Jayveersinh Aswar's Blog (13)

એક મુલાકાત આવી પણ …..

એક મુલાકાત આવી પણ …..

કુદરતના સાનિધ્યમાં તને કિલ્લોલ કરતી જોવી ગમશે ,

કાફેની મોડર્ન સ્ટાઈલમાં તને મળવું મને નહી ફાવે..!!

કોયલના કલરવની સાક્ષીમાં તારા મૃદુ ધ્વનિને સાંભળવો ગમશે ,

ડીજે અને પોપ સંગીતના ઘોંઘાટમાં તને સાંભળવું મને નઈ ફાવે..!!

ખળખળ વહેતા નીરની સમક્ષ તને અવિરત માણવી ગમશે…

Continue

Added by Jayveersinh Aswar on September 9, 2020 at 6:25pm — 1 Comment

શોધ.....

નીકળ્યો છું હું સુખ ની શોધ માં

       દેતવા નથી ઠરતા અંદર ના સાગર માં...

ગોતું છું ખુદ ને દિશા વગર ના રણ માં,

       મળું છું એક મૃગજળ ના રૂપ માં...

ઊડવું છે મારે મન નાં આકાશ માં,

      કેદ છું પોતાના જ પિંજરા માં..

જોયા છે મેં સાધુ ને ભગવા વસ્ત્ર…

Continue

Added by Jayveersinh Aswar on August 30, 2020 at 12:28pm — No Comments

પાણીપુરી.....

હોઠો કો છૂઆ ઉસને એહસાસ અબ તક હૈ

આંખોમે નમી સાંસો મે આગ અબતક

હે...

વક્ત ગુજર ગયા પર યાદ અબ તક હૈ,

ક્યા પાણીપુરીથી યાર મુહમેં સ્વાદ

અબ તક હે...

Added by Jayveersinh Aswar on August 27, 2020 at 9:28pm — No Comments

તારી યાદ......

તારી યાદોથી કંટાળીને, એકદમ હેરાન પરેશાન થઈને આજે છત પર આવ્યો. એમ વિચારીને કે હવે થોડી રાહત મળે,

ત્યાં જ નજર ચાંદપર પડી,એકદમ સુંદર, સરસ મજાનો, બિલકુલ તમારી જેમ જ. તેના પર એકવાર નજર પડે પછી નજર હટે જ નહીં,

ને તારી જે યાદો થી દૂર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો એ યાદો ફરી ઘેરી વળી મને.....

Added by Jayveersinh Aswar on August 25, 2020 at 9:10pm — No Comments

એમ પણ બને........

ગલીએ ગલીએ તારી એક ઝલક નિહાળવા

         ભટકિયે પણ જો તુ સામે આવે,

               તો નજર ઝુકાવી પણ લઈએ

                    એમ પણ બને......

તારી સાથે મન મૂકી વાત કરવા તરસિયે, અને

           સંજોગ આવે ત્યારે મન સેવી પણ લઈએ

                   એમ પણ બને.....

Added by Jayveersinh Aswar on August 24, 2020 at 2:15pm — No Comments

પ્રેમ નું નિદાન...

આંખો થી કહેવું આસાન નથી હોતું 

          અને ચુપ રહેવું એ સમાધાન નથી હોતું...

કહીં દો એ હૃદય ની વાત કેમ કે,

         પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી હોતું.....

Added by Jayveersinh Aswar on August 23, 2020 at 12:40pm — No Comments

કાગળ...!

“એક વેળા તું મને કાગળ લખી મોકલ;

            સાવ કોરી છે આંખ ,વાદળ લખી મોકલ...

ક્યાં સુધી વાંચ્યા કરું કાગળ અધૂરો હું?

           જો સમય થોડો મળે આગળ લખી મોકલ...

Added by Jayveersinh Aswar on August 22, 2020 at 9:05pm — No Comments

હાથ.....

આપ મારા હાથમાં તારો હાથ

           સર્જીએ સંસારમાં નવો ઘાટ ,

મૂળાક્ષર માં લવ અક્ષર નો સંગાથ

           એવો તારો મારો ભવ ભવનો સાથ.

Added by Jayveersinh Aswar on August 22, 2020 at 5:11am — No Comments

Jab se tum gaye ho.....

Jab Se Tum Gaye Ho Jinda Rahane ka Ehsas Mujhe Is Kadar ho raha hai ki Mano maut Mere Sath baith ke Jindagi Bita rahe ho
Jab Se Tum Gaye Ho......

Added by Jayveersinh Aswar on August 21, 2020 at 11:38am — No Comments

મન નથી લાગતું.......

તારી આંખનો જોવું મને ખતરાથી ખાલી નથી લાગતું; 

પણ ખબર નઈ પછી ક્યાંય મન જ નથી લાગતું.

Added by Jayveersinh Aswar on August 21, 2020 at 6:05am — No Comments

Filhaal

Filhaal hum bhale hi mil na paaye,

Aye dost hume apni yaadon mein rakhna.

Waqt hi toh bura hai, milenge zaroor,

Tab tak hume apne irado me rakhna!

                                      -Jayveersinh…

Continue

Added by Jayveersinh Aswar on August 18, 2020 at 11:10pm — No Comments

વખાણ....

આમ બેફામ વખાણ ના કર્યા કર દોસ્ત

            તારી પ્રિયતમાના મારી સામે,

જો હું મારા વાળીની શબ્દોમાં ઝલક પણ બનાવી દઈશ ને

           તો હું તારા વાળી ને પણ ભુલી જઈશ..!!

                          -Jayveersinh Aswar

Added by Jayveersinh Aswar on August 18, 2020 at 12:20pm — No Comments

શું વાત કરુ........

શું વાત કરુ એની,

એનું આ રૂપ નિહાળવા તો
         કુદરત ય અડપલે ચડ્યું છે ,

હદ તો ત્યારે થઇ જ્યારે,
         આજે વરસાદ ય સહેજ ત્રાસો પડ્યો
                એના પગના ઝાંઝરને ચૂમવા....

                  -Jayveersinh Aswar

Added by Jayveersinh Aswar on August 17, 2020 at 8:11pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service