Keyur shah's Blog (13)

હજી બાકી છે.

તેની દરેક યાદ દિલમાં  હજી  તાજી છે,

ઍ નથી જીવન માં પણ તેની આશ હજી બાકી છે.

ખબર છે કે ઍ અહીં નથી ,બિલકુલ નથી...

છતાય આસપાસ જ છે..ઍ ઍવો આભાસ હજી બાકી છે.

તેને યાદ કરતાં જ આંખો ભીની થઈ જાઇ છે,

ઍ આંસુ તો પી લીધા,પણ પ્યાસ હજી બાકી છે.

લાગતું નથી ફરી ક્યારેક મળી શકીશું,

  પણ મુલાકાત નો પ્રયાસ હજી બાકી છે .....

ભલે સમય સંજોગેને આધીન અલગ થઈ ગયા,

પણ અમે ઍક છિઍ ઍવો અહેસાસ હજી બાકી છે.

તેને હાલ ખબર નથી કે તેને શું ખોયુ છે.."કેયુર"

ઍક;દી અહેસાસ થશે વિશ્વાસ હજી…

Continue

Added by keyur shah on February 11, 2014 at 7:24pm — No Comments

કેમ તું?......

કેમ મારા હ્રદય ને તડપાવે છે તું?

હર ઘડી મને કેમ રડાવે છે તું....

નથી મારી જિંદગી માં પ્રેમ તારો તો,

મુજ પર હક઼ કેમ જતાવે છે તું....

માન્યુ કે કિસ્મત ની લકીર માં નથી તુ...

તો સપના માં આવી રોજ સતાવે છે કેમ તુ?

દર્દ માં કોઈ દિવસ દિલાસો ના આપ્યો તે...

તો જરૂર પૂરતો મારો ઉપયોગ કરે છે કેમ તું?

તારી ખુશી  માટે જ થયો કેયુર તારા થી દુર...

તો હર ઘડી મને તડપાવે છે…

Continue

Added by keyur shah on February 11, 2014 at 7:21pm — No Comments

ગ્યું કોઈ....

માસૂમ લાગણીઓના મિજાજ સાથે અડપલા કરી ગ્યું કોઈ....

ભરવસંતે બહાર લૂંટી....ખુશિઓના ફૂલો કર્માવી ગ્યું કોઈ.........

સાગર સમજી સરિતા બની બેઠાઅમે પણ મ્રુગજળ બની છેતરી ગ્યું કોઈ....

પૂર્ણિમા નો ચાંદ બની પ્રવેશ્યુ હ્રદય ગગન  માં કોઈ પણ જીવન અંધકારમય બનાવી ગ્યું કોઈ....

ખુશી ઓથી ભરપુર જિંદગીને માયુશી આપી ગ્યું કોઈ....

મધુર રિશ્તાઓની કત્લેઆમ કરી

વગર ગુને…

Continue

Added by keyur shah on February 11, 2014 at 7:17pm — No Comments

तरह

कितना जी चुरायें यादों से 

ये हमें देखतीं हैं मासूम सवालों की तरह 



तलाशती हैं मेरी आँखें वही अपनापन 

खो गया जो भीड़ के रेले में किसी साथी की तरह 



दूर तो नहीं गये हो तुम भी 

मगर खो गये हो ज़िन्दगी की दौड़ में बचपन की तरह 



लगता तो नहीं था कि जी पायेंगे तेरे बिन 

खिले हुए हैं मगर किसी जख्मे-आरज़ू की…

Continue

Added by keyur shah on November 17, 2013 at 8:17am — No Comments

“કફન

કોઇ ની વેદના થઇ ને આંસુ બની વહી જાશું

રહી ને મુક પણ બે દીલ ની વાતો બની જાશું

મળે છે આમતો સરીતા સહુ વહી ને સમંદર માં

બને કોઇ સ્નેહ ની સરીતા અમે સાગર બની જાશું

ભલે અટવાયો જે રણ માં બચાવી ના શકું એને

જગાવવા આશ થોડીવાર તો મ્રુગજળ બની જાશું

બની ને મેહ ના વરસું છિપાવવા પ્યાસ ને જગની

ચાતક જે બુંદ ને તરસે, શકે તો બુંદ થઇ જાશું

ગરીબી ન ભલે ઢાંકી શકું પહેરણ બની ને કોં -

પરંતુ મોત…

Continue

Added by keyur shah on November 16, 2013 at 4:57pm — No Comments

શક્યતા નથી.

પવન આ પલટાય એવી શક્યતા નથી,

ગગન ગોરંભાય એવી શક્યતા નથી.

પ્રેમ ને વિશ્વાસ બે અણમોલ રત્નો છે,

રતન આ વેચાય એવી શક્યતા નથી.

પૃષ્ઠો બધાં જોયાં સનમ દિલની કિતાબના

એવું મન વંચાય એવી શક્યતા નથી.

શક્યતા મેં તો ચકાસી જોઇ અંતરની,

નયન આ છલકાય એવી શક્યતા નથી.

