Saagar's Blog (14)

પ્રેમ

ક્યાંક માવઠું તો ક્યાંક ધોધમાર હોય છે,

આ પ્રેમ નો વરસાદ તો બારેમાસ હોય છે.

ક્યાંક રોજ તો ક્યાંક સદી માં એક વાર હોય છે,

પ્રેમ તો હંમેશા ત​વારિખ માં હોય છે.

ક્યાંક આંધળો પાટો તો ક્યાંક સંતાકુકડી માં,

પ્રેમ તો આવી રમત માં રોજ બરોજ હોય છે.

ક્યારેક એ બાળક તો ક્યારેક એ ડોશી માં,

પ્રેમ તો નાજુક એમની આંખો માં હોય છે.

ક્યાંક હુંફ માં તો ક્યાંક બાંહો ફેલાવી ને ઉભો,

પ્રેમ એને ભેટવા હંમેશા રાહ જોતો હોય છે.

ખુદા પણ જેને જુદા ન કરી શક્યો આ જગત માં,

એ… Continue

Added by Saagar on August 2, 2016 at 7:19am — No Comments

એ માસુમ આંખોનો કંઈ વાંક નહોતો અહિંયા, માત્ર લાચારીનો કહેર હતો એના ચહેરા પર,આ ભુખ્યું પેટ કરાવે છે બધી લાલસા અહિંયા,એમ જ થોડો હાથ ફેલાય છે દિવસ રાત ભર !!- સાગર

એ માસુમ આંખોનો કંઈ વાંક નહોતો અહિંયા, 

માત્ર લાચારીનો કહેર હતો એના ચહેરા પર,

આ ભુખ્યું…

Continue

Added by Saagar on July 21, 2016 at 2:21pm — No Comments

ક્યાં જરુર છે રોજ અજંપો ફેલાવાની વસ્તીમાં, બસ દિલ દુભાવો ને આગ લાગી જશે વસ્તીમાં. - સાગર

ક્યાં જરુર છે રોજ અજંપો ફેલાવાની વસ્તીમાં,
બસ દિલ દુભાવો ને આગ લાગી જશે વસ્તીમાં.
- સાગર

Continue

Added by Saagar on July 20, 2016 at 2:49pm — No Comments

કોઈ ફકીરની દુઆમાં તને મેં આશિર્વાદ આપતા જોયો છે,નાહકના લોકો શોધે તને મુર્તિમાં, મેં તને રુબરુમાં જોયો છે.- સાગર

કોઈ ફકીરની દુઆમાં તને મેં આશિર્વાદ આપતા જોયો છે,
નાહકના લોકો શોધે તને મુર્તિમાં, મેં તને રુબરુમાં જોયો છે.
- સાગર

Continue

Added by Saagar on July 20, 2016 at 2:26pm — No Comments

મેં આકાશ માં સ્વપ્નો ની પીંછી થી,તારા નયન માં દુનિયા ને જોવા ની ઇચ્છા કરી,વન વગડે ચરતાં વાછરડાઓ ને જોઇ ને,મેં શ્યામ વાંસળી વગાડ​વાની ઇચ્છા કરી,નાના બાળક ની આંખો માં આંસુ જોઇ ને મેં,હાસ્ય ના ફુવારા બન…

