Juee Gor's Blog (177)

hii

Galib Said :-

"Umra Bhar Ghalib Yahi Bhool Karta Raha..
Dhool Chehre pe Thi, Aur Aina Saaf Karta raha..!

Added by Juee Gor on June 11, 2013 at 9:30pm — No Comments

Ghazal by Shakeb jalali.....

जहाँ जहाँ मुझे सेहरा दिखायी देता है,
मेरी तरह से अकेला दिखायी देता है,
यह एक अब्र का टुकडा कहाँ कहाँ बरसे,
तमाम दस्त ही प्यासा दिखायी देता है,
यह किस मकाम पे लाई है जुस्तजू तेरी,
जहाँ से अर्श भी नीचा दिखायी देता है..

Added by Juee Gor on June 11, 2013 at 11:31am — 1 Comment

મને ફૂલો ની જેમ ના સવાલ કર મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!!

મને ખુશ્બુ ની જેટલું તું વ્હાલ કર ..!! નીકળ્યો'તો પાંચમી દિશા ને અડકવા એ હાથ મારો ખોવાયો ધૂળ માં દરિયા ની જેમ મને કાઠે ના ફેક મારા મૂળ ને તું રોપ તારા મૂળ માં તારા ઉત્સવમાં ઉડતો ગુલાલ કર, મને ખુશ્બુ ની જેટલું તું વ્હાલ કર ..!! ચાહું છું જેટલું હું ખોવાયા હાથ ને એટલી ચાહું છું તને, સોના..!! તું ને મારો હાથ બેઉ નક્કી કરો કે મારી આંખના આ ઝળઝળિયાં કોના?? મને ફૂલો ની જેમ ના સવાલ કર મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!! ~ રમેશ પારેખ

Added by Juee Gor on June 10, 2013 at 11:17am — No Comments

hiiii

ખલીલ અણગમતા ને ગમતો કરી લેવું નથી ગમતું , ભલે તમને બધા ને ફાવતું , આપણ ને નહિ ફાવે. ' ખલીલ ધનતેજવી '......

Added by Juee Gor on June 9, 2013 at 3:21pm — No Comments

લે, હવે ચોમાસું બારેમાસ છે, કો’ક એવું આપણામાં ખાસ છે…

લે, હવે ચોમાસું બારેમાસ છે, કો’ક એવું આપણામાં ખાસ છે… શ્વાસ ચાલે એ જ છે હોવાપણું, જીવતો પ્રત્યેક માણસ લાશ છે… મન ભરીને માણવાનું થાય મન, એક એવો શોધવાનો શ્વાસ છે… આપણે ખાલી થવાનું હોય છે, જિંદગી પણ એક કટકો વાસ છે… એક પંખી જેમ તું ઊડી ગઈ, ને અમારા હાથમાં આકાશ છે… - અંકિત ત્રિવેદી

Added by Juee Gor on June 8, 2013 at 7:45pm — No Comments

Good evening..

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની ~રમેશ પારેખ

Added by Juee Gor on June 8, 2013 at 7:21pm — No Comments

hiiii

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે – ઉર્વીશ વસાવડા

Added by Juee Gor on June 8, 2013 at 7:00pm — No Comments

hii..

રાસ્તે કહાં ખતમ હોતે હૈ
જીંદગી કે સફર મેં..??
મંજિલ તો વહી હૈ જહાં
ખ્વાહિશે થમ જાયે ..!!(???)

Added by Juee Gor on June 7, 2013 at 4:07pm — No Comments

Ghazal by Nida Fazli..

बदला न अपने आप को जो थे वही रहे,
मिलते रहे सभी से मगर अजनबी रहे.
दुनिया ना जीत पाओ तो हारों ना खुद को तुम,
थोडी बहोत तो झहन में नाराज़गी रहे.
अपनी तरह सभी को भी किसी कि तलाश थी,
हम जिसके भी करीब रहे दूर ही रहे.
गुजरो जो बाग़ से तो दुआ मांगते चलो,
जिसमे खिले हैं फूल वह डाली हरी रहे.

Added by Juee Gor on June 5, 2013 at 10:51pm — 1 Comment

Good noon....

"Don't b so much emotional in your
life that it hurts you.
But don't get too much practical
in life that it hurts other.." —

Added by Juee Gor on June 3, 2013 at 1:49pm — No Comments

Ghazal by bashir badr...

