Juee Gor's Blog (177)

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો,
સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો !
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
એવું કિનારાને થયું શું, ના ખબર પડી,
મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો.
આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં,
ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો?
શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
કાગળ ઉપર આવી અનાયાસે રમી ગયો.
-અંકિત ત્રિવેદી

Added by Juee Gor on January 8, 2014 at 2:01pm — 2 Comments

આટલા કેમ ડરો છો ? કૃષ્ણ દવે !

આટલા કેમ ડરો છો ?

કમાન્ડોને લઈને જ કેમ ફરો છો ?

તમે બધા અમારા હીટ લીસ્ટમાં છો જ

નહિ .

અમારા હીટ લીસ્ટમાં તો છે

ગર્ભામાં'યે શિશુની સંભાળ રાખતી માતા ,

ખભો પકડીને બાળકને સાઈકલ

શીખવતો પિતા ,

અજાણ્યાની'યે મદદે

દોડી આવતો નાગરિક ,

દર્દીનો જીવ બચાવવાની કોશિશ

કરતો ડોક્ટર ,

તડકામાં ઉભા રહી પોતાની ફરજ

બજાવતો પોલીસમેન,

લીલ્લાં શાકભાજી વેચતો ફેરીયો ,

અને,પરસેવો પાડી કુટુમ્બ માટે કરિયાણું

લઇ જતો મજુર.

શું તમે નથી જાણતા ?… Continue

Added by Juee Gor on January 4, 2014 at 3:02pm — 3 Comments

कहीं खो दिया कहीं पा लिया कहीं रो लिया कहीं गा लिया, कहीं छीन लेती है हर ख़ुशी कहीं मेहरबान बेहिसाब है|

ये जो ज़िन्दगी की किताब है ये किताब भी क्या किताब

है|

कहीं इक हसीन सा ख़्वाब है कहीं जान-लेवा अज़ाब है|

[अज़ाब=दुखदाई वस्तु/वेदना]

कहीं छँव है कहीं धूप है कहीं और ही कोई रूप है,

कई चेहरे इस में छुपे हुए इक अजीब सी ये नक़ाब है|

कहीं खो दिया कहीं पा लिया कहीं रो लिया कहीं गा लिया,

कहीं छीन लेती है हर ख़ुशी कहीं मेहरबान बेहिसाब है|

कहीं आँसुओं की है दास्ताँ कहीं मुस्कुराहटों का बयाँ,

कहीं बर्क़तों की है बारिशें कहीं तिश्नगी बेहिसाब है|

[बयाँ=बताना… Continue

Added by Juee Gor on January 2, 2014 at 1:31pm — 2 Comments

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે, ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ

અઘરું છે,

ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,

ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,

ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત

નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

અમે રચતાં ગયાં ને ધ્યાન-

બારાં રહી ગયા અંદર

હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

જરા પાછું વળી… Continue

Added by Juee Gor on December 29, 2013 at 2:18pm — No Comments

Ramesh Parekh...

હોઠ ન હોત મારે,
વાત હું કરત નેત્રથી .
હાથ મારે ન હોત,
સ્પર્શ હું કરત નેત્રથી.
નેત્ર મારે ન હોત,
હું નીરખત તને સ્ફુરણથી.
ચરણ મારે ન હોત,
આપને મળત ધારણા વચ્ચે .
નાક વિના હું શ્વસત સમયમાં તને.
અને હું કાન વગર પણ તને સાંભળી શકત
લોહીમાં.
લોહી વગર પણ હું તને મારા છ
અક્ષરમાં પામત.
મારા છ અક્ષર ના હોત,
તો ય હું અનુભવત મારામાં કોઈ ખૂણેખાચરે
તને.
પરંતુ આજ.....
મારી પાસે ભાંગ્યોતુટ્યો હું પણ ક્યાં છું ?

Added by Juee Gor on December 18, 2013 at 10:06pm — No Comments

લય વગર—ખલીલ ધનતેજવી

લય વગર, શબ્દો વગર,મત્લા વગર,
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર.
તેં તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર!
કેદ છું,ભીંતો વગરના ઘરમાં હું,
સંતરી ઉભો છે દરવાજા વગર.
સરહદો સૂની હશે તો ચાલશે,
શહેરમાં ચાલે નહીં પહેરા વગર.
મોરને કો’ બાજ પક્ષી લઈ ગયું,
સીમ સૂંની થઈ ગઈ ટહુકા વગર.
કોક દિ’ દીવો પવન સામે ધરો,
કોક દિ’ ચલવી લો અજવાળા વગર.

Added by Juee Gor on December 12, 2013 at 9:21pm — No Comments

अंतिम संस्कार से पहले

मर तो उसी दिन गई थी

जब दाई ने अफसोस से सूचना दी थी मां को

और बधाई नहीं मांगी ....