મેં આકાશ માં સ્વપ્નો ની પીંછી થી,

તારા નયન માં દુનિયા ને જોવા ની ઇચ્છા કરી,

વન વગડે ચરતાં વાછરડાઓ ને જોઇ ને,

મેં શ્યામ વાંસળી વગાડ​વાની ઇચ્છા કરી,

નાના બાળક ની આંખો માં આંસુ જોઇ ને મેં,

હાસ્ય ના ફુવારા બન​વાની ઇચ્છા કરી,

એ પ​વન ની લહેરખીઓ ને પાંદડા પર અડતાં જોઇ ને,

મેં મીઠા સ્પંદન નો અનુભ​વ કર​વાની ઇચ્છા કરી,

એ આભ માં ચમકતી વીજળી ને જોઇ…

Continue

Added by Saagar on July 18, 2016 at 11:10am — 1 Comment

ઈચ્છા

હતી ઈચ્છા આ જગત જીત​વાની,

સાલું શ્વાસ ની જ પાછી પાની પડી,

લડી લેત એના માટે દુનિયા ના શરીરો થી,

પણ મારી જ તલ​વાર ની ધાર કાચી પડી,

તરી જાત આ દુનિયા નો સમુદ્ર હું,

પણ મારી જ નાવડી માં જગ્યા શુદ્ર પડી,

બધા કહે છે કે પ્રેમ્, હૂંફ તો જરુર છે કાયા ની,

બસ એક મારી જ માયા ઓછી પડી,

ધમની – શિરા માં ધબકતિ રાખી મેં એને,

તોય એને જીવાડ​વા મારી શ્વાસનળી ટૂંકી પડી,

પામી લ​ઈશ એને હું ભ​વે ભ​વ માં એમ માન્યું,

તો છેલ્લે હાથ ની રેખા ઓ…

Continue

Added by Saagar on July 18, 2016 at 11:09am — No Comments

બે ઘડી એની આંખો માં આયખું જીવી લીધું, કે અમે એ ઉછળતી કૂદતી એની જ​વાની માં, બેય પાર જિંદગી રૂપું નાવડું તરતું મુકી દિધું, પરોઢ ની એ લાલિમા માં દેખાતા રંગો માં, અમે એનું મિઠું હાસ્ય નું પિંછુ ફેર​વી દિ…

બે ઘડી એની આંખો માં આયખું જીવી લીધું,

કે અમે એ ઉછળતી કૂદતી એની જ​વાની માં,

બેય પાર જિંદગી રૂપું નાવડું તરતું મુકી દિધું,

પરોઢ ની એ લાલિમા માં દેખાતા રંગો માં,

અમે એનું મિઠું હાસ્ય નું પિંછુ ફેર​વી દિધું,

વરસાદી રાત માં કાળા ડિબાંગ વાદળોમાં,

એના નૈણ નું કાજળ ઘસી દિધું,

એ આવી ને શું ગઇ એ પણ ન સમજાયું,

બસ એ આંખ ના પલકારા માં મેં જીવન જીવી લીધું.

Continue

Added by Saagar on July 15, 2016 at 10:38am — No Comments

તુ મને ગાલો માં પડતા ખંજન નું અંગ્રેજી ના પૂછીશ,અહિંયા લોકો કોસ્મેટિક હાસ્ય ને જ જાણે છે…

તુ મને ગાલો માં પડતા ખંજન નું અંગ્રેજી ના પૂછીશ,
અહિંયા લોકો કોસ્મેટિક હાસ્ય ને જ જાણે છે…

Continue

Added by Saagar on July 15, 2016 at 10:37am — 1 Comment

દિવાલ પર ટાંગેલા એ ફોટા ને જોઈ ને,વરસો જુની ઓળખાણ તાજી થ​ઈ ગ​ઈ,એ અકબંધ મિત્રતા ને જોઈ ને,વિસરાયેલી વાતો તાજી થ​ઈ ગઈ,જ્યાં કોરિ સ્લેટ અને પેન લ​ઈ ને જતા’તાએ નિશાળ ની કેડી ઓ તાજી થ​ઈ ગઈ,છિપલા, કોડીઓ અન…

દિવાલ પર ટાંગેલા એ ફોટા ને જોઈ ને,

વરસો જુની ઓળખાણ તાજી થ​ઈ ગ​ઈ,

એ અકબંધ મિત્રતા ને જોઈ ને,

વિસરાયેલી વાતો તાજી થ​ઈ ગઈ,

જ્યાં કોરિ સ્લેટ અને પેન લ​ઈ ને જતા’તા

એ નિશાળ ની કેડી ઓ તાજી થ​ઈ ગઈ,

છિપલા, કોડીઓ અને બાકસ ની છાપો,

ભેગી કરેલી એ તૂટેલી ચુડીઓ ની ખન ખન તાજી થ​ઈ ગઈ,

આંબા ડાળે એ પાકેલી કેરી અને એ વાડી જોઈ,

નિર્દોષ ચોરી ની નિશાની તાજી…

Continue

Added by Saagar on July 14, 2016 at 5:36pm — 2 Comments

આ તો દુનિયા ની રસમ નડે છે,બાકી દોરી થી અલગ થ​વું પતંગ ને ક્યાં ગમે છે?પણ નસીબ માં છે જ કપાવાનું,બાકી તો આમ બંધાયા પછી અલગ થ​વું કોને ગમે છે !!!

