Made in India
ઋતુઓ બદલાઈ, પવન ની દિશા બદલાઈ
કમનસીબી કેહવી કે શું ? અમારી દશા ના બદલાઈ
દિવસ રાત, સવાર સાંજ રહ્યાં એમ ના એમ
ગ્રહો ચાલ્યાં એવી ચાલ, દિલ માં તમારી જગા ના બદલાઈ
સમય સમય ની વાત છે એવું કહે છે લોકો
કેહનારા બદલાઈ ગયા, ના બદલાયો સમય
અમારી સાથેની દુશ્મની કે બીજું કાંઈ ?
બદલાઈ જવાની સમય ની અદા ના બદલાઈ…
Added by દિપ @ એકલતા ના કિનારા on February 3, 2014 at 4:54pm — No Comments
અટકી જવાય છે આજે પણ એનાં ઘર ના દરવાજે
નથી થતી હિંમત ઉંબરો ઓળંગી અંદર જવાની
હતો એક સમય એવો જયારે કોઈ આમંત્રણ નહતું
આજે રાહ જોવી પડે છે કોઈ ના બહાર આવવાની
ક્યાં ને શું ખોટું થયું? કંઈ સમજાતું નથી હજીયે
કે હવે સંબંધ જાળવવો લાગે છે એમની મહેરબાની
વાતચીત માટે શરૂઆત કરે કોણ? ને કેવી રીતે ?
શબ્દો પણ હવે તો મૂંગા રહે છે ને કરે છે શેતાની
આવા હાલહવાલ થશે પરિણય ના વળાંક પર ?
ક્યાં જાણ હતી મીરાંને પણ થઈને કૃષ્ણ દીવાની
…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on February 1, 2014 at 1:08pm — No Comments
मुझे इश्क हुआ है "ऐ हवा"
एक करिश्मा तू करके दिखला दे ज़रा
मैं लिख रहा हूँ हाल दिल का ख़त में
तू ख़त उनतक पहुँचा दे जरा
मैं देखना चाहता हूँ कैसे सुर्ख हो जाते हैं उसके गाल शर्म से
उसकी चुनरी तू हौले से सरका दे ज़रा
मुझे इश्क हुआ है "ऐ हवा"
एक करिश्मा तू करके दिखला दे ज़रा.
Added by દિપ @ એકલતા ના કિનારા on February 1, 2014 at 10:30am — No Comments
માનું તો હું તારું બધું
પણ પેહલા કશુંક તો કહે
ધારણાઓ બધી ખોટી પાડી
મૌન પણ ક્યારેક બે શબ્દો કહે
તારી ને મારી શું વિસાત ?
કે જુદાં કરીએ દિવસ રાત
એમનો તો ઋણાનુબંધ
કાયમ સાથે ને સાથે જ રહે
કિનારે ઉભા રહી જોવું
એતો મોજાંઓ નું અપમાન
સામી લેહરે…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 31, 2014 at 2:37pm — No Comments
Abhi to dil main halki si
Khalish mahsos hoti hay
Bohot mumkin hay kal is ka
Mohabbat naam ho jaye
Khayalon main yeh koun aya
Sitaroon ki chamak le kar
Mere shanoon pe bikhere hain
Yeh kis ki zulf k saye
Bohot mumkin hay kal is ka
Mohabbat naam ho jaye
Yeh kasi beykhudi hay
Dil main kaisa kaif chaya hay
Yeh meri jaagti aankhon main
Kaise…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 30, 2014 at 2:05pm — No Comments
તું જ કહે, તારો એવો પ્રેમ ઝંખી શું કરું ?
જેમાં માફી ને કોઈ અવકાશ ના હોય
ચાંદ ચાંદની ને તારાંઓ વીણી તો લઉં,
પણ એવી પૂનમ ક્યાં જેનું આકાશ ના હોય ?
શરતો તારી બધીજ મંજુર છે મને
કિન્તુ નથી જોઈતી એવી એક પણ ક્ષણ જેમાં તું પાસ ના હોય
કેવળ ખારાં પાણી ની બુંદો નથી આ આંસુ
મોતીડાં છે અડી ને જોઈ લે જો વિશ્વાસ ના…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 30, 2014 at 1:02pm — 1 Comment
बड़ी आसानी से दुआओं की दौलत कमाता हूँ,
सोने से पहले रात को मैं माँ के पैर दबाता हूँ।
.
