Hemshila maheshwari's Blog (73)

परिक्षा

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

Added by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm — No Comments

ग़ज़ल

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Added by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm — No Comments

Evergreen love

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

Added by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am — No Comments

અભિવ્યક્તિ અધવચ્ચે આંતરો

----: અભિયાન :----



ઉભરાતા દૂધ પર

ટાઢું પાણી રેડી દેવાયું

સાવચેતીરૂપે

ચુલામાના વધારાના બળતણને

બહાર ખેંચી લેવાયું

સંગ્રહાયેલા નીર ની દિવાલમાં પડેલી તિરાડ ને

રાતોરાત ભરી દેવાઈ મજબૂત સિમેન્ટથી

કટાયેલી તલવારોને

ઘસીને સજ્જ કરાઈ , આગોતરી તૈયારીરુપે

ઝાંજરા ખીલા ને ફરી ખોડી દેવાયા

મજબૂતી સાથે ઊંડે સુધી

હવાને ફરમાન કરવામાં આવ્યું કે

'એ ડાળ , પાંદડા વચ્ચે સંતાઈ જાય

પ્રકાશકિરણો ને હુકમનામુ મળી ગયુ કે

એ ખૂણે ખાંચરે તપાસ… Continue

Added by Hemshila maheshwari on May 8, 2019 at 11:30am — No Comments

ઉદાસ સાંજે

ઉદાસી ધારણ કરીને

આવેલી આજની સાંજને

આસ્ફાલ્ટની સડકપર

ઉતારી દેવાનું મન થાય છે.

વગડાઉ કેડી પર કાંટાથી

એના પગ વિંધાયા પછી

એ વહેતા અહેસાસો સાથે

ક્યાંક ગબડતી

તો ક્યાંક ફસડાઈ પડતી

અટક્યા વગર ઢળી રહી છે.

એના પીડાના ઉંહકારા સાંભળવા

કોઈ પાસે સમય તો છે નહિ,

તો પછી આ સૂરજ શા માટે

રોકાય પળ બે પળ . . .

એ પણ રોજની આદત પ્રમાણે

પોતાની ફરજ પૂરી થઈ સમજી

જતો રહેશે ઘરે.

હવે બચશે રુંધાતા અવાજ સાથેની

એ અહેસાસી… Continue

Added by Hemshila maheshwari on February 14, 2019 at 11:48am — No Comments

ઉપાય

જ્યારે....

---- એકલતા ભરડો લે

---- પથારીમાં ચૂપકીદી છવાય

---- હ્રદયમાં ડૂમા , ડુસકાં સાથે

શ્વાસ ગૂંચવાય

---- ઓરડાનું ટાઢોડું ભીંતે છલકાય

---- અતિક્ષારિત જૂનું કમાડ ઓઝપાય

ત્યારે

તારા અંગોના વળાંક પરથી થઈને,

ટેરવાના છેવાડે

રહે છે એક સાહિત્યિક જીવ.

મળી લેજે એકવાર એ કવિ જીવને

જે રોજીંદી ઘટમાળ વચ્ચે

સમય ચોરીને ચિતરે છે,

ગુલમ્હોરી ચાંદનીમાં

અગડમ બગડમ વિચારોને.....

વેરે છે કોરા કાગળની જમીન પર, …

Continue

Added by Hemshila maheshwari on July 12, 2018 at 5:38pm — No Comments

હું એક લેખિકા ડ્રેસિંગ ટેબલ પર પડેલ ભિન્ન ભિન્ન પ્રસાધનો જેવી જે એની  ઉજાગરી આંખોમાં સૂરમો આંજીને, કરી દે છે એને મારી કવિતાની પીઠી મારા સંવેદનો વાંચી રંગાઈ જાય છે એના હોઠની લાલી હું એક લેખિકા …

