Made in India
પાણીમાં ય જેમ મીન પ્યાસી છે;
ભીની આંખોમાં એવી ઉદાસી છે.
સર્વ સુખો વચ્ચે હર કોઇને અહિં;
હંમેશ કોઈ એકની ખોટ ખાસી છે.
ન પુછો મને આ માણસ કોણ છે?
જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસી છે.
આ આયનોય છેતરી રહ્યો છે મને;
કોનું પ્રતિબિંબ એમાં નિવાસી છે?
ન કર ફિકર મારી સનમ હવે તુ;
તેં આપેલ એકલતા મારી દાસી છે.
મળતા મળતા મળી જશે તન મન;
સોળ આના…
Added by નટવર મહેતા on September 23, 2013 at 6:43am — No Comments
આપણી જિંદગીની કહાણીનો એટલો જ સાર છે;
જન્મથી મોત સુધીનો એનો વ્યાપક વિસ્તાર છે.
સુખ દુઃખ હર્ષ શોક લાગણીઓની રસલહાણ કર;
જે કંઈ તું આપે જિંદગી, મને એ સહુ સ્વીકાર છે.
જીવતા જીવતા જીવાય જશે જિંદગી તને એમ જ;
આવતા શ્વાસ, જતા ઉચ્છવાસને ખાસો સહકાર છે.
આમ જોઈએ તો હર શખ્સ એક સીધો માણસ છે;
દિલથી જોઈએ તો લાગશે એય એક અવતાર છે.
મોત, તું જીવે છે મારી અંદર મને જીવતો રાખવા;
એક દિ તું…
Added by નટવર મહેતા on September 23, 2013 at 6:42am — No Comments
તને શું ખબર તારા વિના હવે શું થવાનું છે?
બસ જીવવા માટે હવે તો સતત મથવાનું છે.
આ કરો, પેલું કરો, આ ન કરો, પેલું ન કરો;
જિંદગીમાં મહત્વ નાના મોટા અથવાનું છે.
તારી યાદ બસ એક બહાનું બનીને આવી છે;
બાકી આંખોનું કામ તો અમસ્તું ય રડવાનું છે.
બહુ ચાહ્યું કે હું ય કદી મને સ્પર્શું તારી જેમ;
મારું પ્રતિબિંબ ક્યાં કદી ય મને અડવાનું છે?
તને દિલ સોંપવાનું એક ભલું કામ કર્યું છે…
Added by નટવર મહેતા on September 23, 2013 at 6:40am — No Comments
Added by નટવર મહેતા on September 23, 2013 at 6:38am — No Comments
મને એ યાદ કરે તો જીવને થોડી હાશ રહે છે;
એ મને વીસરે ત્યારે દિલ થોડું ઉદાસ રહે છે.
એવું સાવ અચાનક થઈ જાય છે સૌની સાથે;…
ContinueAdded by નટવર મહેતા on May 4, 2013 at 3:27pm — No Comments
સાવ અધૂરી રહી ગઈ છે એમ તો કેટલીય હજુ;
ને જન્મે છે દિલમાં રોજ રોજ એક નવી આરજૂ.
તું જો ખુદા હાથ રાખે મારા સર પર એક વાર;
તો હર નમાજ પહેલાં કરું મારા આંસુંઓથી વજૂ.
લખું લખું ને હું શું લખું તારા વિશે સનમ વધુ?
તારા વિશે કંઈક લખી શકું હું,નથી એટલું ગજુ.
તુ માને ન માને,મને ચાહે ન ચાહે તારી મરજી;
હું નિશદિન હરપળ, જાગતા સુતા તને જ ભજુ.
સાથ જો…
Added by નટવર મહેતા on May 4, 2013 at 3:20pm — No Comments
જિંદગી છે તો હાર કે જીત થયા રાખે;
બેવફા સાથે ય કદીક પ્રીત થયા રાખે.
એઓ બોલતા નથી કદી હોઠ ખોલીને;…
ContinueAdded by નટવર મહેતા on April 28, 2013 at 8:19am — No Comments
માનસ મહેતાએ ડાબી જમણી તરફ નજર કરી કાળજીપુર્વક લેઈન બદલી. રૂટ એઈટી હાઈવે પર રોજ કરતા શુક્રવારે વધારે ટ્રાફિક હોય એની લૅક્સસ એણે ત્રીસ માઈલની મંદ ગતિએ ચલાવવી પડતી હતી. કારની ઓડિયો સિસ્ટમ પર જગજીસિંગ અને લતાજીના સંયુક્ત સ્વરમાં ગવાયેલ ગઝલ ગુંજી રહી હતીઃ હર તરફ હર જગહ બેસુમાર આદમી…સુબહસે શામ તક બોજ ધોતા હુઆ અપની હી લાશકા ખુદ મજાર આદમી…
-વાહ.. માનસ મ્લાન હસ્યોઃ કેટલું સચ છેઃ અપની હી લાશકા ખુદ મજાર આદમી……
ContinueAdded by નટવર મહેતા on April 28, 2013 at 2:56am — No Comments
વાત સાવ એ નાનકડી છે ઓ દોસ્ત, એમાં કોઈ રાઝ નથી;
સાથે તો ઘણા ચાલ્યા મારી, પણ એમાં કોઈ હમરાઝ નથી.
ઇશ્ક કરવાની રીત અનોખી મારી, અલગ છે અંદાઝ…
ContinueAdded by નટવર મહેતા on April 28, 2013 at 2:21am — No Comments
દોસ્તો તમે જ કહો આ તે કેવી લાચારી છે?
કહી નથી શકતો એને જે વાત મેં વિચારી છે.
હસતા હસતા હણી નાંખ્યો કાતિલ…
ContinueAdded by નટવર મહેતા on April 28, 2013 at 2:18am — No Comments
એક અધૂરી ઇચ્છા સાવ અચાનક જ મનમાં ક્યાંક સળવળે છે;
અને પછી એ પુરી કરવા હર શખ્સ જિંદગી આખી ટળવળે છે.
છેતરવાનું અને છેતરાવાનું હવે સાવ સહજ થઈ ગયું છે યાર;
પણ સાલુ દિલમાં લાગી આવે જ્યારે આપણું જ અંગત છળે છે.
સાકી આ પયમાનાનું મારે શું કરવું હવે તો તું કહે મને એ વિશે;
એક તો છે એમાં બહુ મોંઘી મદિરા ને એ ચારે…
Added by નટવર મહેતા on April 28, 2013 at 2:00am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service