Chintan Mehta's Blog (8)

ખુશનસીબ એ નથી, જેનું નસીબ સારું છે.ખુશનસીબ એ છે જે, પોતાના નસીબથી ખુશ છે..

ખુશનસીબ એ નથી, જેનું નસીબ સારું છે.ખુશનસીબ એ છે જે, પોતાના નસીબથી ખુશ છે..

Added by Chintan Mehta on December 13, 2013 at 11:30am — No Comments

સારું હાસ્ય અને લાંબી નિંદર કોઈ પણ બીમારીના બે ઉત્તમ ઈલાજ છે...

સારું હાસ્ય અને લાંબી નિંદર કોઈ પણ બીમારીના બે ઉત્તમ ઈલાજ છે...

Added by Chintan Mehta on December 13, 2013 at 11:29am — No Comments

મારા દિલ માં હંમેશા રંગોળી તારા નામ ની,ઉત્સવો તો આવે ને જાય!!

મારા દિલ માં હંમેશા રંગોળી તારા નામ ની,ઉત્સવો તો આવે ને જાય!!

Added by Chintan Mehta on December 13, 2013 at 11:27am — No Comments

lagna etle lollipop.....

દિલથી મજા મને આવતી હતી જ્યારે હું,

લગ્નની સીડીને રિવાઇન્ડ કરતો હતો.



સનેડો સનેડો ને ભાઇ ભાઇ દાંડિયામાં,

આગળ ને બદલે પાછળ ઘૂમતો હતો.



પૈડું સિંચવાને બદલે એ ડ્રાઇવર કાં,

ખાલી ખોટી ગાડી પાછળ ફેરવતો હતો ?



એ પણ કેવા વિચિત્ર સીન જેમાં હું,

સપ્તપદી સાવ ઉંધે ઉંધા ફરતો હતો.



પોખવા સમયે મારી સાસુમાંનો હાથ કાં,

પોખવાના બદલામાં ધક્કા મારતો હતો ?



જાનૈયાની હારે હારે ફૂલેકાના ટાણે કાં,

હૂંય ઘોડા ભેગો વાંહે વાંહે ભાગતો હતો… Continue

Added by Chintan Mehta on December 7, 2013 at 12:26pm — No Comments

આંખોમાં વિસ્મય આંજીને દુનિયા તો હજુ ય જોવાય છે

આંખોમાં વિસ્મય આંજીને

દુનિયા તો હજુ ય જોવાય છે ,

પણ ચશ્મીલી આ દ્રષ્ટિમાં

ક્યાં ભોળપણ આંજી શકાય છે ?



ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ

ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,

પણ ભૂખ લાગે તો ક્યાં ફરી

મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?



કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ

ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,

પણ દફતર ફેંકી રમવા દોડવું

એવું હવે ક્યાં કરી શકાય છે ?



ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં

કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,

પણ અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ… Continue

Added by Chintan Mehta on November 26, 2013 at 11:26am — No Comments

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે …

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં



ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં



જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં

જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં



કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં

જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ

કોઇ આંખે વળગ્યું ને તમે યાદ… Continue

Added by Chintan Mehta on November 23, 2013 at 3:17pm — 1 Comment

પ્રેમ ખરેખર આવો હોવો જોઇએ

પ્રેમ ખરેખર આવો હોવો જોઇએ
છોકરો- આઇ લવ યુ.....પહેલી નજરમાં જ હું
તારો આશિક બની ગયો છું....તુ મને પ્રેમ કરે
છે.....?
છોકરી- હું તને એક સવાલ પૂછુ છું, જો તે
સાચો જવાબ આપ્યો તો હું તને જવાબ
આપીશ....?
છોકરો આ સાંભળી ચહેરા પર હાસ્ય સાથે
ચુપચાપ ત્યાંથી ચાલવા માંડ્યો....
છોકરી- શું થયું ..જવાબ નથી જોઇતો....?
છોકરાએ પાછળ વળીને કહ્યું- મને
તારો પ્રેમ જોઇએ છે......જીતમાં મળેલું
ઇનામ નહીં.....!!!

Added by Chintan Mehta on November 22, 2013 at 12:53pm — No Comments

prem

હશે બીજી કલા કે જે પ્રણયમાં પ્રાણ ફૂંકે છે,
ફક્ત શું બંસરીના સૂરથી રીઝે છે રાધાઓ ??

Added by Chintan Mehta on November 22, 2013 at 1:28am — No Comments

Monthly Archives

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service