સંવેદના ના વૃક્ષથી તોડીને લાગણી,

ગઝલ આ લખાય એવી શક્યતા નથી.

‘કેયુર

’ ના આવેગને રોકી શકે એવો,

બંધ કોઇ…

Continue

Added by keyur shah on November 16, 2013 at 4:52pm — No Comments

દિલને અડે છે.

આમ તો તું મુજ ને કાયમ નડે છે,
કોણ જાણે તોય આ દિલને અડે છે.

જાણું છું કે પ્રેમ મીઠો છે ને ખાટો છે,
પ્રેમ માં તું એટલે મુજ થી લડે છે.

આદત મારી છે જુની રસ્તે રખડવાની,
એટલે તો તું મને રસ્તે જડે છે.

આગને હું આગથી બુઝાવી જાણું,
હૈયામાં મારા ઠંડક ની ચિતા ભડભડે છે.

શું કરું સંબંઘ ની ઉછરી ગઇ છે વેલ,
લાગણી એમાં હવે સિંચવી પડે છે.

હું જ કારણ છું હવે સઘળી સમસ્યાનું,
ઉકેલ જે સર્જાય તે તારા વડે છે.

Added by keyur shah on November 16, 2013 at 4:47pm — No Comments

હૃદયની છાપને ?

કોણ માપે છે હૃદયની છાપને ?
કોણ પૂછે લાગણીની જાતને ?

બ્હારનો દેખાવ હોવો જોઈએ,
સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને.

આંખમાં આંખો પરોવી જોઈ લો,
તારવીને આપશે એ સાચને.

એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે,
ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ?

એ જ મારે, એ જ તારે છે સમય,
કોઈ ભૂંસી ના શકે એ શાપને.

Added by keyur shah on November 16, 2013 at 4:37pm — No Comments

જીવું છું.

તેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું,

લોકો ન કહે કેટલો મજબૂર જીવું છું.



સંદેહ તને હોય તો ખંખેરી નાખજે,

તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું.



રસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી,

મેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું.



એકાન્તનો નશો મને ચઢતો રહે છે દોસ્ત,

હું તો સુરા વિના બહુ ચકચૂર જીવું છું.



મારામાં અને પેલા કબીરવડમાં સામ્ય છે,

તેની જ જેમ હુંય ઘેઘૂર જીવું…

Continue

Added by keyur shah on November 16, 2013 at 4:37pm — No Comments

Must Read story..

ષા અને નક્ષત બેઉ શિક્ષિત, સભ્ય, સંસ્કારી રીતભાત અને સારી ટેવોવાળાં છે. બેઉનાં કુટુંબની સમાજમાં પ્રતિષ્ઠા છે. એષાના પિતા શિક્ષક છે, ટેનામેન્ટ સોસાયટીમાં એમનું મકાન છે. નક્ષતના પિતા એક ધમધોકાર ચાલતા કારખાનાના માલિક છે. ઉદ્યોગપતિને છાજે એવી વૈભવી એમની રહેણીકરણી છે. અદ્યતન સગવડવાળો વિશાળ એમનો બંગલો છે.

એષાને નક્ષત મળ્યાં. પ્રથમ દષ્ટિએ આકર્ષણ જાગ્યું. બીજી વાર મળવાનું નક્કી કર્યું. બીજી વાર સહેજ વધારે અંગત વાતો થઈ અને ત્યારે એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ આવ્યો.…

Continue

Added by keyur shah on November 16, 2013 at 4:36pm — No Comments

Raat

Wo samjhe na samjhe hamare jazbaat ko,
Hum maanenge unki har baat ko,
Hum chale jaayenge ek din is duniya ko chodkar,
Wo aasuon se royenge har raat ko..
 —

Added by keyur shah on November 14, 2013 at 5:26pm — No Comments

કોને ખબર?

આમ અચાનક જતા



રહેશો કોને ખબર?







ભીંજાઈને પાછા



સુકાશો કોને ખબર?







અમે તો બેઠા વિશ્વ્વાસના



વ્હાણમાં દોસ્ત!







અર્ધ વચ્ચે ડુબાડશો કોને ખબર!



રણની મઘ્યે ભીનાશ જોઈ હતી અમે,







પહોંચાડી મધદરિયે પ્યાસા રાખશો કોને ખબર?



વિકટ સમયે ઢાલ પણ બન્યા, આઘાત પણ







રહીને પાસ વર્તાશો દૂર કોને…

Continue

Added by keyur shah on November 9, 2013 at 2:58pm — No Comments

तुटे

तु हो जा आबाद मुजे बरबाद रहेने दे. . ...

जींदा हु तेरी याद के साथ वो याद मेरे साथ रहेने दे. . ...

खुशीयो मे मीले तुजे वो सब जो तुजे चाहिये. . ...

मुजे बस मेरे तुटे हुवे दिल के साथ मेरे हाल पे रहेने दे. . ...!!

Added by keyur shah on November 1, 2013 at 2:37pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service