Made in India
ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "
મુદ્દો અહીં એના વલણનો છે ,
સિક્કો છે પણ જૂના ચલણનો છે .
ડૂબી ગયાનું સ્વપ્ન આવ્યું છે ,
પ્રસંગ આંખોમાં તરણનો છે .
કિસ્સો દબાવી કેમ રાખું હું ?
પ્રહાર પથ્થર પર ઝરણનો છે .…
Added by Hemant gohil"marmar" on October 30, 2014 at 11:08am — No Comments
ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "
બરફની જાત છે ને એય તડકે છે ,
છતાંયે રોજ ઈચ્છા કેમ ખડકે છે ?
બગીચો થઇ જવા જેવી બને ઘટના ,
અચાનક પાન જો એકાદ અડકે છે .
જરા શી આંખ બદલી નીરખો પથ્થર ,
અરે !ભીતર ઝરણ ત્યાં એક…
Added by Hemant gohil"marmar" on October 30, 2014 at 10:59am — No Comments
અવસરનું ગીત _________ હેમંત ગોહિલ "મર્મર "
આંગણામાં નામ તારું રંગો થઇ વેરાતું ,
સ્હેજ અડકી જાતામાં મન રંગોળી થઇ જાતું ...
બે 'ક સપના ઉટકેલા લઇ બેઠી છે અલમારી ,
વ્હાલ ખૂશ્બૂ થઇ ડોકાશે ખોલી દઈએ બારી
મેઘધનુષી વાતે આખું આભ આવી ઠલવાતું ......…
Added by Hemant gohil"marmar" on October 25, 2014 at 5:27pm — 2 Comments
Added by Hemant gohil"marmar" on October 23, 2014 at 9:56pm — No Comments
ગઝલ _______ હેમંત ગોહિલ 'મર્મર '
રણની એલર્જી છે કાંતો કારણની એલર્જી છે ,
ફૂલો જેવા ફૂલોને લ્યો ,ફાગણની એલર્જી છે !
સંતાનોના મોંઢા ભરવા કેવો મીઠો આશય છે
માતા કાયમ કહેતી ખુદને ગળપણની એલર્જી છે !
પંખી પાળ્યું છે તો એ પણ જાણી લેવું પડશે ભૈ,
પાંખો એને છે પણ એને ગોફણની એલર્જી છે !
એવા પગને કાયમ માટે I C Uમાં રાખો ,હા
જેને નખથી શિખા સુધી અડચણની એલર્જી છે .
સૌથી સુંદર ગીતો ચોમાસાના…
Added by Hemant gohil"marmar" on October 23, 2014 at 9:48pm — No Comments
Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 10:35pm — No Comments
ગઝલ ___________ હેમંત ગોહિલ "મર્મર "
મૂક ટૌકામાંથી ફાટી રાડ ગોતી દે ,
બારણાંમાંથી હવે તું ઝાડ ગોતી દે .
ઓગળીને જાય છે એતો હકીકત છે ,
આ નદીના વ્હેણમાંથી પ્હાડ ગોતી દે .
ચડ ઉતર કરતી હજીયે એક ખિસકોલી ,
કૂંપળોનો ફૂટતો ઉઘાડ ગોતી દે .
શ્વાસ છે કરતાલ ને મન નાચતી મીરાં,
આયખું નકશો ગણી મેવાડ ગોતી દે .
પથ્થરોની સભ્ય વાતે જીવ થાક્યો છે ,
ફૂલનો થોડો હવે વળગાડ ગોતી દે .
જો ,પછી એને બનાવી દાસ રાખું હું ,
આ સમયની દુખતી તું નાડ ગોતી દે…
Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 9:54pm — No Comments
Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 5:29pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service