બારે મેઘ ખાંગા......
દર ચોમાસે વારંવાર વપરાતું ‘બારે મેઘ ખાંગા થયા’ વાક્ય સાંભળવા અને વાંચવા મળે છે પરંતુ વરસાદ માટે ઉપયોગમાં લેવાતા આ વાક્યનો મૂળભૂત અર્થ પણ જાણવા જેવો છે.
૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ
૨. છાંટા : ફરફર કરતાં વધુ, પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં,
૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
૬. નેવાંધાર : ઘરના નળિયા…
Continue
Added by Vinay on September 25, 2013 at 2:43pm —
No Comments
દોઢ હજાર વર્ષ પહેલા એક મોહન યમુના કિનારે જનમ્યો
અને નર્મદા કિનારે મૃત્યુ પામ્યો....
દોઢસો વર્ષ પહેલા બીજો મોહન નર્મદા કિનારે જનમ્યો અને યમુના કિનારે મૃત્યુ પામ્યો....
એક પિતાંબરઘારી એક શ્વેતાંબરધારી....
બન્ને લોઢાથી ઘાયલ એક તીરથી એક ગોળીથી....
Added by Vinay on August 27, 2013 at 12:46pm —
No Comments
ભારતનું ભાવિ સોનેરી થઇ શકે છે -
જો આજે સોનિયા ગાંધી નરેન્દ્ર મોદી ને રાખડી બાંધે તો.....
Added by Vinay on August 20, 2013 at 12:10pm —
No Comments
આવનારા દિવસોમાં કદાચ એવું પણ બને કે -
તમે કાંદાના ભજીયાનો ઓર્ડર આપો તો હોટલવાળા તમારી પાસે પાન કાર્ડ માંગે.......
Added by Vinay on August 17, 2013 at 2:37pm —
No Comments
ચાલો આપણે આઝાદીની શુભેચ્છા તો બધાને આપી દીધી.
જવાબદારી પૂરી..????
પણ આપણે ખરેખર આઝાદ ક્યારે થશું..!!!
.....મોંઘવારીથી .......ગરીબીથી
.....ભ્રષ્ટાચારથી ......કોમવાદથી
Added by Vinay on August 15, 2013 at 11:27am —
No Comments
જ્યાં કોઈના નામના સિક્કા પડે,
ત્યાં અભિપ્રાયો બધા ખોટા પડે........
Added by Vinay on August 12, 2013 at 10:37am —
No Comments
ωнαт ιѕ ωσяѕє тнαи fιи∂ιиg α ωσям ιи αρρℓє α ʝυѕт тσσк α вιтє fяσм ??
- fιи∂ιиg σиℓу нαℓf ωσям........
Added by Vinay on August 8, 2013 at 1:04pm —
No Comments
તમે સફળ થાઓ તો એ કહે આ મારો Friend છે
પણ તમે નિષ્ફળ જાઓ તો એ કહે હું તારો Friend છું.
આ છે ખરી FRIENDSHIP
ચાલો આજે FRIENDSHIP DAY ના દિવસે આવા Friend શોધીએ અને આવા Friend બનીએ....
Added by Vinay on August 4, 2013 at 9:22am —
No Comments
આ દુનિયામાં Love measure machine કે Love finder Litmus paper શોધાય તો દરેક સ્ત્રી દિવસમાં અનેકવાર પુરુષો કેટલો પ્રેમ કરે છે, એ ચકાસતી રહે અને પુરુષો આ Machine કે Paper પર આજીવન પ્રતિબંધ લાવવા આમરણાંત ઉપવાસ પર બેસી જાય......
Added by Vinay on July 1, 2013 at 12:58pm —
No Comments
મારા બાપા ખરું કહેતા હતા એવું માણસને ભાન થાય ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઇ ગયો હોય છે કે મારા બાપા ખોટા છે...
હેપ્પી..... ફાધર્સ..... ડે......
Added by Vinay on June 16, 2013 at 9:32am —
No Comments
દરેક સ્ત્રી ઈચ્છે છે કે એનો પતિ શ્રવણ જેવો નહી હોય...
અને એ જ સ્ત્રી ઈચ્છે છે કે એનો પુત્ર શ્રવણ જેવો જ હોય....
Added by Vinay on June 14, 2013 at 5:56pm —
No Comments
લખોટી, ભમરડા, ગીલ્લી દંડા જેવી રમતો રમી ને આખી એક પેઢી ઉછરી છે એ રમતો હાલ લગભગ લુપ્ત થઇ ગઈ છે.
Digital Gameના આજના કહેવાતા મહારથીઓ ને આ રમતો ને વિદેશી રમતોની જેમ Video Game કે Mobileના Screen પર લાવવાનો વિચાર કેમ નહી આવતો હોય.....!!!!!!
Added by Vinay on May 21, 2013 at 3:33pm —
No Comments
કોઈની સાથેની રૂબરૂ મુલાકાતમાં છૂટા પડતી વખતે “ચાલો આવજો ત્યારે....” એમ બોલીએ છીએ એ જ રીતે ફોન પરની વાતચીત પૂરી કરતી વખતે “ચાલો બોલજો ત્યારે....” એમ બોલાય કે નહી....!!!!!
Added by Vinay on May 14, 2013 at 2:00pm —
No Comments
માં ના આંસુ અને પત્નીના આંસુમાં ફરક એટલો જ કે -
માં ના આંસુ દિલ પર અસર કરે છે અને પત્નીના આંસુ ખિસ્સા પર......
Added by Vinay on May 11, 2013 at 11:18am —
No Comments
પૈસાથી સુખ ખરીદી શકાતું નથી, પરંતુ સાઇકલ પર બેસી ને રડવા કરતા હોન્ડા સીટીમાં બેસીને રડવાનું વધારે આરામદાયક હોય છે......
Added by Vinay on May 10, 2013 at 12:00pm —
1 Comment
પ્લાસ્ટિક ના ફૂલોમાં પરફ્યુમ છાંટી ને.....
પછી નોતરે પતંગિયાની જાત,
એમાં તમને ક્યાં લાગે આઘાત.....
Added by Vinay on April 19, 2013 at 2:31pm —
No Comments
સરળતાથી કઈ નાં મળે તો દુખી નાં થશો
મળી જાય બધુ તો પ્રયત્ન શું કરશો?
સપના બધા હકીકત નથી થતા…
થશે બધું હકીકત તો સપના શું જોશો?
Added by Vinay on April 16, 2013 at 6:34am —
No Comments
જેની ઘરવાળી સેલમાં વ્યસ્ત....
એનો સંસાર અસ્તવ્યસ્ત........
Added by Vinay on April 9, 2013 at 2:26pm —
No Comments
ના ગમે તો વાત સંભાળવી નથી,
કાન એ કોઈ ની થૂકદાની નથી.......
Added by Vinay on April 9, 2013 at 12:18pm —
No Comments
જોઈએ એટલા માનવી જગમાં ખુબ જડે,
પણ, જોઈએ એવા માનવી જગમાં જુજ જડે......
Added by Vinay on April 8, 2013 at 12:41pm —
No Comments