Made in India
મારી ભીતર ડૂબું હું,સૂર્ય ઉગે છાતીમાં.
અંતરમાંથી ઉગે કોઈ,ઝળહળ એની ક્રાંતિમાં
એક જ્યોતની દોર થકી-હું મને લઉં તારી;
ફરી મને ડુબાડું હું, ઘૂમ્યા કરું સંક્રાંતિમાં.
ભસ્મીભૂત થઈને વિખરાય જાઉં માટીમાં;
ફરી-ફરી ઉગુ હું ,મારીજ નવી પ્રજાતિમાં.
અજવાળું થોડું લઇને,નીકળ્યો તારી શોધમાં;
ખુદને મળી ગયો હું,નવા સ્વરૂપે ઉત્ક્રાંતિમાં…
Added by radhika patel on June 14, 2013 at 9:17am — No Comments
ના મેં બાંધી,
ના તે બાંધી,
પ્રેમની આ ડોર-
મેળે-મેળે બંધાણી…..
મેળે-મેળે બંધાણી……
તે ખુબ ખેંચી,
મેં ઘણી’ય તાણી,
પ્રીતની આ ગાંઠ-
વધુ-વધુ ગૂંચવાણી….
ના છૂટી-ના છોડાણી …..
ના તે બાંધી…..ના મેં બાંધી..
.
આંખોથી આંખોમાં બાણ એવા છૂટ્યા;
હ્રીદયથી હ્રીદયમાં કામણ જેવા ખુંપ્યા….
ના તે મારી -ના મેં…
Added by radhika patel on June 11, 2013 at 9:35am — No Comments
कहा चला है राही….!!!!
मंजिल पर पहोचनेकी जल्दीमे,
लम्होको बिखेरके चलदीये...
समेट ले कुछ लम्हे-
हमसेभी;
ये लम्हे खुशियोंके,कुछ-
ग़मके भी;
जब शिखरपर पहोच जाओगे,
खुदको तनहा ही पाओगे.
हम तेरे हमसफ़र न सही;
एक हमराज़ ज़रूर पाओगे…..!!!!
-Radhika patel-
Added by radhika patel on June 3, 2013 at 9:54am — No Comments
ek geet....which I have composed also.
--------------------------------------------------
હઠીલો મોહન ના માને, એને કેમ કરી સમજાવું;
પ્રેમનું પ્રમાણ-પત્રક, હું ક્યાંથી લઇ આવું...?
કાજળ મારું રેલાય ગયું,હવે ક્યાં કરાવું સહીસીક્કા;
વાલમની વાટ જોવામાં-રંગ મહેંદીના ફિક્કા-ફિક્કા.
હથેળીમાં હવે ના જડે,નવું ક્યાંથી ચિતરાવું;
પ્રેમનું પ્રમાણ-પત્રક, હું ક્યાંથી લઇ…
Added by radhika patel on May 7, 2013 at 9:50am — 2 Comments
मुझे खुदसे मोहब्बत हो गई….
गिला ना कोई तुमसे,
ना शिकायत है खुदसे;
मैं तो अपने आप में खो गई,मुझे खुदसे मोहब्बत हो गई….
खुद ही रूठ जाऊ, खुद ही मान जाऊ;तुजसे कोई उम्मीद क्यूँ मैं करू …?
तू तो जाके बैठा है,पत्थर बनके; पत्थरसे बूंदों की जिद क्यूँ मैं करू ..?
जो तू नहीं मेरी खुशियो मे शामिल;
तो तू नहीं मेरी मोहब्बत के काबिल.…
Added by radhika patel on April 26, 2013 at 10:00am — 4 Comments
यादोंके खजाने पे बेठा एक साप,
यादो के खजाने मे खट्टे-मीठे फल ;
मैं खाना तो चाहू,
पर कैसे मैं जाऊ ...?
खज़ाने पे बेठा एक ज़हेरिला साप....!!!
खजाने में छुपे हुवे.....
कुछ चमकीले लम्हे, कुछ सुनहरे पल;
कुछ रेशमी रातो के गुज़रे हुए कल-
मैं चुराना तो चाहू-
पर कैसे मैं जाऊ....?
