Made in India
"આ જીવન ઉછીનું આયખું તારું શાને અભિમાન કરે
નિશ્ચિત ઘડી થયે આ" પંખી' માળો છોડી જશે રહે...."
સંજુબાબા
હે જીવ
માન અપમાન રાગ ઢ્રેશ થી પર ઉઠી તારું જીવન સાર્થક કરીલે રે
વહી જશે સમય અમુલ્ય સોના થી પણ આ મોંગો રે .....
ખૂટી જશે આ ઉછીના શ્વાસો વીતેલી ક્ષનો નહિ પાછી આવે રે
કોણ સાથે લઇ ગયું આ ધરતી પરથી ભોગ સુખ દુઃખના સૌ ભોગીને ગયા રે ...
અનેક રાજા થયા આ ધરતી પર મારું મારું કરીને સૌ મરી ફીત્યા રે…
Added by sanjay bodiwala on May 6, 2013 at 5:38pm — No Comments
શું શોધવું શું પામવું રેહવું નીજની વ્હારે
સુરજ ને ક્યાં લગી અંધારે રાખવો મારે ,...શું શોધવું
આત્મા નિજાનંદમાં રેહવું મારે
ખુદ થી ક્યાં લગી દુર રેહવું મારે ...શું શોધવું ...
છોડી મમત કરમના ભાર હવે મારે
ભીતરની ઉજાશમાં ભીજાવું મારે,....શું શોધવું ,...
કાળ ની ફિકર છોડી રેહવું "સંજયે "વિઠ્ઠલને સહારે
અલખની ધૂની ધપાવી ભીતરે શું શોધવું બહારે ...શું શોધવું
સંજુબાબા…
Added by sanjay bodiwala on May 6, 2013 at 5:21pm — No Comments
અમને ના ઉઠાડો કે હવે સ્થિર થયા છે
નીજની મસ્તીમાં હવે રેહવા દો ,....
ઊંચું હો આસન હિમાલય સમ તોયે શું
પણ પગ જમીન પર રેહવા દો ....
ભલે સાગરની ઘેહરાઈમાં તરતા અમે
અમને હવે ખુદની ઘેહરાઈ માપવા દો ,....
જાણ્યે હંમે માપવા બેઠા જે ખુદાનું માપ
તેમને ખુદનું માપ કાઢી જાણવા દો ,....
બાળ 'સંજય" કરે વિઠ્ઠલ ની ભક્તિ
અમને હવે અમારી મસ્તીમાં જીવવા દો ...
સંજુબાબા
06/05/2013
Added by sanjay bodiwala on May 6, 2013 at 5:15pm — No Comments
બે પળ મળી છે ,ચાલ થોડું જીવી લઈએ
આ હિશાબો ની જીંદગી છોડી ,થોડું જીવી લઈએ ...
લાવ તારો હાથ મારા હાથમાં ,થોડું ફરી લઈએ
આ ભરતી ઓટના ના મોજાઓમાં, થોડું ભીંજી લઈએ ,...
કેહવાનું છે ઘણું આપણે ,ચાલ થોડું કહી દઈએ
સેવ્યા છે સપનાઓ ઘણા, હાલ થોડું માણી લઈએ ...
સંજુબાબા
22/03/2013
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:51pm — No Comments
આવો આપને ભેગા મળી હોળી રમીએ
એક મેકના દિલોની ઝોળી એ ઝૂલીએ
હું તમારા સ્વપ્નોમાં રંગ ભરું
ને તમે મારા જીવનમાં સ્વપ્ન ભરે
હું તમારે આંગણિયે સાથીયા પૂરું
ને તમે મારા જીવનમાં રંગો પૂરે
હું તમારે ગાલે ગુલાલ લગાડું
ને તું મારા દિલ ને ગુલાલ લગાડે
હું તમને પિચકારીથી રંગ કરું
ને તમે આંખો મિચકારીને એકરાર કરે
સંજુબાબા
26/03/2013
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:49pm — No Comments
હાલ થોડું જીવી લઈએ
એ મારા પૂનમ ના ચાંદ
હાલને થોડું ફરી લઈએ ,...હાલ થોડું જીવી લઈએ
છોડ ને આ માટીના ઢેફા
અને કંકર આ હીરા મોટી
હાલ થોડા છીપલાં વીણી લઈએ ...હાલ થોડું જીવી લઈએ
હાથમાં તારો હાથ ઝાલીને
ઘડી ભર બેસી દિલ દરીયે
હાલ થોડા પગ ભીંજવી લઈએ ,....હાલ થોડું જીવી લઈએ
મન તો ભીંજાયું છે યાદમાં તારી
હવે આજ પૂનમની રાતે…
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:46pm — No Comments
પ્રેમ હોય કે દેવ ભાવથી મેળવાય છે
મળ્યા તો ઘણા હતા મારી ઝીંદગી માં મને પણ..!!
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:44pm — No Comments
"કોઈ ઋણ બાકી હવે કેમ પરવડે !"
શું લખવું હવે સંજય જ્યાં આપવું આપવું જ રહું તારે
ખુદાને ધૂંધવા નીકળ્યો ત્યાં આ ઝંઝટ કેમ પરવડે ?