मां ने भीगी आंखें लिए मुंह दूसरी ओर कर लिया था

मुंह बिसूरा दादी ने और

पिता ने सिर को झटका बाएं से दाएं......।

मर तो गई थी उस दिन

पहली बार कदम रखा जब बाहर

नजरें तुम्हारी जाने क्या खोजती रहीं देह के आवरण

चीरकर

कन्धे से कन्धा रगड़कर निकलते तुम

मेरी हत्या के पहले प्रयास में भागीदार थे....।

मर गई मैं तुम्हारे कठोर हाथ लगते ही

पहले मेरा नाम मरा

(किसने… Continue

Added by Juee Gor on December 9, 2013 at 2:57pm — No Comments

ख़ुदा हम को ऐसी ख़ुदाई न दे / बशीर बद्र

ख़ुदा हम को ऐसी ख़ुदाई न दे

कि अपने सिवा कुछ दिखाई न दे

ख़तावार समझेगी दुनिया तुझे

अब इतनी भी ज़्यादा सफ़ाई न दे

हँसो आज इतना कि इस शोर में

सदा सिसकियों की सुनाई न दे

अभी तो बदन में लहू है बहुत

कलम छीन ले रोशनाई न दे

मुझे अपनी चादर से यूँ ढाँप लो

ज़मीं आसमाँ कुछ दिखाई न दे

ग़ुलामी को बरकत समझने लगें

असीरों को ऐसी रिहाई न दे

मुझे ऐसी जन्नत नहीं चाहिए

जहाँ से मदीना दिखाई न दे

मैं अश्कों से नाम-ए-मुहम्मद लिखूँ

क़लम छीन ले… Continue

Added by Juee Gor on December 4, 2013 at 10:30pm — No Comments

કવિવર્ય રમેશ પારેખને એમના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિવંદના..

મને ફૂલો ની જેમ ના સવાલ કર

મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!





સ્વર્ગ લટકાવ્યા કર્યું શ્વાસમાં

તે ખરી પડતું રહ્યું નિ:શ્વાસમાં



ચોક ની વચ્ચે પડ્યું'તું ડૂસકું બિનવારસી

આળ મારા પર સહુએ મારું હોવાનું મુક્યું







આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે

અમારા સ્વપ્ન પ્રદેશો ય હેમખેમ નથી

ું

તું ઘણા ખાબોચિયા ખભે લઇ ચાલ્યો, રમેશ

તો ય હોનારતપણું નદીઓનું ના ઓછું થયું





આજ હે વાદળ, તમે વરસ્ય કરો

ધૂળ પણ… Continue

Added by Juee Gor on November 27, 2013 at 3:55pm — No Comments

Beautiful lines by े - अली अब्बास उम्मीद...


तुम वोह दरिया जो चढ़े भी तो घडी भर के लिए
मैं वोह कतरा हूँ जो गिर के भी समंदर देख
बात हो सिर्फ हक़ीकत की तो सह ले लेकिन
अपने ख़्वाबों को बिखरते कोई क्यूँ कर देखे
हमसे मत पूछिये क्या नफ्स पे गुजरी उम्मीद
एक एक सांस से लड़लश्कर देखे.

Added by Juee Gor on November 26, 2013 at 11:51am — 4 Comments

पीठ पर लदी विरासत

पीठ पर सुईयां चलाकर

सिलती रहीं दिन को

सूरज की पेशेवर अभ्यस्त उंगुलियां

तय रेखाओं पर कैंची चलाकर

काटकर लिखा गया रोशनी का आकार

सिलकर पूरा हुआ...।

धूप और चमक

मेरे मुंह फेरते ही चमकी

मैं अंधेरे में बढ़ा जरुर

उजाला लेकर

पर मैं सूरज नहीं था

मुझमें नहीं हैं प्रकाश के वलय

सबूत ये कि...

मुझमें जो जलता है

वह सूरज में नहीं जलता.....।

विश्वास करो,

उजाला मेरी पीठ पर लदा है

जिसे ढोकर ले जाना भर होता है मुझे...

शहर और… Continue

Added by Juee Gor on November 21, 2013 at 9:25pm — No Comments

बचपन की चाह ( कविता )

चाह यही है मेरी मैँ भी

आसमान मेँ उड जाऊँ

बादल के संग होली खेलूँ

चिडियोँ संग बतियाऊँ

तितली जैसे पंख लगाकर

परियोँ जैसा इठलाऊँ

अलग अलग फूलोँ मेँ बैठूँ

और मकरन्द चुराऊँ

इन्द्रधनुष के सतरंगी

रंगो सी पतंग बनाऊँ

रेशम की डोरी से उसको

चंदा तक पहूँचाऊँ

रिमझिम रिमझिम

पानी मेँ भीगूँ

कागज की नाव चलाऊँ

रंगबिरंगी मछली संग

पानी मेँ कूद लगाऊँ

आसमान के तारोँ को

झोली मेँ भर कर लाऊँ

जुगनु जैसा चमकूँ मैँ

कण कण मेँ… Continue

Added by Juee Gor on November 17, 2013 at 11:24am — No Comments

રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ

રમીએ,

ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ

રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

મર્મર સરખા… Continue

Added by Juee Gor on November 12, 2013 at 9:42pm — 1 Comment

"સંબંધો"

કેટલાક સંબંધો હોય છે- મોરપિચ્છ જેવા

સુંવાળા ને આંખોને ગમે તેવા.