આ તો દુનિયા ની રસમ નડે છે,
બાકી દોરી થી અલગ થ​વું પતંગ ને ક્યાં ગમે છે?
પણ નસીબ માં છે જ કપાવાનું,
બાકી તો આમ બંધાયા પછી અલગ થ​વું કોને ગમે છે !!!

Continue

Added by Saagar on July 14, 2016 at 5:35pm — No Comments

તું પલક ઝપકે ને એકાદ ઝાપટું ક્યાંક પડ્યું હોય એવું પણ બને, વાદળો ઘેરાયા હોય પણ ચાતક તરસ્યું જ ના હોય એવું પણ બને, બે શરીરના વરસો જુના ઓરડા કોરા જ રહી ગયા હોય કદાચ ને, અષાઢ ભીનો થ​ઈને વરસે ને મન સુ…

તું પલક ઝપકે ને એકાદ ઝાપટું ક્યાંક પડ્યું હોય એવું પણ બને,
વાદળો ઘેરાયા હોય પણ ચાતક તરસ્યું જ ના હોય એવું પણ બને,
બે શરીરના વરસો જુના ઓરડા કોરા જ રહી ગયા હોય કદાચ ને,…
Continue

Added by Saagar on July 13, 2016 at 4:27pm — No Comments

    તું ટીપું નહિં પણ ચોધાર બનીને વરસી જા હવે,તારી હયાતિ પુરવાર કરવા કંઈ તો કરી જા હવે,મીટ માંડીને બેઠા છે તારી આ જગતના લોકો અહિં,છેવટે બે હૈયાને તરબોળ કરવા તો આવી જા હવે. - સાગર 

   

તું ટીપું નહિં પણ ચોધાર બનીને વરસી જા હવે,

તારી હયાતિ પુરવાર કરવા કંઈ તો કરી જા હવે,

મીટ માંડીને બેઠા છે તારી આ જગતના લોકો અહિં,

છેવટે બે હૈયાને તરબોળ કરવા તો આવી જા હવે.

-…

Continue

Added by Saagar on July 12, 2016 at 1:12pm — No Comments

ખરા છે ખુદાના બંદાઓ કે તારા લખેલાનો લોકો હિસાબ રાખે છે પોતે ભૂંસી શકતો નથી એટલે જ માણસ બીજાના હાથ વાંચે છે !!! - સાગર 

ખરા છે ખુદાના બંદાઓ કે તારા લખેલાનો લોકો હિસાબ રાખે છે
પોતે ભૂંસી શકતો નથી એટલે જ માણસ બીજાના હાથ વાંચે છે !!!
-…
Continue

Added by Saagar on July 12, 2016 at 1:10pm — No Comments

પલળવાનું તો માત્ર એનું એક બહાનું હતું,ભીની આંખોમાં એની મારું સપનું ખોવાણું હતું,ભર અષાઢમાં એના નયનો ભિંજાયેલા હતા,મારી યાદમાં એનું ચોમાસું પણ સુકાયેલું હતું.- સાગરhttps://sagardeepocean.wordpress.com…

પલળવાનું તો માત્ર એનું એક બહાનું હતું,

ભીની આંખોમાં એની મારું સપનું ખોવાણું હતું,

ભર અષાઢમાં એના નયનો ભિંજાયેલા હતા,

મારી યાદમાં એનું ચોમાસું પણ સુકાયેલું હતું.

- સાગર…

Continue

Added by Saagar on July 12, 2016 at 11:25am — No Comments

Latest Blog Posts

Most Popular Blog Posts

Monthly Archives

2016

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service