Made in India
ગીત / હેમંત ગોહિલ "મર્મર "
.....કે બાઈ ,મને ચોમાસું સાંભર્યાનો વ્હેમ......
અધકચરી ઊંઘમાંથી ઝબકેલા મોર મને પૂછે છે કાં અલી ,કેમ ?...
કરું તો આંખ બંધ , ત્રાટકતો હોય મેઘ;
ખોલું તો વરસે ગુલમ્હોર ;
કાળું ડીબાંગ આભ અડકે છે સ્હેજ
અને ટહુકે છે ત્રોફેલા મોર .
ઓગળતી જાત કેમ રાખું અકબંધ ?માંડ મોસૂઝણે પૂગી હેમખેમ…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:09pm — No Comments
/ હેમંત ગોહિલ "મર્મર '
થાય એવું કે બગીચે આપણે બેઠાં અને ના વાત ફૂલોની કરી કંઈ આપણે તો :થાય એવું ,થઇ શકે છે ,
જેનથી બોલ્યાં,બધું એસાવ સાદી રીતથી કે'વાય તોછે એમની એ પાંપણે તો થાય એવું ,થઇ શકે છે
રોજ મારી આંખમાં એ ઝાડ આવી રાત આખી ઝૂલતું'તું
છમ્મલીલાં પાંદડાંની ડાળખી લઈ ખૂલતું 'તું
લાગણીની વારતા એને ભલા સમજાય ક્યાંથી ?એકલું વેરાન આપ્યું…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:00pm — No Comments
ગીત ...... કોણ આવ્યું દરવાજે ? / હેમંત ગોહિલ "મર્મર "
.........................
કહોને ,કોણ આવ્યું દરવાજે ?
વગડે ઊભી વરખડી જેમ કોળી ઊઠ્યા આજે !!!
સરવે સૈયર જળ ભરતી' ને
તમે ભર્યું છે નામ ;
તમે તળાવે પગ ઝબકોળ્યો
નીતરી હાલ્યું ગામ .
નથી અષાઢી દિવસો તોયે અંબર શીદને ગાજે…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:18pm — No Comments
દીર્ઘ ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "
આ બધાંની વચ્ચે જીવવાનું છે ,
આ હવાની વચ્ચે જીવવાનું છે .
શ્વાસ જેવી પાંગત આજ ખેંચી લઉં ,
ખાટલાની વચ્ચે જીવવાનું છે .
સાવ એકલતાનું ઊંચકીને રણ,
કાફલાની વચ્ચે જીવવાનું છે…
Added by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:25pm — No Comments
ટચૂકડી જાહેરખબર / હેમંત ગોહિલ 'મર્મર '
૧ . ખોવાયેલ છે .
માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે .સાથે કંઠનું લાઇસન્સ પણ છે .શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે .
૨. વેચવાનો છે .
પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે .સૌને પોષાય એવા ભાવે . ટાઇટલ ક્લીયર . દલાલોએ તસ્દી…
ContinueAdded by Hemant gohil"marmar" on November 2, 2014 at 12:31pm — No Comments
Added by Hemant gohil"marmar" on November 3, 2014 at 8:47pm — No Comments
Added by Vankar Dipakkumar lallubhai on November 3, 2014 at 6:00pm — No Comments
तुम्हे इतना प्यार करते है की ,
अब तो लोग सवाल करने लगे है.....
के तुम जिसके प्यार में जी रही हो ,
क्या वोह भी तुमसे उतना ही प्यार करता है..?
तो बस मेरा उनके लिए एक ही जवाब होता है ,
अगर सच्चे दिल से किसीको चाहो ,
वरना किसीको प्यार करने का हक ही नहीं है.....
- परी नकुम
( ३०/१०/२०१४…
ContinueAdded by pooja kanzareeya on October 31, 2014 at 11:39am — No Comments
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "
બરફની જાત છે ને એય તડકે છે ,
છતાંયે રોજ ઈચ્છા કેમ ખડકે છે ?
બગીચો થઇ જવા જેવી બને ઘટના ,
અચાનક પાન જો એકાદ અડકે છે .
જરા શી આંખ બદલી નીરખો પથ્થર ,
અરે !ભીતર ઝરણ ત્યાં એક…
Added by Hemant gohil"marmar" on October 30, 2014 at 10:59am — No Comments
ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "
મુદ્દો અહીં એના વલણનો છે ,
સિક્કો છે પણ જૂના ચલણનો છે .