सर झुकाओगे तो पrत्थर देवता हो जायेगा,
इतना मत चाहो उसे वो बेवफा हो जायेगा,
हम भी दरिया हैं हमे अपना हुनर मालूम है,
जिस तरफ़ भी चल पड़ेंगे रास्ता हो जायेगा,
मैं खुदा का नाम लेकर पी रहा हूँ दोस्तों,
ज़हर भी इसमे अगर होगा दवा हो जायेगा,r
रूठ जाना तो मोहब्बत की अलामत है मगर,
क्या ख़बर थी मुझसे
वो इतना खफा हो जायेगा,

Added by Juee Gor on June 2, 2013 at 11:29pm — No Comments

hiiii

Oh God!!!
Due to you we can see colourful
world thru Black & White eyes!!!!

Added by Juee Gor on June 1, 2013 at 9:36pm — No Comments

Good evening...

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની

જેમ ફરી જિંદગીને મૂકીએ,

ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય

કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર,

જતાં આવતાં જુવાળ ભલે કોતરે

સુખ સાથે આપણો તો જળનો સંબંધ,

ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ,

કાંઠો છોડીને હવે ઝૂકીએ

પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ,

ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા,

એ વાતો અકબંધ મને યાદ છે;

વૃક્ષ પછી ડાળ પછી પંખીનો… Continue

Added by Juee Gor on May 31, 2013 at 6:14pm — No Comments

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને, ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે. તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ? તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ, પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે. - ખલીલ ધનતેજવી

Added by Juee Gor on May 28, 2013 at 2:37pm — No Comments

Good morning....

"શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે."
Nayan Desai..

Added by Juee Gor on May 28, 2013 at 8:59am — No Comments

ghazal by laxmi dobariya...

એમ અંતે મેં દાવ લઈ લીધો .
એક જણનો અભાવ લઈ લીધો .
એ ખુશી પર લગામ રાખે છે ,
એટલે બસ, તનાવ લઈ લીધો .
એમણે 'આવજો' કહ્યું , ત્યાં તો ,
સાંજનો મેં સ્વભાવ લઈ લીધો .
એક ટહુકાને ડાળ પર મૂકી ,
પાનખરનો પ્રભાવ લઈ લીધો .
જે હતો આંખમાં ને હૈયામાં ,
શબ્દમાં એ લગાવ લઈ લીધો .
-----લક્ષ્મી ડોબરિયા.

Added by Juee Gor on May 27, 2013 at 10:57pm — No Comments

Good Evening..

ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ,
લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે.
- ડૉ. મુકુલ ચોકસી

Added by Juee Gor on May 27, 2013 at 7:57pm — No Comments

Ghazal by Nida Fazli....

अपनी मर्ज़ी से कहाँ अपने सफ़र के हम हैं,
रुख हवाओं का जिधर का है उधर के हम हैं।
पहले हर चीज़ थी अपनी मगर अब लगता है,
अपने ही घर में किसी दूसरे घर के हम हैं।
वक़्त के साथ है मिट्टी का सफ़र सदियों से
किसको मालूम कहाँ के हैं, किधर के हम हैं।
चलते रहते हैं कि चलना है मुसाफ़िर का नसीब
सोचते रहते हैं किस राहग़ुज़र के हम हैं।

Added by Juee Gor on May 25, 2013 at 10:26am — No Comments

Good evening friends....

ધીરતા ધારી જુઓ !
કાં પછી હારી જુઓ !
ચીતરો ચૈતર અને ,
ટેરવાં ઠારી જુઓ !
શૂન્યની કિંમત થશે ,
એક.. અવતારી જુઓ !
લ્યો, કલમ, કાગળ પછી ,
જાત વિસ્તારી જુઓ !
એક વૈરાગી ક્ષણે ,
જીવ શણગારી જુઓ !
કોણ છું ? ના પ્રશ્નથી ,
ખુદ્દને પડકારી જુઓ !
-----લક્ષ્મી ડોબરિયા..

Added by Juee Gor on May 23, 2013 at 6:52pm — No Comments

ghazal by Qateel shifai

****
दोस्ती जब किसी से की जाए,
दुश्मनों की भी राय ली जाए,
मौत का ज़हर है फिजाओं में,
अब कहाँ जा के साँस ली जाए,
बस इसी सोच में हूँ डूबा हुआ,
ये नदी कैसे पार की जाए,
मेरे माजी के ज़ख्म भरने लगे,
आज फिर कोई भूल की जाए,
बोतलें खोल के तू पी बरसों,
आज दिल खोल के भी पी जाए.

Added by Juee Gor on May 23, 2013 at 5:29pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service