Made in India
આંખના ટીપે વરશતી જોઈ મેં,
જિંદગી મારી બનાવી મેં ગઝલ.
કેતન મેહતા. 'અખંડ'…
Added by KETAN G. MEHTA. on February 7, 2014 at 12:53am — No Comments
Added by KETAN G. MEHTA. on February 7, 2014 at 12:50am — No Comments
ખેલવી છે જિંદગી જુગાર માં,
મેલવી છે જિંદગી જુગાર માં.
રોકમાં આજે હવે તું ખેલ ને,
તોલવી છે જિંદગી જુગાર માં.
દાવ માં લાગે ભલે મુજ જાત પણ,
ખાળવી છે જિંદગી જુગાર માં.
આ ભટકતા ભાવ ને ક્યાં સંઘરું,
બાળવી છે જિંદગી જુગાર માં.
ક્યાં સહારો છે મળ્યો સંશાર…
Added by KETAN G. MEHTA. on May 15, 2013 at 9:34pm — No Comments
Added by KETAN G. MEHTA. on May 7, 2013 at 10:25pm — No Comments
Added by KETAN G. MEHTA. on April 22, 2013 at 9:27am — No Comments
Added by KETAN G. MEHTA. on April 17, 2013 at 6:55am — No Comments
Added by KETAN G. MEHTA. on April 15, 2013 at 12:04am — No Comments
Added by KETAN G. MEHTA. on April 15, 2013 at 12:03am — No Comments
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 2:36pm — No Comments
જીવન આજે અમે છોડી ગયા છીએ, મરણ બાજુ અમે દોડી ગયા છીએ. તમે આવો ન આવો એ ઈચ્છા આપી, અમે બંધન બધા તોડી ગયા છીએ. ઉમર લાયક અમારી આ ઇચ્છાઓ છે, અમે મુખ એટલે મોડી ગયા છીએ. બધા સંબંધ ને આજે તડપ આપી, પ્રણય સંબંધ ને જોડી ગયા છીએ. જગતમાં ક્યાં બધા થાશે "અખંડ' માની, અમે પળપળ મુરત તોડી રહયા છીએ. કેતન જી મેહતા 'અખંડ" રાજકોટ.…
ContinueAdded by KETAN G. MEHTA. on April 14, 2013 at 2:33pm — No Comments
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:54am — No Comments
હૃદયમાતો રહી મારા ર્હદયનો પ્યાર થઈને તું,
રહી જો આંગણે મારા રહી કંસાર થઇ ને તું.
કહું છું દીકરી આજે ર્હદય પર હાથ રાખી હું,
રહી આ ઘરમહી મારો સદા સંસાર થઇને તું.
મળીતી માનતાથી તું, અને મેં લાડથી રાખી,
ગળે મારે કનકરૂપી રહી છે હાર થઈને તું.
અખંડ સૌભાગ્ય હો તારો રહે તું સાસરે…
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:49am — No Comments
થાંકીને હું જયારે આવું આ આંગણે,
એ હસ્તે મોઢે મને બોલાવતી.
પીરસીને થાળી એ બેશારી પાટલે,
કોળિયા પ્રેમથી ખવરાવતી.
થાનકીને હું જયારે........
તપતપતા તડકાનો જીરવી પરસેવો,
નીતરતો નીતરતો ભીંજવે.
પાલવ થી પરસેવો લુંછી ને મારો,
પ્રેમથી પંખો એ હલાવતી.
થાનકીને હું…
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:47am — No Comments
દિવસો મળ્યા કેવા મને આ ભાગ્ય ને કારણે,
કે ભીખ માં પણ રોટલો હું પામતો નથી.
દર દર ભટકતો હોઠને ભીનાશ આપવા,
હું હાથ માં સાગર હવે એ પામતો નથી.
મર્યાદા મુક્યા બાદ હદ મેં પાર સૌ કરી,
માણસ બન્યો છું એટલે, હું રામ તો નથી.
સાગર તમારી આંખનો મેં પાર છે કર્યો,
આ ખાળવો સાગર ભલા…
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:36am — No Comments
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 12:30am — 1 Comment
Added by KETAN G. MEHTA. on April 12, 2013 at 9:46pm — No Comments
મારા હૃદયનો એક ભાવ.
આંખમાંથી એક ટીપું લાગણીને લઇ પડ્યું,
કે શયન થી લઇ સહનની એ સફર કેવી હતી.?
સ્ત્રી બનીને આવવું અવતારથી કઈ કમ નથી,
બે પરિવારો ટકાવાની દ્રીધા કેવી હતી.?
નવ મહિના પેટ માં એણે ઉછેર્યો આત્મા,
એજ કહી શકે પ્રશુતીની પીડા કેવી હતી.?
સ્ત્રી હતી તેથી મળી ઓળખ બધાને બાપની,
વંશને દેનાર ની હાલત અહી કેવી…
Added by KETAN G. MEHTA. on April 11, 2013 at 9:18am — 1 Comment
મારી સમજ ઓછી પડે,
તારી સમજ ને જોઈ ને.
તલવાર નું ના નામ દે,
હાથે ધરેલી સોઈ ને.
ખોટા કરમ તે તો કર્યા,
રોવે બધું તું ખોઈ ને.
તું ભાગ્ય ને ગોતે પછી,
ખાલી હથેળી જોઈ ને.
થાશે જરા હળવું હૃદય,
એક વાર તું જો રોઈ ને.
એક દાવ તે ખેલ્યો હતો,
એક…
Added by KETAN G. MEHTA. on April 10, 2013 at 9:00am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service