Made in India
તારા ન હોવાની ખબર દાવાનળ ની જેમ ફેલાઈ રહી છે ,
મારી શ્રદ્ધાના કિલ્લાની કાંકરી એક પછી એક વેરાઈ રહી છે .
ભર બપોરે ઉતરી આવ્યો છે આ ઘનઘોર અંધકાર
ક્યાંક એવું તો નથી કે આ સૂરજની ઘડીઓ ગણાઇ રહી છે ?
જરૂર આ શાસકો સાથે તારો કોઈ સોદો થયો હશે ,
બધા થી નોખી એમની આ જાડી ચામડી વણાઈ રહી છે .
સેંકડો સુદામા ઊભા છે તારા મહેલના દરવાજે ,
નથી પહોંચતો સંદેશ કે તારી મિત્રતા બદલાઈ રહી છે .
તેં જ મોકલ્યો છે મને તારા અસ્તિત્વ ને પ્રમાણિત કરવા ,
હવે મંઝીલ સતત મુકામ બદલે છે ને આ સફર લંબાઈ રહી છે .
- જીતેશ ગોર
Comment
Thank you so much for such an encouraging words. Its really a very big complement for me. Thanks again...
વાહ જીતેશ , તમે પણ છૂપાકવિ નીકળ્યા .સરસ વિચારો છે .વ્યંગ છે ,ભાષા છે .છંદનો અભ્યાસ હોય તો વધુ સારી અભિવ્યક્તિ થાય .ખુબ આનંદ થયો .જૂઈને મારા સ્મરણ .હેવ અ નાઈસ સન્ડે
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com