હું એક લેખિકા

ડ્રેસિંગ ટેબલ પર પડેલ

ભિન્ન ભિન્ન પ્રસાધનો જેવી

જે એની  ઉજાગરી આંખોમાં

સૂરમો આંજીને, કરી દે છે એને

મારી કવિતાની પીઠી

મારા સંવેદનો વાંચી

રંગાઈ જાય છે એના હોઠની લાલી

હું એક લેખિકા

અડધી રાતે જો ગામના પાદરે બેસી જાઉં, 

તો , આકાશના તારા આવી કરી જાય

ખગોળીય ઉજાસ

હું એક લેખિકા

નથી હું કોઈ મનુ ની ઉત્તરાધિકારી

જે ફરી ફરી રચે નવી સૃષ્ટિ  ,પણ જો

હું મારી કલમ ખેડવા માંડુ તો

એક અલાયદો અધ્યાય, એક…

Continue

Added by Hemshila maheshwari on April 10, 2018 at 7:21pm — No Comments

અછાંદસ :- શબ્દ ચિત્ર

હાથની લેખણથી

એક છબિ ચિતરવી હતી

પણ કેમ ને કેવી ???

કવિતાને શબ્દદેહ આપવા

લેખણ અસમર્થ રહી

ઉદાસીમાં એણે અક્ષરોને

ધુમ્રશેર જેવા આલેખ્યા



શ્વેત-શ્યામ રંગોનો સંમિશ્રણ વડે

ફરી એકવાર પ્રયત્ન આદર્યો



ફક્ત એટલા માટે કે

દુનિયા પણ એવી જ છે



અડધી ઝગમગ , અડધી ધૂંધળી

અડધે દિવસ તો અડધે રાત

ક્યાંક દેવો પૂજાય છે ....તો

ક્યાંક દૈત્યો પિચાશી કૃત્યો કરી જાય છે

બીક જાણે કોલરથી પરખાઈ જાય છે...તો

તો કોક ખભે નિડરતા હિંચકા ખાય… Continue

Added by Hemshila maheshwari on October 10, 2017 at 8:31am — No Comments

સાવ સાચી વાતની અટકળ બને બનતા સુધી તો પછી આ ઝાંઝવા વાદળ બને બનતા સુધી પ્યાસના માથે કળશ ઢોળો ઉઘાડે છોગ તો સૂર્યની ભીતર કશું વિહવળ બને બનતા સુધી રાતની કોઈ અગોચર લાગણી રોઈ પડે તો સવારે ફૂલ પર ઝાકળ બને…

સાવ સાચી વાતની અટકળ બને બનતા સુધી
તો પછી આ ઝાંઝવા વાદળ બને બનતા સુધી


પ્યાસના માથે કળશ ઢોળો ઉઘાડે છોગ તો
સૂર્યની ભીતર કશું વિહવળ બને બનતા સુધી

રાતની કોઈ અગોચર લાગણી રોઈ પડે
તો સવારે ફૂલ પર ઝાકળ બને બનતા સુધી

મન,વલણ,સંવેદના પલટી ગયા બદલી ગયા ,
સ્પર્શના ઢગલા પછી ઝળહળ બને બનતા સુધી

છીપના મોતી સમા આંસું છુપાવી રાખજે
'શીલ' તારૂં એકદા એ બળ બને બનતા સુધી


©હેમશીલા માહેશ્વરી 'શીલ' Continue

Added by Hemshila maheshwari on October 9, 2017 at 6:24pm — No Comments

ગાલગાગા લગાલ ગાગાગા શ્વાસનું આવરણ કરી લીધું ઈશનું સંસ્મરણ કરી લીધું છો એ ભૂલ્યા મને હકીકતમા મેં ફરી અવતરણ કરી લીધું સોન મૃગલો થઈ જન્મે ઈચ્છા રોજ મન અપહરણ કરી લીધું મુજ બિછાને વિરાનતા સૂતી જોઇ મે …