रोशनीहीन आँखों में सूरज उतर आते हैं हजारों,
जब माँ के पैरों की मिट्टी सिर पे लगाता हूँ।
.
छोटे बच्चे सा रास्ता ताकती है मेरा बूढ़ी माँ,
मैं बाजार से घुटनों के दर्द की दवा लाता हूँ।
.
बहू के आते ही बेटे को बेगाना न मान ले कहीं,
काम से लौटते ही माँ को सारा हाल सुनाता…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 30, 2014 at 9:31am — No Comments
તોફાન એક આવ્યું ને બધું ખેદાનમેદાન થઇ ગયું
ઉજ્જડ બની ગયી જીંદગી, બસ એનું નામ રહી ગયું,...
વાત હતી એનાં આત્મસંન્માન ની અને અભિમાન ની
તુટ્યું ગુરુર મારુંયે ને બધું લોહી આંસુ સાથે વહી ગયું
બેવફાઈ કહું એને મારી કરી કે કહું નસીબ ના ખેલ ?
એનું અકળ મૌન જ, મારા આપેલા ઝખ્મો કહી ગયું…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 29, 2014 at 3:54pm — No Comments
જાણ્યું જયારે કે દગો દીધો મેં એને
ખુદથીય હવે તો પર થઇ ગયો હું
જાણી ને વાર કર્યો એના દિલ પર
કેટલો લાગણી વગર થઇ ગયો હું ?
હું, જે એના માટે બધું જ હતો
આજ બદ થી બદ્તર થઇ ગયો હું
નહિ આવે ફરી એ મુજ જીવનમાં પાછા
જેના થકી હતો, એનાથી જ બેખબર થઇ ગયો હું
ખુદા પણ મને માફ નહિ કરે કદી…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 28, 2014 at 10:03am — No Comments
जिस नजाकत से...
ये लहरें मेरे पैरों को छूती हैं...
यकीन नहीं होता...
इन्होंने कभी कश्तियाँ डुबोई होंगी...।
Added by દિપ @ એકલતા ના કિનારા on January 28, 2014 at 9:13am — No Comments
રેશમી શમણાં કાચ માફક તૂટી ગયા
એકલતા ના કિનારા પાછળ છૂટી ગયા
હાથ ઝાલી ને એનો નીકળ્યાં અમે વાટે
રાહ હતી હોય રાહ ના સહારા ખૂટી ગયા
વાહ વાહી મળતી રહી જે કથન પર
આજ અમારા જ શબ્દો અમને લુટી ગયા
નાસૂર બની રહી જશે ઝખ્મો દિલ માં
આજ તો ફૂલોં ય કાંટા ને ચૂંટી ગયા
રહી જશે નામ મારું એક…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 27, 2014 at 4:17pm — No Comments
गुलो का, खार का, राहो का किस्सा हम बताते है,गुलाबी पांव के छालो का किस्सा हम बताते है.करेंगे वक्त की बदमाशीयो की बात फुरसत मे,फिसलती रेत का, हाथो का किस्सा हम बताते है.
Added by દિપ @ એકલતા ના કિનારા on January 27, 2014 at 2:23pm — 2 Comments
ભગવાન, આ તારી રોજ ની આદત છે ?
કે ફક્ત અમુક લોક જ તને વહાલાં નથી ?
જેમને આપે છે તું ખુશીઓનો ખજાનો ,
એમને ત્યાં રખેવાળ પણ આપ્યાં છે
ને જેમને ગણીને આપી છે સુખ ની ક્ષણો
એમના ત્યાં તિજોરીઓમાં તાળાં નથી
તું વહાલાદવલી કરે એવું કેમ બને ?
