીફટની પણ જોગવાઈ કરવામાં આવશે તેમજ જરૂરી સિક્યોરિટીની વ્યવસ્થા અને જનરેટરની વ્યવસ્થા.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com