ગાલગાગા લગાલ ગાગાગા

શ્વાસનું આવરણ કરી લીધું
ઈશનું સંસ્મરણ કરી લીધું

છો એ ભૂલ્યા મને હકીકતમા
મેં ફરી અવતરણ કરી લીધું

સોન મૃગલો થઈ જન્મે ઈચ્છા
રોજ મન અપહરણ કરી લીધું

મુજ બિછાને વિરાનતા સૂતી
જોઇ મે વન સ્મરણ કરી લીધું

એક નાદાન ચાહ મા એની
ઊંઘ દઇ જાગરણ કરી લીધું


©હેમશીલા માહેશ્વરી 'શીલ' Continue

Added by Hemshila maheshwari on October 9, 2017 at 6:23pm — No Comments

મૌનના રિવાજને જેઓ નિભાવી જાણશે શબ્દના એ સાથિયાને પણ સજાવી જાણશે સાત દરિયા દુ:ખના જે પી ગયેલા હોય છે એ નદીના નીર મીઠા પણ વહાવી જાણશે જે સમયની રેતને રણમાં રહીને પણ સહે એજ ઝંઝાવાતમાં ઘરને બનાવી જાણશ…

મૌનના રિવાજને જેઓ નિભાવી જાણશે
શબ્દના એ સાથિયાને પણ સજાવી જાણશે


સાત દરિયા દુ:ખના જે પી ગયેલા હોય છે
એ નદીના નીર મીઠા પણ વહાવી જાણશે


જે સમયની રેતને રણમાં રહીને પણ સહે
એજ ઝંઝાવાતમાં ઘરને બનાવી જાણશે

દુ:ખ-દર્દો જેમણે પીને પચાવ્યા છે સતત
એ હસીને અન્ય લોકોને હસાવી જાણશે

જેમના સપના સતત બુલંદ થઈને ઊડશે
આભને પણ એજ તો નીચે ઝુકાવી જાણશે


- ©હેમશીલા માહેશ્વરી"શીલ" Continue

Added by Hemshila maheshwari on October 9, 2017 at 6:21pm — No Comments

गझल :-वल्लाह ! तनहाई

आप क्यूँ दस्तक दिए जाते हैं बारबार ?

दिलने सोचाहैं जिंदगी सर्ज-ए-इंतजार !!



हम जहाँ से गुजरे वो राह हैं खारदार !

खुश हो लेते हैं गाके जिंदगी नग्माबार !!



उफ़ न करेंगे न बिखेरेंगे हमारा हसीं-दर्द !

वो ख़ुशी ख़ुशी क्या जो करे दिल पे वार !!



क्यूँ करे भला आपसे इतनी नजदीकियाँ !

गुनाह न करेंगे करके जीस्त बेकरार !!



जो भी पल थे गुजरे मौसम-ए -गुलमें !

याद आये चश्म-ए-नरगिस अश्कबार !!



बिना तेरे दिलकी दुनिया गम की रौनक !