ત્યાં તો એવાં કોઈ નિયમોના જાળાં નથી
કે પછી…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 23, 2014 at 3:35pm — 3 Comments
કે આજે ફરી નવી સવાર થઇ છે ,
ફરી એ દિલ નો ઉજાસ આવ્યો છે
અંધારી રાત ના ઓછાયા હટાવી ને ,
પ્રેમનો સૂરજ નવો પ્રકાશ લાવ્યો છે
ફરી એ રસ્તે ચાલીશ હું તારી સાથે,
આજ ફરી હાથ માં તારો હાથ આવ્યો છે
દફનાવી દીધી હતી જે લાગણીઓ,
આળસ મરડી ને ઉજાગર થઇ છે ફરી
તારા પાછાં આવવા થી મારા મિત
ફરી મારા દિલ માં શ્વાસ આવ્યો…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 23, 2014 at 3:16pm — No Comments
રોજ રોજ એ મને બારણાં ની આડાશ થી જોઈ લે છે ,
પછી કોઈ ના જોવે એમ, ઘર ના કોઈ ખૂણા માં જઈ રોઈ લે છે
મારા મૌન થી એ માને છે કે મને કશું જ નથી થતું ,
એને ક્યાં ખબર છે ક્યારેક પથ્થર પર પ્રાણ ખોઈ દે છે
----" દીપ્"
Added by દિપ @ એકલતા ના કિનારા on January 23, 2014 at 2:55pm — No Comments
મારી ચાહત નો આવો કરુણ અંજામ આવશે , નોહતી ખબર
મારા ભાગ કેવળ આંસુ ના જામ આવશે , નો'હતી ખબર
ઉઘાડા પગે ચાલી ને એકઠા કરેલા યાદો ના ફૂલો
આમ કંટક બની આંખ માં નસ્તર વાવશે , નો'હતી ખબર
જે મારા રક્તરંજિત પ્રેમ ની નિશાનીઓ છે દોસ્ત,
હુંફ ના બદલા માં એ જ મને આમ હંફાવશે , નો'હતી ખબર
મેં જ ભરી છે બાથ મારાં શમણાં ની લાશ ને…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 18, 2014 at 2:30pm — No Comments
હવે એથી વધુ શું કેહવું ?
તારા વિણ જીવતા શું રેહવું ?
અધૂરી રહે કહાણી મારી,
તારા વિષે શું કેહવું ? શું ના કેહવું ?
દરેક વાત ઉલ્લેખ તારો,
વાત બદલી બદલી ને શું કેહવું ?
મુજ આશાઓ ની શું કિંમત ?
ચાંદ માંગવા આકાશ ને શું કેહવું ?
ઘાયલ થઇ એકલતા મારી
એમાંય સજાવી તારી યાદો , શું…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 17, 2014 at 5:25pm — No Comments
જ્યાં મળ્યા હતા આપણે પેહલી વાર
આજે એ જગ્યા એ જતા પગ ઉપડતાં નથી
ઘણાંયે શોધ્યા તારા પગલાં ના નિશાન
કેમેય કરી એ નિશાન જડતા નથી
હું તારા સ્પર્શને ભૂલી જાઉં એ કેમ બને ?
હવે તો મારા પડછાયા મને મળતા નથી
મારી ચાહત નો આવો કરુણ અંજામ ?
કે દિલ લાગણીઓ થી ભડકતા નથી
તું આવી જા મિત મારી…
ContinueAdded by દિપ @ એકલતા ના કિનારા on January 17, 2014 at 2:45pm — No Comments
માન્યું હું તારો ગુનેગાર છું
લાચાર નથી, તારો અસ્વીકાર છું
સમય જતા સમજાશે તને "દિપ"
મળ્યો નહિ ખુદને પણ, એવો આધાર છું
તારી ને મારી વાત છે , તું કહે કોને કરું ?
શબ્દો પુરા થઇ જાય એવો વિચાર છું
મજબુર નથી હું કોઈ વાત થી આજે
પણ તારા થકી જીવાતો ધબકાર છું
જીવ્યો શું ? મર્યો કેમ ? ના જાણ્યું કોઈ એ
કફન ઓઢી સજાવેલી લાશ નો આકાર છું
જનમ જનમ થી મૃત્યુ માટે ભટકતો
તારા વિનાની જીંદગી નો દેવાદાર છું
---દિપ"
16.01.2014
Added by દિપ @ એકલતા ના કિનારા on January 16, 2014 at 12:19pm — No Comments
તું ખુશ છે, સાચું કે ખોટું ? હું નથી જાણતો
મારો પ્રેમ ખોટો છે તારી નજર માં ? હું નથી માનતો
તું મારા દીદાર જોઈ પરેશાન ના થઈશ ,
હવે નહિ બદલાઉં કદી ? હું નથી માનતો
વર્ષ જૂની વાત હોઈ તોય શું ?
કઈ ક્ષણ તારા વિના વીતી ? હું નથી જાણતો
તું સામે જ હોય , છતાયે મારે આમ મન મારવાનું ?
તું મને જોઈ રડે ના ? મારા આંસુ…
Added by દિપ @ એકલતા ના કિનારા on January 16, 2014 at 11:55am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service