Made in India
કંઈક લચકતા, કંઈક થીરકતા,
કંઈક ઠુંમકતા, કંઈક વિહરતા.
દુનિયાની દુવિધાઓ ઓળંગી,
બંધનોની બેડીઓ તોડી,
હૈયે અજબ શુકુન બક્ષતા,
કંઈક ચમકતા,કંઈક છલકતા.
કાને મધુરા ગીત ગુંજાવતા,
આનને ગુલાબી રંગ રેલાવતા,
હોઠે મૃદુ સ્મિત સજાવતા,
કંઈક ઝબુકતા, કંઈક મહેકતા.
ના સાથી કોઈ,ના સંગી એના,
મદ મસ્ત અલગારી ફકીરા,
સમયની અંગડાઈ પર ઝૂમતા,
શું થશે સાચા મારા દીવા સ્વપ્ના?
કંઈક…
ContinueAdded by Ronak Patel on December 29, 2013 at 1:01pm — No Comments
I was born to cry,I saw me dry;
Nothing to cheer,my luck was shear;
Everything was going wrong;
I lost,the crowd among;
I always felt,
I was born to cry,I show me dry;
Something happened,before i could blink;
It was warm,
wraping me in its arms;
I felt myself,I felt my breath.
I felt,I'm living,
Now i feel, I was born to fly, I see me high;
Yes, I was born to fly, I see me high.
Added by Ronak Patel on April 7, 2013 at 10:00am — 2 Comments
સોના ના કિરણો હજુ એવા ને એવા, ત્યાં એક સાંજ થઇ.
ટોળા નો ઘોંઘાટ હજુ એવો ને એવો, ત્યાં એક સાંજ થઇ.
ધૂળ ની ડમરી હજુ એવી ને એવી, ત્યાં એક સાંજ થઇ.
સમય નું ચક્ર એક આંટો ફર્યું, ત્યાં એક સાંજ થઇ.
દુનિયા ની દોડધામ એવી ને એવી, ત્યાં એક સાંજ થઇ.
કશું નહોતું નવું સોહામણું, ત્યાં એક સાંજ થઇ.
પણ એક પાગલ ને તો એની હસતી મળી, ત્યાં એક સાંજ થઇ.
નિર્જીવ, ઠોબરા જીવન માં એક પળ મળી, ત્યાં એક સાંજ થઇ.
સ્મૃતિઓ ની ફિલ્લમ પર રંગાવલી ઉપસી, ત્યાં એક સાંજ…
ContinueAdded by Ronak Patel on April 6, 2013 at 6:54pm — No Comments
Somebody was swinging on the sky,
It sparkled in my eyes,
I made a closer look,
But it was all blue and dry.
I wondered,
There was no swing, there was no somebody,
There was only a demon sky.
Then how did I know?
Somebody was swinging on the sky!
Was I dreaming?
No, than who was that somebody?
Was it angle or god?
My mind has said enough lies.
Finally my heart…
ContinueAdded by Ronak Patel on April 5, 2013 at 11:59am — No Comments
શ્વાસ લેવાની ફુરસદ ના મળી, ને જીંદગી વીતી ગઈ.
જરા જેટલી પણ હરકત ના કરી, ને જીંદગી વીતી ગઈ.
સપના નોહતા થયા પુરા, ને જીંદગી વીતી ગઈ.
એને જોવા ની એક પળ ના મળી, ને જીંદગી વીતી ગઈ.
એક ટહુકો અથડાયો કાને, ને જીંદગી વીતી ગઈ.
એના પગલા નિહાળ્યા કિનારે, ને જીંદગી વીતી ગઈ.
કોઈ મળ્યું ના સથવારે, ને જીંદગી વીતી ગઈ.
આંખ પૂછે 'એક ડૂસકું ભરી લઉં?', ને જીંદગી વીતી ગઈ.
સાંજ હજુ નોહતી આથમી, ને જીંદગી વીતી ગઈ.
પૂછું તો પૂછું કોને?, ને જીંદગી વીતી…
ContinueAdded by Ronak Patel on April 4, 2013 at 8:40pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service