हम से… Continue

Added by Hemshila maheshwari on September 10, 2017 at 2:30pm — No Comments

ગઝલ :- હા એ સાચું કે

હા એ સાચું છે કે તું મારા શ્વાસ માં છે

ના બીજે કશે તું હ્રદયના વાસ

માં છે



સૂકું મુજ જીવન લીલું મૌસમ ઝંખતું'તું

ખિલ્યું છે જ્યારથી તું સહવાસ માં છે



મૌન મૌસમનો બફારો અસહ્ય છે મારે

વાત વર્ષા ક્યારે? સવાલ ખાસ માં છે



ઉગશે ટહુકા કાનમાં તું કંઇક બોલી જો

શબ્દો ને મેં વાવ્યા હ્રદયના ચાસ માં છે



મૂર્તિ પૂજા છોડી મળી આંખ તુજ સંગ

તું ઇશ!તારો વાસ મારા શ્વાસ માં છે



મારી કલમને જાગ્યા નવોઢા ના કોડ

આવે નિતનવી ગઝલ… Continue

Added by Hemshila maheshwari on September 10, 2017 at 2:28pm — 2 Comments

ગઝલ :- ઈચ્છા

અડધી રાતે ખૂલે આંખ જાગે ઇચ્છા
સપના સર્વે ખોલે પાંખ નાચે ઇચ્છા

કડવા ઘૂંટો પીધા પ્રેમમાં હંમેશા તે
બદલી જામ સૂરા ચાખ ચાહે ઇચ્છા

સરકીને તારી બારી સુધી આવી ચિઠ્ઠી
સંદેશો મોટેથી ભાંખ બોલે ઇચ્છા

ફફડી હોઠે જે વાતો મૌનમાં મૂકાણી
શબ્દો ગીત-ગઝલ ના રાખ વાંચે ઇચ્છા

શીલ.....

Added by Hemshila maheshwari on September 10, 2017 at 2:25pm — No Comments

ગઝલ :- વાદ ન કર

વાદ ના કર થાય તો સંવાદ કર
ઢોલ પીટી તું ન કોઈ નાદ કર

બંધનો બાંધે તુ મુશ્કેટાટ કાં?
છે બધા તારા સગા આઝાદ કર

તે ઘડેલા આ ગલત આરોપ ને
ઠીક ક્યાં છે તું હવે ફરિયાદ કર?

બાગ કરમાયો કહો કોના થકી?
એ અછત મૌસમ હતી કઇ યાદ કર

હો ન બંધારણ ખબર મૂંગો રહે
આવડે જો છંદ તો આસ્વાદ કર

વેદ કેરા જાણકારો છે અહી
પ્રેમના તું ગ્રંથનો અનુવાદ કર

..હેમશીલા માહેશ્વરી:"શીલ":

Added by Hemshila maheshwari on September 10, 2017 at 2:22pm — No Comments

નદી આવશે મળવા દોડી,તું સમંદર થઇ જા, જીતી લે દિલ ની રિયાસત ,તું સિકંદર થઇ જા, મુશ્કેલ છે માનવી નું,રવિકિરણો થી આગળ જવું, નીરખવા રૂપ-કિરણો ને,તું મન-અંતર થઇ જા, આશા-નિરાશા નો ઝગડો,ચાલે રોજ હૃદય માં, …

નદી આવશે મળવા દોડી,તું સમંદર થઇ જા,

જીતી લે દિલ ની રિયાસત ,તું સિકંદર થઇ જા,



મુશ્કેલ છે માનવી નું,રવિકિરણો થી આગળ જવું,

નીરખવા રૂપ-કિરણો ને,તું મન-અંતર થઇ જા,



આશા-નિરાશા નો ઝગડો,ચાલે રોજ હૃદય માં,

આંખમાં બે-ટીપાં આંસુ લાવી,તું પરસ્પર થઇ જા,



કફન વેચતા ફરિસ્તા નો,કબરે કબજો છે,

સોય-અણી થી વિશ્વે કબજો,તું મુક્કદર થઇ જા,



હર ક્ષણ છે ધૂપ-છાંવ,"શીલ"મન ભરી ને માણ,

સ્વપ્ન મહેલ ના ચણતર કાજે,તું કંકર થઇ જા......



,,,,,,,,હેમશીલા… Continue

Added by Hemshila maheshwari on August 29, 2017 at 3:01pm — No Comments

ઉફ'! આ દિલ માંગે મોર.... આજે મારું દિલ પણ અનામત આંદોલનના માર્ગે ઘણીવારની મારી અસ્વીકાર થયેલી માંગણીઓ માટે દિલ પણ 50% અનામતની માંગ લઈ આંદોલન પર ઉતર્યુ છે યાદો ,સપનાઓ,કલ્પનાઓ ને વણકહેલી' વાતોની સંગા…

ઉફ'! આ દિલ માંગે મોર....



