Made in India
નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં.
નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં.
કબુલ કે ભૂલ છે અમારી ન હતા કરતા બંધ નયનને, આવવું તો હતું તમારે સપનું બનીને મારા નયનમાં.
ખબર છે અમને કે નથી અમે આખરી મંજીલ તમારી, બસ ચાર કદમ ચાલ તું બનીને હમસફર રસ્તામાં.
Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 8:39pm — No Comments
આજે ફરી તને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ
કે આજ ફરી રડવાનું મન થાય છે
Added by RAOL BHUPATSINH on July 13, 2013 at 8:37pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 10:21pm — No Comments
દુનિયામાં બે પ્રકારના માણસો છે;
કેટલાક ખંડમાં આવે છે અને આવતાની સાથે કહે છે " લ્યો હું આવી ગયો."
અને કેટલાક એવા છે જે આપણને જોતા જ કહે છે." હાશ ! તમે અહી છો."
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:42pm — No Comments
તારું હોવું જયારે સફળ થઇ જાશે.
નમન કરવાનું સ્થળ થઇ જાશે.
એક પગલું હું ભરું, એક તું ભર;
મારગ આપણો સરળ થઇ જાશે.
પુરાવો ના માંગીશ કદી પ્રેમનો,
અકારણ નયન સજળ થઇ જાશે.
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:39pm — No Comments
પ્રેમ કર્યો છે વાલમ હવે મારો વાંક નહિ પૂછું,
ફાંસી દો મને, છેલ્લી ઈચ્છામાં કાંક નહિ પૂછું;
સ્નેહીનો સરવાળો, ગમતાનો ગુણાકાર કરશું,
બાદબાકી અને ભાગાકારનો ગુણાંક નહિ પૂછું.
અધુરી એ મુલાકાત અને અધૂરા એ ઈશારા,
તમને ગમ્યું તે ખરું , પ્રેમનો પૂર્ણાંક નહિ પૂછું.
અવગણના તો છે બસ તારી મના ની વાત,
મને ગુમાવ્યાનો રંજ તમારો ફાંક નહિ પૂછું.
Added by RAOL BHUPATSINH on July 8, 2013 at 6:37pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 7, 2013 at 11:04pm — No Comments
અરમાન જિંદગીના અજબ છે આશા મનની ગજબ છે.
કોઈને જિંદગી પર પ્રભુત્વ મેળવવું છે તો કોઈને ચંદન બની વહેચાય જવું છે.
કોઈને પડછાયો બની સંવેદન થાવું છે તો કોઈને દર્પણ બની દેખાઈ જવું છે.
કોઈને વૃક્ષ બની છાયડો આપવો છે તો કોઈને ધૂપ બની મહેકવું છે.
કોઈને ફૂલ બની મહેકવું છે તો કોઈને પથ્થર બની પુજાવું છે.
અહી અરમાન છે સૌના મોટા બસ બધાને નદી નહી સાગર બની જવું છે.
Added by RAOL BHUPATSINH on July 7, 2013 at 9:30pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 6, 2013 at 2:58pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 6, 2013 at 11:53am — No Comments
Added by RAOL BHUPATSINH on July 4, 2013 at 4:03pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 3, 2013 at 4:14pm — No Comments
નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ
હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!
આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે..!!
Added by RAOL BHUPATSINH on July 2, 2013 at 1:57pm — No Comments
ચાંદ સમા ચહેરા સમી તસવીર બનાવી દઉં
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં.
શબ્દો તણા પુષ્પો ગૂંથી ગજરો બનાવી દઉં,
એ રીતે તમને ગઝલના રાસ બનાવી દઉં.
સાકી, સૂરા ને શાયરી મહોબ્બત બનાવી દઉં,
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં.
હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં,
એ રીતે જીવવા તણું બહાનું બનાવી દઉં.
અટકી ગઈ જ્યાં જિંદગી, મંજીલ બનાવી…
Added by RAOL BHUPATSINH on July 2, 2013 at 1:48pm — No Comments
Added by RAOL BHUPATSINH on July 2, 2013 at 12:50pm — No Comments
લગ્ન પછી પહેલા પાંચ વર્ષ સુધી
પત્ની પોતાના પતિને કેવી રીતે બોલાવે છે,
તેની એક ઝલક પ્રસ્તુત છે.
પ્રથમ વર્ષ - જાનૂ.
બીજુ વર્ષ - એ જી.
ત્રીજુ વર્ષ - સાંભળો છો ?
ચોથુ વર્ષ - અરે ઓ ઢબુના પપ્પા.
પાંચમુ વર્ષ - કયા મરી ગયા ?
Added by RAOL BHUPATSINH on June 28, 2013 at 8:39pm — No Comments
Added by RAOL BHUPATSINH on June 26, 2013 at 2:52pm — No Comments
તન બદન આપણા સળગે વરસાદમાં,
દરેક ટીપાં જાણે આ ધબકે વરસાદમાં.
બહાર ઠંડક આહલાદક છવાઈ વસંતે,
અને આ હૈયે અગન ભડકે વરસાદમાં
પ્રેમકેરા છબછબીયા કરે છે મનડું મારું,
પાગલ પવન શરીરે વળગે વરસાદમાં
ઈચ્છાઓ સળવળી ઉઠી છે બન્ને તરફ,
સાથે તું, તો હૈયું કેમ તડપે વરસાદમાં.
તરસ મિટાવીશું એકબીજાની 'અખ્તર',
હું વરસું, તું પણ હવે વરસે વરસાદમાં.
Added by RAOL BHUPATSINH on June 25, 2013 at 5:34pm — No Comments
Added by RAOL BHUPATSINH on June 25, 2013 at 3:14pm — No Comments
Added by RAOL BHUPATSINH on June 25, 2013 at 2:41pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service