કેટલાક સંબંધો હોય છે- ચંદ્ર, તારા જેવા

દૂરથી જ જોવાના, સ્પર્શી શકાય નહિ તેવા.

કેટલાક સંબંધો હોય છે- અત્તર જેવા

દૂરથી જ મઘમઘતા હોય.

કેટલાક સંબંધો મનના ખૂણામાં સંતાડી રાખવાના,

બીજા કોઈ જોઈ ન જાય, જાણી ન જાય.

કેટલાક સંબંધો હોય છે- મણ મણના બોજ જેવા,

એને ટાળી શકાતા નથી.

કેટલાક સંબંધો બસ તોડી જ નાખવાના

ક્યારેય યાદ નહિ કરવાના,

પાટી પરના અક્ષરની જેમ-

કાયમના ભૂંસી… Continue

Added by Juee Gor on November 9, 2013 at 10:37pm — No Comments

- सुर्यभानु गुप्त.....

"ठेकेदार के साथ
जैसे ही
समझोते पर आता हैं,
पेड कुर्सी बन जाता हैं!"
"क्या हुआ
जो पेड
अपनी जमी से कट गया!
यह कोई मामूली बात हैं
कि पढ-लिख कर वो
एक कुर्सी बन गया?"
- सुर्यभानु गुप्त.....

Added by Juee Gor on October 21, 2013 at 10:15pm — No Comments

આયનામાં કોઈ ડૂબી જાય તો – કાચનું આકાશ તૂટી જાય તો – નામ તારું ભીંત પર હું કોતરું, પણ સમયનો હાથ ભૂંસી જાય તો…

આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –
નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…

Added by Juee Gor on October 19, 2013 at 5:02pm — No Comments

શરદપૂનમની રાતે ચાંદો આટલો નીચે છે…ક મારા બાગમાં આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ? એનો પડછાયો શોધવા ?

શરદપૂનમની રાતે
ચાંદો
આટલો નીચે
છે…ક મારા બાગમાં
આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ?
એનો પડછાયો શોધવા ?
-- - વિવેક ટેલર

Added by Juee Gor on October 18, 2013 at 7:01pm — No Comments

सुबह से शाम तक बोझ ढोता हुआ अपनी ही लाश का ख़ुद मज़ार आदमी

हर तरफ़ हर जगह बेशुमार आदमी
फिर भी तनहाईयों का शिकार आदमी
सुबह से शाम तक बोझ ढोता हुआ
अपनी ही लाश का ख़ुद मज़ार आदमी
हर तरफ़ भागते दौडते रास्ते
हर तरफ़ आदमी का शिकार आदमी
रोज़ जीता हुआ रोज़ मरता हुआ
हर नए दिन नया इंतज़ार आदमी
ज़िन्दगी का मुक़द्दर सफ़र दर सफ़र
आख़िरी साँस तक बेक़रार आदमी
--- Nida Fazli

Added by Juee Gor on October 14, 2013 at 2:20pm — No Comments

Miss you Jagjitshing ji...

एक बौछार था वो शख्स

बिना बरसे

किसी अब्र की सहमी सी नमी से

जो भिगो देता था

एक बौछार ही था वो

जो कभी धूप की अफ़शां भर के दूर तक

सुनते हुए चेहरों पे छिड़क देता था…

नीम तारीक से हॉल में आँखें चमक उठती थीं

सिर हिलाता था कभी झूम के टहनी की तरह

लगता था झोंका हवा का है

कोई छेड़ गया है..

गुनगुनाता था तो खुलते हुए बादल की तरह

मुस्कुराहट में कई तर्बों की झनकार छुपी थी

गली क़ासिम से चली एक ग़ज़ल की झनाकर था वो

एक अवाज़ की बौछार था वो (… Continue

Added by Juee Gor on October 10, 2013 at 6:12pm — No Comments

मरियम / गुलज़ार

रात में देखो झील का चेहरा
किस कदर पाक,पुर्सुकुं,गमगीं
कोई साया नहीं है पानी पर
कोई सिलवट नहीं है आँखों में
नीन्द आ जाये दर्द को जैसे
जैसे मरियम उडाद बैठी हो
जैसे चेहरा हटाके चेहरे का
सिर्फ एहसास रख दिया हो वहा

Added by Juee Gor on October 9, 2013 at 9:59am — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service