Made in India
ચડતા ચોમાસે ખરતો ઉનાળો,
પેહલા હાથોમાં હાથ,
'ને પછી, મ્હેકે છે માળો.
વસંતે ટહુકો કાર્યની જાણ થઇ ત્યાં,
હૈયા માં લાગણીઓ માંડે સરવાળો,
એક તું અને એક હું,
'ને પછી અઢી અક્ષરનો ટાળો.
Added by jay divyang dixit on June 4, 2013 at 1:07pm — No Comments
આ
કેવો સમય છે?
સુશ્કતાથી ભીંજાયો સોંસરવું,
ને છતાં,
હૈયામાં લાગણીનું પૂર.
આંસુ નો દરિયો લઈને બેઠો છું,
ને તરસ રડાવે.
આંખ મીચું તો સપના કલ્પું,
ખોલું તો જાણે દુકાળ.
શોધ એક ક્ષણની કરવા બેસું તો,
ગતિની મોત પર હસું આવે.
Added by jay divyang dixit on June 1, 2013 at 2:08pm — No Comments
જાણીતા, માનીતા અને પ્રખ્યાત સાહિત્યકારોના નામથી યોજાતા સમારંભોમાં અન્ય વખણાયેલા સાહિત્યકારોને પગપેસારો મળે છે. પણ આવા સમારંભોમાં સાહિત્યની અવિરત યાત્રાને આગળ ધપાવવા અને આવનારી પેઢીને તક આપીને સંસ્કૃતીનું વહન કરવા કોઈ પ્રયત્નશીલ જણાતું નથી. કેમ?
જેનું સર્જન થઇ ગયું છે તેને વાગોળવાની સાથે નવા સર્જકોના નવા સર્જન જ્યાં સુધી રજુ નહી થાય ત્યાં સુધી સંસ્કૃતીની ગાથામાં નવું પાનું નહી ઉમેરાય.
Added by jay divyang dixit on May 30, 2013 at 1:57pm — 1 Comment
બે મરાઠી, બે માંલીયાળી, બે તમિલ, બે બંગાળી, બે મારવાડી, બે પંજાબી, બે બિહારી કે બે આસામી મળે તો પોતાની માત્રુભાષામાં જ વાત કરશે.
ખરાબ લાગે તો માફ કરજો પણ આપણે હાઈ સોસાયટીના ચક્કરમાં અને ગુજરાતીમાં વાત કરશું તો લેવલ ડાઉન થઇ જવાના ડરમાં હિન્દી ક્યાંતો ઈંગ્લીશ માં જ વાત કરવાનું પસંદ કરીએ છીએ.
આપણે જ આપણી ભાષાનું માન નથી જાળવી શકતા તો બીજા માન કેવી રીતે કરશે?
Added by jay divyang dixit on May 22, 2013 at 2:41pm — No Comments
કોઈ પણ વ્યક્તિને પૂછશો કે ગુજરાતી સાહિત્ય એટલે શું? તો જવાબ મળશે કે કવિતા,ગઝલ,વાર્તા વગેરે વગેરે. પણ શું આજ સ્વરૂપો છે? નવલિકા,પાત્રાલેખન,પત્રલેખન,પ્રવાસ વર્ણન, નિબંધ,નવલકથા, ભજનો,ગરબો, ગરબી,ભવાઈ,લોકગીતો,છંદો,....આવું ઘણું છે જે કદાચ આપણે ભૂલતા જઈએ છે. કદાચ આવનારી પેઢીને બે પંક્તિની કવિતાઓ ઉપરાંત બીજા કોઈની ખબર નહિ હોય. એટલી હદે આક્રમણ વધી ગયું છે પદ્ય સ્વરૂપનું.
Added by jay divyang dixit on May 22, 2013 at 1:55pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service