Made in India
એની યાદો ને ભૂલવાની નાકામ કોશિશ કરી રહ્યો છું, |
એ ખુદા, મારા આ ના-પાક ઇરાદામાં સાથ આપજે.. |
તું જાણે છે કે એની જ બંદગી કરી છે મેં તને ભૂલી ને, |
ઠોકર ખાઈ ને પડી જાઉં… |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 11, 2013 at 4:59pm — No Comments
હમણાં આવું છું કહી ગયા એ ,
શું વાયદા થી ફરી ગયા એ ?
કોઈ અંદાજ પણ નથી એમને
કહ્યા વગર ઘણું કહી ગયા એ
એવી તો એમની આદત નથી
કેમ આવીને પાછા વળી ગયા એ ?
લાગે છે એમણે વિચાર બદલ્યો
કે મારા મન ની વાત સાંભળી ગયા એ
એકલો અહી હું ઉભો રહ્યો
ને, ભીડ માં ભળી ગયા એ
ખુદ થી જ જુદો થઉં હું શી રીતે ?
હવે તો મારા માં ઓગળી ગયા એ
---"દિપક ઝાલા"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 11, 2013 at 3:02pm — No Comments
કેટલું હું ચાહું તને,..
કેમ કરી સમજવું તને ?
આવ કદી શમણાં માં,
કીકી માં છુપાવું તને
રોમ રોમ મેહ્કી ઉઠે
એમ શ્વાસ માં રેલાવું તને
તું છે તો છે હાજરી મારી,
લાવ દુનિયા ને બતાવું તને
Added by દિપ @ એકલતા ના કિનારા on December 11, 2013 at 12:49pm — No Comments
જણસ બનાવી પેહરું તને ,
બીજો કોઈ શણગાર ના જોઈએ
લોહી વહે એવું લાગ્યા કરે,
તારા સ્પર્શ સિવાય કોઈ ધબકાર ના જોઈએ
તારું નામ જ પડે મારા કાને,
એના વિના બીજો રણકાર ના જોઈએ
હું ચાલી નીકળું અનંત ની વાટે,
મંઝીલ તું છે તો કોઈ દરકાર ના જોઈએ
પાછો વળું ના વળું કોને ખબર?
તારી રાહ સિવાય બીજો કોઈ ઇન્તઝાર ના જોઈએ
જો કરી શકે તો એટલું કરજે
ઓઢાઢ જે મને તું જ, કફન
તારા વિના કોઈ નો એવો પ્યાર ના જોઈએ
---"દિપક ઝાલા"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 11, 2013 at 12:03pm — No Comments
શબ્દ શબ્દ ના તાંતણે ગઝલ બાંધુ છું ,
એના શમણાં સજાવી રાત ને સાંધું છું
ખામોશીથી મારી નવાઈ ના પામીશ તું,
હું તો ફક્ત અવાજ ને મારા સમ આપું છું
તું ક્યાં જઈશ મને એકલો છોડી ને ?
તું કીર-કરતાલ છે મારા, ને હું સાધુ છું
લાવ તારો હાથ મારે જાવું છે પેલે પર,
સમય થી આગળ વધી તને માંગું છું
નથી નાશ પામ્યો હું , કબર ખોલી જોઈ લે,
તારી આવવાની રાહ માં હજીયે જાગું છું
---"દિપક ઝાલા"
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 5:16pm — 1 Comment
કેમ આજે શબ્દો ખૂટી રહ્યા છે ?
એના નામ ને જ ઘૂંટી રહ્યો છું હું ,
એ હતા મારી આંખો માં છુપાયેલા,
આજે ખુદ થી જ છુપી રહ્યો છું હું,
એક જ રીતે જીવ્યો છું જીંદગી તને,
રોજ લખીને રોજ ભૂસી રહ્યો છું હું ,
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 3:28pm — No Comments
એથી વધારે ખાનાખરાબી શું થાય ? |
કે અમે ખુદ દફન થઈ ગયા.. |
ઓઢાડ્યા હતા જે તે કદી અમને, |
પાલવ તારા અમારા કફન થઈ ગયા.. |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 2:51pm — No Comments
GAM NAHI HOTE TO HUM NAHI HOTE,
APKI ANKHO K YE SITAM NAHI HOTE.
ZINDGI TO MERA SATH KABHI DETI NAHI,
OR HUM MAUT K HUMKADAM NAHI HOTE.
MERA DIL AGAR SHEESHEY KA NA HOTA TO,
AP BHI PATTHAR K SANAM NAHI HOTE.
100 JANMO KA WADA HUMSE NA KAR SATHI,
ASHIKO K KABHI DOOSRAY JANAM NAHI HOTE.
