Made in India
कितना जी चुरायें यादों से
ये हमें देखतीं हैं मासूम सवालों की तरह
तलाशती हैं मेरी आँखें वही अपनापन
खो गया जो भीड़ के रेले में किसी साथी की तरह
दूर तो नहीं गये हो तुम भी
मगर खो गये हो ज़िन्दगी की दौड़ में बचपन की तरह
लगता तो नहीं था कि जी पायेंगे तेरे बिन
खिले हुए हैं मगर किसी जख्मे-आरज़ू की…
Added by keyur shah on November 17, 2013 at 8:17am — No Comments
કોઇ ની વેદના થઇ ને આંસુ બની વહી જાશું
રહી ને મુક પણ બે દીલ ની વાતો બની જાશું
મળે છે આમતો સરીતા સહુ વહી ને સમંદર માં
બને કોઇ સ્નેહ ની સરીતા અમે સાગર બની જાશું
ભલે અટવાયો જે રણ માં બચાવી ના શકું એને
જગાવવા આશ થોડીવાર તો મ્રુગજળ બની જાશું
બની ને મેહ ના વરસું છિપાવવા પ્યાસ ને જગની
ચાતક જે બુંદ ને તરસે, શકે તો બુંદ થઇ જાશું
ગરીબી ન ભલે ઢાંકી શકું પહેરણ બની ને કોં -
પરંતુ મોત…
Added by keyur shah on November 16, 2013 at 4:57pm — No Comments
પવન આ પલટાય એવી શક્યતા નથી,
ગગન ગોરંભાય એવી શક્યતા નથી.
પ્રેમ ને વિશ્વાસ બે અણમોલ રત્નો છે,
રતન આ વેચાય એવી શક્યતા નથી.
પૃષ્ઠો બધાં જોયાં સનમ દિલની કિતાબના
એવું મન વંચાય એવી શક્યતા નથી.
શક્યતા મેં તો ચકાસી જોઇ અંતરની,
નયન આ છલકાય એવી શક્યતા નથી.
સંવેદના ના વૃક્ષથી તોડીને લાગણી,
ગઝલ આ લખાય એવી શક્યતા નથી.
‘કેયુર
’ ના આવેગને રોકી શકે એવો,
બંધ કોઇ…
Added by keyur shah on November 16, 2013 at 4:52pm — No Comments
આમ તો તું મુજ ને કાયમ નડે છે,
કોણ જાણે તોય આ દિલને અડે છે.
જાણું છું કે પ્રેમ મીઠો છે ને ખાટો છે,
પ્રેમ માં તું એટલે મુજ થી લડે છે.
આદત મારી છે જુની રસ્તે રખડવાની,
એટલે તો તું મને રસ્તે જડે છે.
આગને હું આગથી બુઝાવી જાણું,
હૈયામાં મારા ઠંડક ની ચિતા ભડભડે છે.
શું કરું સંબંઘ ની ઉછરી ગઇ છે વેલ,
લાગણી એમાં હવે સિંચવી પડે છે.
હું જ કારણ છું હવે સઘળી સમસ્યાનું,
ઉકેલ જે સર્જાય તે તારા વડે છે.
Added by keyur shah on November 16, 2013 at 4:47pm — No Comments
કોણ માપે છે હૃદયની છાપને ?
કોણ પૂછે લાગણીની જાતને ?
બ્હારનો દેખાવ હોવો જોઈએ,
સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને.
આંખમાં આંખો પરોવી જોઈ લો,
તારવીને આપશે એ સાચને.
એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે,
ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ?
એ જ મારે, એ જ તારે છે સમય,
કોઈ ભૂંસી ના શકે એ શાપને.
Added by keyur shah on November 16, 2013 at 4:37pm — No Comments
તેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું,
લોકો ન કહે કેટલો મજબૂર જીવું છું.
સંદેહ તને હોય તો ખંખેરી નાખજે,
તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું.
રસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી,
મેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું.
એકાન્તનો નશો મને ચઢતો રહે છે દોસ્ત,
હું તો સુરા વિના બહુ ચકચૂર જીવું છું.
મારામાં અને પેલા કબીરવડમાં સામ્ય છે,
તેની જ જેમ હુંય ઘેઘૂર જીવું…
Added by keyur shah on November 16, 2013 at 4:37pm — No Comments
એષા અને નક્ષત બેઉ શિક્ષિત, સભ્ય, સંસ્કારી રીતભાત અને સારી ટેવોવાળાં છે. બેઉનાં કુટુંબની સમાજમાં પ્રતિષ્ઠા છે. એષાના પિતા શિક્ષક છે, ટેનામેન્ટ સોસાયટીમાં એમનું મકાન છે. નક્ષતના પિતા એક ધમધોકાર ચાલતા કારખાનાના માલિક છે. ઉદ્યોગપતિને છાજે એવી વૈભવી એમની રહેણીકરણી છે. અદ્યતન સગવડવાળો વિશાળ એમનો બંગલો છે.
એષાને નક્ષત મળ્યાં. પ્રથમ દષ્ટિએ આકર્ષણ જાગ્યું. બીજી વાર મળવાનું નક્કી કર્યું. બીજી વાર સહેજ વધારે અંગત વાતો થઈ અને ત્યારે એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ આવ્યો.…
ContinueAdded by keyur shah on November 16, 2013 at 4:36pm — No Comments
Wo samjhe na samjhe hamare jazbaat ko,
Hum maanenge unki har baat ko,
Hum chale jaayenge ek din is duniya ko chodkar,
Wo aasuon se royenge har raat ko.. —
Added by keyur shah on November 14, 2013 at 5:26pm — No Comments
આમ અચાનક જતા
રહેશો કોને ખબર?
ભીંજાઈને પાછા
સુકાશો કોને ખબર?
અમે તો બેઠા વિશ્વ્વાસના
વ્હાણમાં દોસ્ત!
અર્ધ વચ્ચે ડુબાડશો કોને ખબર!
રણની મઘ્યે ભીનાશ જોઈ હતી અમે,
પહોંચાડી મધદરિયે પ્યાસા રાખશો કોને ખબર?
વિકટ સમયે ઢાલ પણ બન્યા, આઘાત પણ
રહીને પાસ વર્તાશો દૂર કોને…
Added by keyur shah on November 9, 2013 at 2:58pm — No Comments
तु हो जा आबाद मुजे बरबाद रहेने दे. . ...
जींदा हु तेरी याद के साथ वो याद मेरे साथ रहेने दे. . ...
खुशीयो मे मीले तुजे वो सब जो तुजे चाहिये. . ...
मुजे बस मेरे तुटे हुवे दिल के साथ मेरे हाल पे रहेने दे. . ...!!
Added by keyur shah on November 1, 2013 at 2:37pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service