Made in India
समंदर पे भी कभी किसीका पहरा होगा,
इसलिये आँखों में ही आंसू ठहरा होगा,
काहे बात पुछता है वह मेरे उल्फत की,
मेरा दावा है वह भी उससे गुजरा होगा,
दिखती है ख्वाबो में भी तस्वीर धुंधली,
लगता है उनके नजदीक ही सहरा होगा,
हो गया हो उनका दिल बेचैन मेरे लिए,
इसीलिए वह मेरा बेसब्र चश्मबरा होगा,
घेरा हो सकता है हिज्र के ग़म ने उसे,
इसीलिए वह यहाँ हुआ ग़ज़लसरा होगा !!
नीशीत…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:32pm — 1 Comment
तेरा बेरहम यूं हो जाना, गवारा नहीं मुझे,
वादा तोड़कर ना आना, गवारा नहीं मुझे,
ज़ालिम कहकर तंज कसते है लोग तुझ पे,
ऐसे कोई मारे तुझे ताना, गवारा नहीं मुझे,
चर्चा है तेरे मेरे इश्क़ का हर जगह शहर में,
अफवाह तुमने उसे माना, गवारा नहीं मुझे,
ना हो गर मुहब्बत तो कह देना तुम पहले,
फिर धोखा बाद में खाना, गवारा नहीं मुझे,
आकर तसल्ली दे जाओ के प्यार है मुझसे,
सिर्फ तसव्वुर में ही पाना, गवारा नहीं मुझे…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:30pm — No Comments
પોતાની કમાઇએ, પ્રેમમાં જીવાડવાની મજા ઓર છે,
પોતાની કમાઇએ, જાતને સુધારવાની મજા ઓર છે,
મકાન હો કે ફ્લેટ, તેમાં રહેવુ તો ગમે છે હર કોઇને,
પોતાની કમાઇએ, મકાન ચણાવવાની મજા ઓર છે,
ગાડી તો હોય છે, ને ચલાવતા પણ હોય છે ઘણા બધા,
પોતાની લીઘેલી એ ગાડી, હંકારવાની મજા ઓર છે,
શાને કરીએ ફિકર, બીજાના બાળકોના નીશાળની,
પોતાની કમાઇએ, છે તેમા ભણાવવાની મજા ઓર છે,
જોઇ બીજાના ઘરની સજાવટ, કરીયે ઇર્ષા શા માટે,
પોતાની કમાઇએ, ઘરને સજાવવાની મજા ઓર…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:29pm — No Comments
घाव को, बेइलाज भर सकता हूँ मैं,
ग़र्क़ होकर भी, उभर सकता हूं मैं,
फिक्र नहीं, वो आइना तूट जाने की,
उन टुकड़ो में भी, संवर सकता हूँ मैं,
डर लगता नहीं, अंधेरो से अब मुझे,
जुगनूओ की, रोशनी कर सकता हूँ मैं,
आने का वादा तो करे, मेरा मुहिब्ब,
ताउम्र, उनके लिए ठहर सकता हूँ मैं,
जरूरत नहीं, समंदर में मझधार जाएँ,
कहे तो, साहिल पे भी मर सकता हूँ मैं !!!!
नीशीत जोशी
Added by Nishit Joshi on June 26, 2015 at 10:27pm — No Comments
ઓસ ભીના ફૂલો, અમે માળામાં પરોવ્યા છે,
સુગંધે તેની, ભમરાઓને ઘણા ભરમાવ્યા છે,
આંખોની ચંચળતાને, હોઠ સુઘી ના લાવ્યા,
મૌનને, સબળ લીપીમાં ટાંકવામાં ફાવ્યા છે,
કિનારે ઉભા છતાં, દરિયા તરસ મીટાવે ક્યાં?
અમે પ્રેમને, ભરતી ઓટ સાથે સરખાવ્યા છે,
ક્યારેય દાઝ્યા નહોતા, પ્રેમદંડી પર ચાલતા,
એટલું અમારી યાદોમાં આવી સળગાવ્યા છે,
રાત-દિ નું પસાર થવું, લાગતું હોય છે ભારી,
તેમના જ સ્મરણે ઉજાગરાને અજમાવ્યા છે.
નીશીત જોશી
Added by Nishit Joshi on June 26, 2015 at 10:26pm — No Comments
ટૂટે છે આકાશથી તારો, 'ને હું હરખાઉ છું,
માની માનીને માનતાઓ, હું મૂંઝાઉ છું,
કોને કાજે આ હ્રદય, થાય છે બેબાકળુ,
ઉલ્લેખ આવ્યે નામ તેેનુ, હું શરમાઉ છું,
હસે છે સામે મળ્યેથી, એકવાર તે જરૂર,
પ્રેમ છે, કે કરવો છે?જાણવા હું ભરમાઉ છું,
વરસો થયા, છતાં ચાલુ છું અજાણ્યા પથે,
આજે પણ પુછતા ઠેકાણુ, હું મલકાઉ છું,
જોઇ આંખોમાં દરિયો, લોકો માને છે બીજુ,
કોને સમજાવુ કે આ પ્રેમથી હું છલકાઉ છું.
નીશીત…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:24pm — No Comments
પાસે હોવા છતા પણ ઘણા દુર કરી દીધા,
આ મોબાઇલે તો એવા મસગુલ કરી દીધા,
વોટ્સએપ ફેસબુકે ઘાલ્યા છે હલાડા એવા,
તેનામા મનોમન જાણે મશહુર કરી દીઘા,
ન જાણ્યા પ્રભાતના પ્રભાતીયાઓ ક્યારેય,
પણ એ સંદેશા પાઠવવા મજબુર કરી દીઘા,
સુવે છે બાજુ બાજુમાં એક પથારી પર,પણ,
મૌન રૂપી આ નશાએ તો ચકચુર કરી દીઘા,
દાટ વાળ્યો છે નાના બાળકોનો પણ એવો,
ભણતર ભુલવી હોશીયારને અબુઘ કરી દીઘા.
નીશીત જોશી
Added by Nishit Joshi on June 26, 2015 at 10:22pm — No Comments
बेमिसाल हुस्न उनका, दिल को मेरे छल गया,
अशआर लिखना मेरा, और कुछ संभल गया !!
दिखा दिया कुदरत ने भी, अपना यूँह असर,
वोह मुश्कुराये, और मौसम यहाँ बदल गया !!
देखा था अक्स में, और चाहने लगे थे तब से,
देखा उसने, और इम्तिहाँ मेरा सफल गया !!
बच तो गया था यूँ तो, आग के ताब से मगर,
जुगनुओं के हुजूम से, ये दिल मेरा जल गया !!
आएगी तुर्बत में, फिर ऐसी हसीँ फ़िज़ा कहाँ,
सोच के तेरे हुस्न की बाते, दिल मेरा मचल गया…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:18pm — No Comments
શરાબ છે બરફ છે પણ તું નથી,
ગલાસ છે તરસ છે પણ તું નથી,
યાદ પણ થઇ જાય છે બેબાકળી,
રાત છે ગમ્મત છે પણ તું નથી,
ફૂલ કરમાયું પણ એ બોલે છે ઘણું,
ગુલાબ છે સુગંધ છે પણ તું નથી,
થોભવા કહ્યું વાટ જોવ છું ત્યાં જ,
પ્રવાસ છે કદમ છે પણ તું નથી,
સારવાર ઝખ્મોની થશે કેમ હવે,
ઘાવ છે મલમ છે પણ તું નથી.
નીશીત જોશી
Added by Nishit Joshi on June 26, 2015 at 10:16pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service