E ZINDAGI MUJHE DOOSRAY JAHA LE…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 2:17pm — No Comments
Wo tera chhup ke muskurana yaad aata hai,
Wo tera yu khilkhilana yaad aata hai,
Wo tera mujko satana yaad aata hai,
Wo tera mujko tadpana yaad aata hai,
Wo tera chhat par aana yaad aata hai,
Wo baahe failakar bulana yaad aata hai,
Wo tera rooth kar manana yaad aata hai,
Wo baat - baat par samjhana yaad aata hai,
Wo dekh kar chehra chhupana yaad aata…
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 2:16pm — 1 Comment
અલગ છે તું મારાથી, ને હું તારાથી બધી રીતે, |
કરી શકે તો આપણાં આત્મા જુદા કરી જો |
દિવસ-રાત, સાંજ-સવાર રોજ આવે છે |
થાય તારા થી ચાંદ-તારા જુદા કરી જો … |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 12:18pm — No Comments
નથી હોતું સરળ સદા હસતાં રેહવું , | ||
ક્યારેક આંસુ પણ વહાવવું પડે છે | ||
ભલે ને હો સદંતર ખોટા, તોય | ||
આંખો ને શમણું બતાવવું… |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 10, 2013 at 12:16pm — No Comments
"વ્યસ્ત રેહવાની સજા તો જુઓ કેવી આકરી છે, કે હવે તો ખુદ ને મળવાની ફુરસદ નથી...."
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 9, 2013 at 12:57pm — No Comments
જાણે -અજાણે તારું નામ લેવાઈ જાય છે |
||||
પછી દિલ પર ઉદાસી નું માતમ છવાઈ જાય છે | ||||
લાખ કોશિશ કરું રોકવાની ખુદથી ખુદ ને … |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 9, 2013 at 10:11am — No Comments
मगर कुछ मह्सुश नहीं होता है..!! | ||||||
न जा ने क्यों ये दिल अब भी वैसे ही क्यूँ धड़कता है..? | ||||||
मुझे अपनी साँसों का तो पता… |
Added by દિપ @ એકલતા ના કિનારા on December 9, 2013 at 10:05am — No Comments
कभी हमने भी ये उम्मीद रख्खी थी कि वह लम्हा हमे छु कर गुजरे
ना जाने कहाँ खोया ख़ुद को हमने
कि आज़ हम ख़ुद से भी हो गुजरे
Added by દિપ @ એકલતા ના કિનારા on December 9, 2013 at 9:55am — No Comments
એ આવે ત્યારે શ્વાસ થંભી જાય છે
હું તો શું ખુદાય એને જોવા તરસી જાય છે
રાહ જોતો રહું ચાતક નજરે એની..
ને આંખો મહી થી શ્રાવણ વરસી જાય છે..
Added by દિપ @ એકલતા ના કિનારા on December 7, 2013 at 4:33pm — No Comments
આવો તો હુંકાર કરીને આવો
ખામોશી તો કાતિલ બની જાય
ઘણાં મળે મને એવી જરૂર નહિ
તમે મળો તોય મેહફિલ બની જાય
Added by દિપ @ એકલતા ના કિનારા on December 7, 2013 at 12:45pm — No Comments
પાણી પેહલા પાળ બાંધી ને ચાલ્યો છું
નફરત સામે પ્રેમ ની ઢાલ લઇ ને ચાલ્યો છું
પાનખર ને પણ વસંત માં ફેરવી નાખીમેં
કેસૂડો થઇ ફાગણ માં માહ્લ્યો છું
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 7, 2013 at 12:45pm — No Comments
ના અશ્રું વહ્યાં
ના સ્મિત રેલાયું
ના સ્પર્શ થયો
ના ખામોશ રેહવાયું
ના આંખ મળી ના હોઠ
કે ના દિલ ને ઝાલી ને રખાયું
ના રાહ જોઈ તે મારી કે ના ભૂલ્યા
ના ઉલ્લેખ કર્યો મારો કે ના મારુ નામ લેવાયું
ના આવજો કીધું કે ના ફરી મળવાનો વાયદો
ના તોય એનાથી પાછુ વળી જોયા વગર રેહવાયું
ના મળ્યા આપને કે ના જુદા થયા
ના જાણે તોય કેમ દિલ આપનું ઘવાયું ?
ના જીવ્યા તમે કે ના મારી શક્યા અમે
ના છોડ્યો હાથ ક ના એક થઇ શકાયું
હા, પણ જે થયું એ…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on December 7, 2013 at 10:59am — 1 Comment
Added by દિપ @ એકલતા ના કિનારા on December 7, 2013 at 10:33am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service