Made in India
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો…
Added by Soniya Thakkar on January 12, 2014 at 3:26pm — No Comments
દોસ્ત, હવે ચલ વાત બદલીએ,
હાથ બદલીએ, સાથ બદલીએ,
આખેઆખી રાત બદલીએ,
કોઈ હવે શું બદલવાનું?
આપણે થોડી જાત બદલીએ.
આંખોને સમજાવીએ થોડું,
ઈચ્છાનો અહેસાસ બદલીએ.
માણસ... માણસ... કરવા કરતાં,
જીવવા માટે મરવા કરતાં
માણસ નામે…
ContinueAdded by Soniya Thakkar on December 31, 2013 at 7:47pm — 2 Comments
કંઈ કેટલાય પ્રશ્નાર્થથી શરૂ થઈ મારી જિંદગીની આ સફર,
જીવનની મુસાફરીમાં અનેક અલ્પવિરામ છતાં નિરંતર હું અડગ.
ગુરુવિરામ અને અર્ધવિરામ…
ContinueAdded by Soniya Thakkar on December 27, 2013 at 7:57pm — 4 Comments
મારી અસંખ્ય અણઆવડત, અણસમજ કે ભૂલો સહિત જો હું મારી જાતને આટલી બધી ચાહી શકતો હોઉં તો બીજાને એની એકાદ ભૂલ માટે કે થોડી અણઆવડત માટે કેવી રીતે ધિકકારી શકું ?
- સ્વામી વિવેકાનંદ
Added by Soniya Thakkar on December 22, 2013 at 12:30pm — 1 Comment
Added by Soniya Thakkar on December 14, 2013 at 3:17pm — No Comments
સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના પ્રકરણ,
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ.
પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં જેમ ડચૂરા બાઝે,
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે.
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ,
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ.
…
ContinueAdded by Soniya Thakkar on December 9, 2013 at 7:26pm — No Comments
કોઈને દુઃખ પહોંચાડયા પછી sorry તો બોલી શકાય છે, પરંતુ તેના હદયમાં ભોંકાયેલી વેદનાની ખીલીઓના ઘા કેમેય કરીને ભૂંસી શકાતા નથી. ('પરવરિશ' પુસ્તકમાંથી)
Added by Soniya Thakkar on December 5, 2013 at 6:42pm — 1 Comment
જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં માબાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એકસરખી રીતે નિષ્ફળ નીવડી છે. - મરીઝ ('મૈત્રીનો સૂર્ય' પુસ્તકમાંથી)
Added by Soniya Thakkar on November 30, 2013 at 8:58pm — 1 Comment
Added by Soniya Thakkar on November 13, 2013 at 4:54pm — No Comments
આપણને હંમેશને માટે છોડીને જનાર તે પછીથી આપણી યાદોમાં કાયમ માટે જીવે …
ContinueAdded by Soniya Thakkar on October 7, 2013 at 5:30pm — 3 Comments
Added by Soniya Thakkar on September 2, 2013 at 8:03pm — 3 Comments
ગુજરાત રાજ્યમાં માત્ર ભરૂચ શહેરમાં ૨૦૦ વર્ષથી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ
અષાઢ વદ અમાસ દિવાસાનાં દિવસથી ભરૂચમાં ભોઇજ્ઞાતિ દ્વારા અંદાજે ર૦૦ વર્ષથી મેઘરાજાનો ઉત્સવ ઉજવાઇ છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનો ઉત્સવ માત્ર ભરૂચ શહેરમાં જ રંગેચંગે ઉજવાઇ છે.
ભરૂચમાં ભોઇજ્ઞાતિ દ્વારા અંદાજે ર૦૦ વર્ષથી શ્રાવણ સુદ અમાસથી દસમ સુધી યોજાતાં મેઘરાજાનાં ઉત્સવની પરંમપરામય પ્રતિ વર્ષની જેમ અષાઢ વદ અમાસ દિવાસાનાં દિવસથી મીની ગંગાથી ભીંજવેલી કાળી માટી અને ગોબરનાં મિશ્રણથી…
Added by Soniya Thakkar on August 28, 2013 at 3:35pm — 1 Comment
આંખમાંથી શું ઝરે છે શી ખબર ?
જે દિવસ છોડી દીધું તારું નગર !
એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર !
જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર !
હોત તું પથ્થર તો સારું થાત કે
હું તને પૂજી શકું પૂછ્યા વગર !
- મુકેશ જોષી
Added by Soniya Thakkar on August 24, 2013 at 12:28pm — 1 Comment
जटाटवीगलज्जलप्रवाहपावितस्थले
गलेऽवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकाम् |
डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं
चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् ||
[જટાની અટવીમાંથી (માથા પર બાંધેલા વાળના જંગલમાંથી) ગળી રહેલા ગંગાના પ્રવાહથી પાવન થયેલા સ્થળે,
ગળામાં અવલંબિત વિરાટકાય નાગની માળા પહેરેલા,
"ડમડ્ ડમડ્" એવા પ્રગાઢ સૂરમાં ડમરૂં વગાડતા,
ભયાવહ ભાવમુદ્રા થકી તાંડવનૃત્ય કરી રહેલા શિવ આપણું કલ્યાણ કરો.]
Added by Soniya Thakkar on August 12, 2013 at 8:10pm — 1 Comment
અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ કૂંજન સુણી પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત o
સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા;
અમે સૂર સરિતમાં ન્હાશું રે, અમે સૂર સરિતમાં ન્હાશું.
અમે ગીત o
પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નરતંતા પ્રભુ ચરણા;
પૂર મૂકી મોકળાં ગાશું રે, પૂર મૂકી મોકળાં ગાશુ.
અમે ગીત o…
Added by Soniya Thakkar on July 21, 2013 at 11:38am — 1 Comment
Added by Soniya Thakkar on July 3, 2013 at 9:29am — 1 Comment
દરેક વ્યક્તિની જિંદગી એ ખુલ્લી કિતાબ જેવું હોય …
ContinueAdded by Soniya Thakkar on June 1, 2013 at 4:10pm — No Comments
Added by Soniya Thakkar on May 31, 2013 at 5:25pm — 1 Comment
જીવનમાં પરાજયનું જેટલું દુઃખ નથી તેથી વધારે દુઃખ જીત માટે પ્રયત્ન ન કરવાથી થાય છે. પ્રયત્ન ન કરીને પસ્તાવો કરવા કરતાં ગળામાં પડેલ પરાજયનો હાર લાખ દરજજે સારો છે કારણ કે, તેમાં કાર્ય ન કરી શકવાનો અફસોસ તો હોતો નથી.
(19.05.2013)
Added by Soniya Thakkar on May 19, 2013 at 12:29pm — 1 Comment
Added by Soniya Thakkar on April 11, 2013 at 12:57pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service