खजाने पे बेठा एक ज़हरीला साप....!!!!
खजाने में छोड़े हुवे....
कुछ टूटे…
Added by radhika patel on April 12, 2013 at 10:51am — No Comments
विखवाद के खोफमें जीये जा रहा है..
ग़मका जहर धीरे-धीरे पिये जा रहा है...
तेरे अंदर जो आग लगी हुई है-
हो सके तो कुछ दिए जलादे.....
जिस मिट्टी के तले तेरी सांसे दबी हुई है-
हो सके तो कुछ फुल खिला दे....
रोशन राहोपे चलकर,
खुदकी खुशबू बिखेरकर,
हिला दे उसके वजूद को तू बस अपनी बंदगी से .......
खुद चलके आयेगी मिलने जिंदगी फिर जिंदगी से......!!!!!
-Radhika patel-
Added by radhika patel on March 29, 2013 at 7:00pm — No Comments
અમરુતને હું લગાવું જ્યાં હોઠે;
ઝાંઝવાના જળ મને આડા આવે.
ઝાંઝવા પડી ગયા માંડ-માંડ કોઠે;
ત્યાં વાદળના લઈને એ ગાડા આવે.
વાદળને બોલ હું ક્યાં જઈ ઠાલવું ?
આંખમાં ફાવતું દરિયાને મ્હાલવું.
દરિયો તો તોય હું ઉલેચી ય દઉં;
જખ્મો જામર લઇ જાડા આવે.
હોઠને તો ગમતા મધના કુવા;
પંડયમાં કઠતા વણપચ્યાં લુવા.
એકાદ ઘૂંટડો પચાવી ય લઉં;
તું લઈને ઉરનાં ધાડાં આવે.
હાથને તો ગમતા સ્પર્શ સુંવાળા;
હથેળીમાં…
ContinueAdded by radhika patel on March 24, 2013 at 2:23pm — No Comments
આજે મકરસંક્રાંતિ.
આ સૂર્યને જોઇને થાય છે કે-
લાવ હું પણ દિશા બદલી જોવ.
મારા પ્રભાવ નીચે દબાયેલા,
આ મારા જ બાર-બાર ગ્રહોની-
દશા અને દિશા બદલાય છે કે કેમ
એ જોવા માટે.
-Radhika patel-
Added by radhika patel on March 21, 2013 at 10:14am — No Comments
लब्ज़ोको मुह में दबाकर,जब मौन के कोड़े मारता है कोई -
तो कलम चलती है….
वख्तको बोतलमे बंध करके,खोमोशीयो के विराने मे छोड़ आता है कोई -
तो कलम चलती है…..
दुनिया जिसने देखी भी नहीं, ऐसे गर्भको दफ़ना दिया जाता है -
तो कलम चलती है…
जो फुला-फला भी नहीं,ऐसे पौधेको ज़मीनसे उखाड़ दिया जाता है -
तो कलम चलती है….
जो हुवे भी ही नहीं,ऐसे गुनाहो की सजा जब पाता है कोई -
तो कलम चलती है….
खुदा जब चुपकेसे सियाही…
ContinueAdded by radhika patel on March 6, 2013 at 9:18am — 1 Comment
અમે નવી દુનિયાના પારેવા…
અમે નવી દુનિયાના પારેવા…
પેટ્રોલની પાંખોપર થઈને સવાર,
થોડી સેવિંગ્સ બાકી લોન-ઉધાર;
ક્રેડીટ-કાર્ડની ટેક્ષી લઈને પૂરી દુનિયા ઘૂમેલા…
અમે નવી દુનિયાના પારેવા…
રિસ્ક લઈને રમતા જુગાર,
સફળતા સુધી ના માનીએ હાર;
ચડતા-પડતા,જીવતા-મરતા, અંતમાં સિદ્ધિને પામેલા…
અમે નવી દુનિયાના પારેવા…
ટીડ-ફોર ટેડના અમે સુત્રધાર,
આજે રોકડી કાલે ઉધાર;
નફા-નુકસાનના પાકા હિસાબી-ચાહે અભણ યા ભણેલા…
અમે નવી દુનિયાના…
Added by radhika patel on March 4, 2013 at 6:42pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service