Made in India
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી, ભરૂચ....
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી જણાવે છે કે ...અહી ભાષા માતાનું સ્થાન સદાકાળ એ ગરિમા અનુભવતું રહેછે કે અને કહી રહી છે કે એક દિવસ શા માટે ? આપણે સૌ રોજે રોજ મનાવીએ છીએ માતૃભાષા દિવસ ! પુસ્તકાલય એ પોતાના સ્વરૂપમાં સ્વયં એક ભાષા ઝરણું છે. વિવિધ ભાષાના પુસ્તકો એનું ઉદગમ સ્થાન છે…
ContinueAdded by नरेनKसोनार"पंखी" on February 21, 2017 at 4:45pm — No Comments
આપણા સંબંધ એટલે ! – કડી -8
આપણા સંબંધ એટલે !
તકલાદી એવી માત્ર એક વર્ષની ગેરંટીLife નહી પણ વોરંટીLife જેવા !
ને વોરંટીLife પણ અવિશ્વસનીય !! Noગેરંટીનું Labelલગાવેલ જ હોય!
સમજો કે સંબંધનો જન્મ Januaryમાં થાય !
Februaryમાં તો Instantવસંતની જેમ ખીલી જાય!
Marchમાં તો એક દમ જ પુખ્ત થઈ હિસાબ કરતા થઈ જાય!
Aprilમાં સંબંધમા અહમ ઉમેરાતા થોડા અદેખા ને ઈર્ષાળુ…
ContinueAdded by नरेनKसोनार"पंखी" on May 14, 2015 at 10:21am — No Comments
આમ જ તારા વિચારમાં બેઠી હતી !
થયું કે ....
ચાલ સિલાઈમાંથી ઉધડી ગયેલા સંબંધોને સાંધી દઉં !
નવા તો મોંઘા પણ પડે ને હવે એ અવસ્થા પણ નથી રહી !
ને એમ કરતાં અસ્તિત્વના કબાટમાંથી આપણા સંબંધોનું પ્રેમ વસ્ત્ર કાઢ્યું !
ખંખેરવા ગઈ તો ઘણી બધી ધૂળ થયેલી યાદો વિખરાઈ પડી !
નીચે પડેલી ધૂળમય યાદોને સ્પર્શી થોડું રડી!
સંબંધનું એ વસ્ત્ર ઝાલતા જ ભૂતકાળ વળ્યું ઘેરી !
ત્વરિત સ્વથતા પ્રાપ્ત કરી જોવા લાગી એ વસ્ત્રને ધારી ધારી !
બાકીની જિંદગી તો નીકળી જ…
ContinueAdded by नरेनKसोनार"पंखी" on July 30, 2014 at 10:10am — No Comments
સપના ચોરી ગયો તું !
ઉજાગરા મુકતો ગયો તું !
મારા સમસ્ત અસ્તિત્વને મારામાંથી ખાલી કરતો ગયો તું!
સાવ નિસ્તેજ બની ગઈ હું,
વિરહ કે જેને યાદ કહેવાય !બસ એ જ મુકતો ગયો તું !
થયું તો એમ જ હતું મને ! આવે જયારે પણ તું !
ચોરી લઉં તને તુજથી !
પણ !
તારા સંમોહિત સ્પર્શના જાદુમાં નજરબંધ કરતો ગયો તું !
હવે મને જ નથી સમજાતું કે ! તું આવે છે કયારે ને જાય છે કયારે !
કેમ આટલો નિષ્ઠુર બનતો ગયો તું !
હજી પણ તારી ઉષ્માની અસરના પ્રભાવનું…
ContinueAdded by नरेनKसोनार"पंखी" on June 11, 2013 at 5:50pm — No Comments
પ્રયેક્ષ નિહાળ્યા પછી થયું કે !
પ્રથમ મેં તને વાર્તામાં વાંચી હતી !
અને હા ત્યારે જ તું મારા અસ્તિત્વ પર મન મુકીને નાચી હતી !
વાર્તા ખુબ જ ટૂંકી હતી !
રસપ્રદ હતી !પણ ચોટદાર હતી !
જે સમસ્ત રીતે તારા પર જ કેન્દ્રિત હતી !
વારતામાં પણ તું અનોખી તરી આવતી હતી !
તેથી જ તું પ્રશંસાને પાત્ર હતી !
મને એ પણ યાદ છે કે તું વચ વચમાં વાર્તામાંથી મને મળવા આવતી હતી!
મેં હમણાં જ એ વાર્તા માટે " નાયિકા જોઈએ છે "ની જાહેર ખબર વાંચી !
મને શું ખબર કે તું અચાનક વાર્તા છોડી…
Added by नरेनKसोनार"पंखी" on April 19, 2013 at 7:05pm — 2 Comments
તોફાન પછીની શાંતિ છે તું
જીવનમાં મારા આવી ખળભળાટ ન મચાવીશ !
નરેન કે સોનાર " પંખી"
Added by नरेनKसोनार"पंखी" on April 19, 2013 at 10:45am — No Comments
સુખને સરખું કરવું નથી રફુ કરવું નથી !
જેવું હશે તેવું ચાલશે !
પેલું ફાટેલું ફાટેલું પહેરવાની ફેશન ચાલે છે ને !!
બસ એવું જ કઈ !
કોઈ પૂછશે તો કહી દઈશ કે નવી ફેશન છે !!
નરેન કે સોનાર ” પંખી”
Added by नरेनKसोनार"पंखी" on April 11, 2013 at 8:20pm — 1 Comment
પ્રિયે,
તું ક્ષેમ કુશળ જ હોઈશ !!
હું જાઉં છું !
તારા માટે મારું પર્સ અને મારો સ્પર્શ મુકતો જાઉં છું !!!
અને બદલામાં માત્ર તારો સ્નેહસ્પર્શ લેતો જાઉં છું !
સંભવતઃ બંનેમાંથી કોઈ એક તો નક્કી તને તારા ઉપયોગ અને ઉપભોગને સંતોષશે !
અને તારો સ્નેહ્સ્પર્શ મને સાંત્વના , સમજણ અને હૂફ આપશે !
મારા એ પર્સમાં પણ અને સ્પર્શમાં પણ ઘણી બધી લખલૂટતા છે જે કુબેર જેવી છે ! અજમાવી જોજે!
પર્સમાંથી ઓછુ પડે તો ....આપણા ઘરનું પણ બધું…
ContinueAdded by नरेनKसोनार"पंखी" on April 11, 2013 at 4:26pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service