Made in India
Added by Ajay Upadhyay on June 11, 2013 at 12:32pm — No Comments
શું છે ?
ઝંઝ્વાટના ખીલ્લે અજાણ્યા તડફડાટથી ભડકતું
છેક અંદર અંદર ઉછળતું ખળભળતું આ શું છે ?
ઝાંઝવા જેવું આયખું લઈને સહરા સહરા ફરતું
તરસ્યા હોઠે નીતરતું આ મૃગજળ જેવું શું છે ?
દૂઝણા ઝખમ સંતાડી પગ થી માથા સુધી ખેચી
ચાદર અંદર સંકોચાતું એક જીવતર જેવું શું છે ?
વાયરાની વાટુ જોતું કેટલી સદીઓથી ખોડાયેલું
હાથ જોડી મંદિર પર કરગરતું ધજા જેવું શું છે ?…
Added by Ajay Upadhyay on May 2, 2013 at 4:40pm — No Comments
શું છે ?
ઝંઝ્વાટના ખીલ્લે અજાણ્યા તડફડાટથી ભડકતું
છેક અંદર અંદર ઉછળતું ખળભળતું આ શું છે ?
ઝાંઝવા જેવું આયખું લઈને સહરા સહરા ફરતું
તરસ્યા હોઠે નીતરતું આ મૃગજળ જેવું શું છે ?
દૂઝણા ઝખમ સંતાડી પગ થી માથા સુધી ખેચી
ચાદર અંદર સંકોચાતું એક જીવતર જેવું શું છે ?
વાયરાની વાટુ જોતું કેટલી સદીઓથી ખોડાયેલું
હાથ જોડી મંદિર પર કરગરતું ધજા જેવું શું છે ?…
Added by Ajay Upadhyay on May 2, 2013 at 4:40pm — No Comments
Added by Ajay Upadhyay on April 29, 2013 at 10:07am — No Comments
થઇ છે ...!!!
ફરી કૈક પથ્થરો સણસણતા છૂટ્યા છે
ફરી શક્યતાઓ નવા ઘાવની થઇ છે
દગાખોરીના સંગીન આરોપને ઓઢી
ફરી આજ પેશકદમી વ્હાલની થઇ છે
માનવાનું રોજરોજ નીતનવા બહાને
ધડકન ને આ આદત રોજ ની થઇ છે
થશે મોતનું કારણ બે આંખોમાં ડૂબવું
કુંડળીમાં વાત આ જ ઘાતની થઇ છે
ઘટાટોપ વાદળા થઈ યાદો ફેલાતી
રોજ ઉગવાની ચિંતા ચાંદની થઇ છે
ફરી એ જ બાઝી ને ફરી એ પરાજય
ભૂલ જાણીજોઈ એક ચાલની થઇ છે
ફરી કૈક પથ્થરો સણસણતા છૂટ્યા છે
ફરી શક્યતાઓ નવા…
Added by Ajay Upadhyay on April 20, 2013 at 4:59pm — No Comments
Added by Ajay Upadhyay on April 9, 2013 at 3:25pm — 1 Comment
.....છું !!!
ગટગટાવું છું ઝેર તો સાવ નીલકંઠ ના સમજ
ગજવે એક મુઠ્ઠી મારણ ભરીને રોજ નીકળું છું
છો સમજ કે પીંજરું છે તે તોડી ક્યાં જવાનો ?
અલાયદી એક ચાવીથી હું રોજેરોજ ઊઘડું છું
સુક્કા ઓરડાનું મઘમઘવાનું રાઝ ખોલી દઉં ?
હું તીરાડેથી વછૂટતી મીઠી યાદોથી મહેકું છું
નિષ્ફળ થાય ચાલ તારી સમંદર સુકવવાની
ભારી ખળખળતા ઝરણાની હું રોજ ઠાલવું છું
કારણ એક જ છે મારા અચાનક અસ્ત…
Added by Ajay Upadhyay on April 5, 2013 at 12:14pm — No Comments
મઝધાર મળે !!!
સ્વપ્ન વિશ્વમાં ભલે ધૂંધળો વિચાર મળે
જો આંખ ખોલું તો સામે જ ચિતાર મળે
છાલ કપટ પ્રપંચ તરત જ જાવ ઓળખી
દગાખોર દોસ્ત જો તારો એક દીદાર મળે
જાળીએ બાંધેલા લાખો ચીથરાની ગાંઠોને
ખોલી શકે એવો કોઈ પરવર દિગાર મળે
ડાબો જમણો બેય છે પાક્કું એકમેકના ભેરુ
ખુદથી સંતાડાય એવો કોઈ વ્યવહાર મળે
દફન છે જે સઘળા એ રાઝ કહીને જ જવાનો
જો છેક સુધી સંઘરે એવો કોઈ રાઝદાર મળે
ખુશી ખુશી સઢને સંકેલી છું ડૂબવાને…
ContinueAdded by Ajay Upadhyay on March 30, 2013 at 11:35am — No Comments
……ચપટી હુંફ !!!
શક્ય છે છુપાઈ જશે બધું રંગ ને રોગાન માં
દીવાલ તોય નક્કી તડપસે લીલી તિરાડમાં
ચાહવું કે પામવું એ ઘટના ચોક્કસ ઉભય છે
બેશક હિજરાશે લાગણી એકતરફી પ્યારમાં
જિંદગીભર દવાઓ દઈ કરતા રહ્યા સારવાર
એક ચપટી હુંફની જ બસ જરૂર હતી શ્વાસ માં
કરી મુકે લોહીજાણ પણ સાવ નાનો ઘસરકો
ભલે હોય એ કાયમ હસતો લોખંડી લિબાસમાં
દુર ચમકતા આભલાના ટુકડાઓની લ્હાયમાં
ભૂલાય હમેશા કોઈ વિખરાયેલું આસપાસમાં
શક્ય છે છુપાઈ જશે બધું રંગ ને રોગાન માં
દીવાલ તોય નક્કી તડપસે…
Added by Ajay Upadhyay on March 2, 2013 at 2:44pm — No Comments
અંતર્નાદ …..!!!!!!
પકડી જો હાથમાં સુક્કા બરડ લાગતા શ્વાસને
કદાચ ખૂંચશે ખરા થોડા પણ છેવટે તો નરમ છે
લગાતાર ઉથલાવી શક્યતાઓના થોથા ને પછી
બે પૂઠાની પેલે પાર જે વધશે બસ એ જ પરમ છે
મહેકતા કાગળના બાગની વાતો છોડ તો સમજાશે
મારામાંથી સદા વહેતી સુગંધ બસ એ જ પવન છે
ખુલતાવેત તરત ચર્ચાઈ જાત ચોરે ચૌટે ચારેકોર
નથી ખોલી હજુ સુધી તો સમજ કે વાતમાં મરમ છે
આમતેમ અથડાવામાં સરવાળો અજ્ઞાનનો જ થાશે
સાંભળ દિલનો અંતર્નાદ અંતે તો બસ એ જ…
Added by Ajay Upadhyay on March 1, 2013 at 12:37pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service