શું ઉધાર રાખવું હવે જેના બાકી છે તે હવે લઇ જાવ
જાવું મારે વિઠ્ઠલને ધામ કે કોઈ બાકી હવે કેમ પરવડે !
સંજુબાબા
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:34pm — No Comments
વિશ્વ એક પરિવાર ,.."વાસુદેવ કુટુમ્બકમ "
વિધાતાના લેખ માણસના કર્મ અનુસાર અને ભાવી સુસ્તિ અનુસાર હોય છે
તે માનવને ઘડતો હોય છે , બનાવતો હોય છે અને તેવું ભાગ્ય બળ તેને આપતો હોય છે
ત્યારે કોઈ મંત્ર કે ઉપાસના થી તે સારું કે નરસું ભાગ્ય ફેરવી ના શકાય જે લેખ પર
પરમાત્મા એ મહોર મારી હોય ...
જ્યોતિષીઓ , ઋષીઓ કે ગુરુજનો પોતાના જ્ઞાન થી સમય ને પારખીને 10% સુધી
બદલાવ કદાચ લાવી શકે ...
શૂળી નો ઘા સોય થી જાય પણ રાઈને પર્વત ના બનાવી શકાય
સૂસ્તીમાં બદલાવ કે માનવ…
Added by sanjay bodiwala on April 26, 2013 at 9:59am — No Comments
ઈશ્વર જીવને યોગ થાય ત્યારે આપે છે
અને જે જીવ તે પ્રમાણે જીવે છે તે યોગી છે ....
સહજ ભાવે જે મળી રહે અને તેનાથી જે સંતુસ્ત
રહે છે અને ભોગ ભોગવવા કામના
કે વિશેષ પ્રયત્ન કરતો નથી તે યોગી છે ....
સહજ કર્મોથી કે અકર્મથી સહજ ભાવે મળી રહે તે યોગ ....
તે ધર્મ ની મર્યાદા માં રહે છે
ભોગ ની ઈચ્છા થાય કે તરત જ ભોગ જોઈએ
અને ભવિષ્યમાં ભોગની ઈચ્છા પૂર્ણ કરવા
તથા તે મેળવવા પ્રયત્ન કરતો રહે તે ભોગી છે
ભલે તે ઇચ્છ્હિત ભોગ પ્રાપ્ત કરવા માટે તેને
કઈ…
Added by sanjay bodiwala on April 24, 2013 at 8:43am — No Comments
રામ નવમી ....
જન્મ સમય
12.45 p…
Added by sanjay bodiwala on April 19, 2013 at 10:08am — No Comments
આ " બાગબાન" એતો મારા વિઠ્ઠલ નું ઘર છે
મારું ર્હદય છે , મારો અંતર આત્મા છે
જ્યાં આવીને મારા સર્વે સખાઓ કલરવ કરે છે
કોઈ મધુર ગીત ગાય છે ,કોઈ ભજન પ્રભુનું
કોઈ રસીલો જીવ ગઝલ , તો કોઈ શેર શાયરી
જેવા મઝાના જેમના શોખ ,તેવી તેમની પેશગી છે
આ બધા ભેગા થાય છે ,ત્યારે મારી" બાગબાન "
વાડી શોભી ઉઠે છે સુંદર સુશોભિત વાડી
આધ્યાત્મિકતા ,આત્મીયતા ની સાથે નિર્મળતા
એવી મઝાની જાણે જીવન જીવવાની સીડી બની
ગઈ છે આ મારી વૈકુંઠ ની વાડી ....
સુંદરતા , સરળતા ,…
Added by sanjay bodiwala on April 17, 2013 at 11:27am — No Comments
"એક માણસ છું હું"
એક માણસ છું હું
બે હાથ ,બે પગ , બે આંખો
બે કાન ,નાક હોઠો વાળો
એક માણસ છું હું
એક લાગણી નું પુતળું
સ્વેદના પ્રગટ કરવા વાળો
અને સ્વેદના પ્રાપ્ત કરવા વાળો
એક માનસ છું હું
કડી પરિસ્થતિઓ થી તૂટી જાતો
અને ઘણીવાર તૂટી તૂટીને
ફરી ફરી જુદી જાતો
એક માનસ છું હું
કડી હસતો , ,…
Added by sanjay bodiwala on April 16, 2013 at 3:58pm — No Comments
આત્મા સ્વયં પરમાત્માનું સ્વરૂપ હોવા છતાયે
તેને અન્ય આત્માનો પ્રેમ નથી મળતો
પરમાત્મા સ્વયમ પ્રેમના સ્ત્રોત હોવા છતાયે
તેના અંશ સ્વરૂપ આત્મા ને પ્રેમ માટે તરસવું પડે છે
અરે ઘણી વાર વરસવા છતાયે પણ વાદળોની જેમ તરસ્યા રેહવું પડે છે
વ રસે છે મેહ્લ્યુંઓ ધરતીના પ્રેમમાં ,,,
(મારી અહી એક પંક્તિ યાદ આવી ગઈ તે રજુ કરું છું
",વરસાદ નહિ એ મોતી વરસાવી રહો છે આજ ,
પૂંછ ધરતીને તેના વિરહમાં આંશુ…
Added by sanjay bodiwala on April 14, 2013 at 10:16am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service