આજે મારું દિલ પણ અનામત આંદોલનના માર્ગે



ઘણીવારની મારી અસ્વીકાર થયેલી માંગણીઓ માટે દિલ પણ 50% અનામતની માંગ લઈ આંદોલન પર ઉતર્યુ છે



યાદો ,સપનાઓ,કલ્પનાઓ ને વણકહેલી' વાતોની સંગાથે મોટી રેલી કાઢી છે એણે. ....



"આપો અમને તમારા દિલમાં સરખે સરખું સ્થાન "

દિવસ રાત દિલ આ એક જ વાત ના નારા નું રટણ લગાવે છે



રોજિંદા સમયની ગતિશીલતા તારા ઉદાસીન વલણને લીધે થોડી ડહોળાઇ' છે. .



અજંપાની' સ્થિતિ મનને ઘેરી વળી છે… Continue

Added by Hemshila maheshwari on August 28, 2017 at 3:10pm — No Comments

Continue

Added by Hemshila maheshwari on August 27, 2017 at 9:01am — No Comments

-:ગણેશજી ને હું :- ગણેશજીનું પ્રતિનિધિત્વ કરતી એ દરેક સ્ત્રી જેવી હું પણ એક સ્ત્રી. . મૈયરની માટીથી ઘડાઈ, અનિર્ધારીત સ્થાપનાદિન વચ્ચે , સાસરે સ્થાપિત થવા માયરેથી માંડવા સુધીના રસ્તે , હું જાતે જ વિ…

-:ગણેશજી ને હું :-



ગણેશજીનું પ્રતિનિધિત્વ કરતી

એ દરેક સ્ત્રી જેવી હું પણ એક સ્ત્રી. .



મૈયરની માટીથી ઘડાઈ,

અનિર્ધારીત સ્થાપનાદિન વચ્ચે ,

સાસરે સ્થાપિત થવા

માયરેથી માંડવા સુધીના રસ્તે ,

હું જાતે જ વિર્સજિત કરતી આવું છું

મારી ઓળખ , મારું અસ્તિત્વ. ...



દસ દિવસના નિશ્ચિત

ગણેશ ઉત્સવ ,

મારું અનિશ્ચિત હોવાપણું ,ને

અણધાર્યું વિસર્જન

ક્યારેય કોઈ સવાલ

ઊભા નથી કરતું. ..



કેમકે

મોટું પેટ અને લાંબા કાન… Continue

Added by Hemshila maheshwari on August 25, 2017 at 5:15pm — No Comments

આંખો માં ઉજાગરાનો હળ ખેડી મે સપના નું બીજ રોપ્યું ને રખાયતું કરી ફલીત થવા રાહ જોઈ આકાંક્ષા-ઇચ્છાના જાનવર એને નુકસાન ન કરે એટલા ખાતર મે સમય ના શેઢે ધીરજ ના અણીદાર કાંટાની વાડ પણ કરી સમયે-સમયે એ વાડના …

આંખો માં ઉજાગરાનો

હળ ખેડી

મે સપના નું બીજ રોપ્યું

ને રખાયતું કરી

ફલીત થવા રાહ જોઈ

આકાંક્ષા-ઇચ્છાના જાનવર

એને નુકસાન ન કરે

એટલા ખાતર

મે સમય ના શેઢે

ધીરજ ના અણીદાર કાંટાની

વાડ પણ કરી

સમયે-સમયે

એ વાડના છીંડા

સરખા કરવા જતા

હું થોડી લોહીલુહાણ

પણ થઈ

ને એક દિવસ

તું સંદેશ રૂપી કબૂતર જેવો થઈ

ઝરૂખે આવ્યો

ને મારી જીવનરૂપી ઠીબમાં

મૂકેલ સ્વપ્ન ચણ ચણી

આકાશ માં ઉડી ગયો

ને મારા ટેરવે મૂકી ગયો

તને… Continue

Added by Hemshila maheshwari on August 23, 2017 at 9:02am — No Comments

Most Popular Blog Posts

Monthly Archives

2024

2023

2019

2018

2017

2016

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service