ડૂબી ગયાનું સ્વપ્ન આવ્યું છે ,
પ્રસંગ આંખોમાં તરણનો છે .
કિસ્સો દબાવી કેમ રાખું હું ?
પ્રહાર પથ્થર પર ઝરણનો છે .…
Added by Hemant gohil"marmar" on October 30, 2014 at 11:08am — No Comments
Added by Rina Badiani Manek on September 9, 2014 at 7:31pm — 1 Comment
Added by Rina Badiani Manek on September 9, 2014 at 7:48pm — 1 Comment
Added by Rina Badiani Manek on September 10, 2014 at 6:25am — No Comments
Added by Rina Badiani Manek on September 11, 2014 at 6:04pm — No Comments
" દુખની દવા દીકરી "
'સાંભળ્યું , તમે બીજા લગ્ન કરીલ્યો.'
ના , નીલા હું તને માત્ર આપણા ખાનદાન ના વારસ માટે ગુમાવવા માંગતો નથી'
'પણ, હું આ પરિવારને ક્યાં કશું આપી શકી છું.'
'એવું ના બોલ , દસ-દસ વરસ ના તારા સંગાથ ઘણું જ મેળવ્યું છે, આ બાબતે તું જરીયે ઓછું લાવીશ નહિ. '
અને આમેય એમાં તારો એકલીનો કશો જ વાંક નથી…
Added by Ketan Motla on September 18, 2014 at 6:00pm — No Comments
ख़्वाबों की बातें । (गीत)
http://mktvfilms.blogspot.in/2014/09/blog-post.html
ख़्वाबों की बातें, अकसर किया करते हैं वो..!
फिर शब -ए- तन्हाई में, रोया करते हैं वो..!
शब-ए-तन्हाई= रात का अकेलापन;
१.
ज़िंदगी में कई …
Added by Markand Dave on September 20, 2014 at 5:30pm — No Comments
बा-तारूफ होता अगर, मेरे लफ़्ज़ों की कीमत होती
यह मेरे तखल्लुस ने ही मज़ार बन हस्ती मिटा दी है |
जनक म् देसाई
Added by Janak Desai on October 6, 2014 at 3:00am — No Comments
જરા અંધાર-નાબૂદીના, દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.
’તમે છો’ એવો ભ્રમ, ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઇ આવ્યો.
હતો મર્મર છતાં પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી, મહેંકની સેજ લઇ આવ્યો.
પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઇ આવ્યો.
- શોભિત દેસાઇ
Added by Suren Kapadia on October 3, 2014 at 8:49pm — No Comments
ને હવે ...યાદોના પટ ઉપર
પગલાં ક્યાં ભરું ?
દર્દ જ્યાં વેરાય છે,
હર પગલે દઝાય છે;
મારી ગણી'તી તે ભણી
નજર જ્યાં કરું ત્યાં, તે ગલી
ઝાંખપમાં ઘેરાય છે;
ને વાર પ્રણયના જે ઝીલ્યા’તાં,
રોમ રોમ જ્યાં ઉપવન ખીલ્યા'તાં,
હર ડાળીએ પ્રહાર થયે,
ભેંકાર એકાંતનો સંભળાય છે;
છે જર્જરિત તોયે હર પાને,
ઓઝલ તળેથી સુકી કલમ...
અને અશ્રુઓ થકી
વીતી પળો અંકાય છે...
હર પાને ગ્રંથ લખાય છે.
જનક મ.…
Added by Janak Desai on October 6, 2014 at 3:00am — No Comments
લ્યો …
અમે અહીં રાહ જોઈને બેઠાં,
‘ને તમેય ખરા…
વહેલે અંધારે, રાતની રજાઈમાં
પેઠા તે પેઠા …
સૂરજને ધકેલી
તમે જાતને સંકેલી…
અમનેય ધકેલ્યા છેટાં…
પંખીઓએ કર્યો કલશોર,
જ્યાં આવીને ઉભી છે ભોર…
ગાઈ રહ્યા છે બકરાં ‘ને ઘેટાં
તોય મારે કંઠે સૂર બેસૂરા બેઠાં
‘ને મારે ચહેરે અજવાળા રહ્યાં છેટાં
લ્યો ઉઠો,
ઉઠો હવે, સવાર પડી
અજવાળાનેય ભીડ જડી
મુજ ભીતરે એકલતા રડી
ઉઠો હવે, સવાર પડી
ભીડેલી પાંપણ ઉપાડો જો…
ContinueAdded by Janak Desai on October 7, 2014 at 8:30am — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service