Featured Blog Posts – October 2014 Archive (44)

ऐतबार.....

तुम्हे इतना प्यार करते है की ,

अब तो लोग सवाल करने लगे है.....

के तुम जिसके प्यार में जी रही हो ,

क्या वोह भी तुमसे उतना ही प्यार करता है..?

तो बस मेरा उनके लिए एक ही जवाब होता है ,

अगर सच्चे दिल से किसीको चाहो ,

तो उसपे पूरा करना सीखो ,

वरना किसीको प्यार करने का हक ही नहीं है.....

- परी नकुम

( ३०/१०/२०१४…

Continue

Added by pooja kanzareeya on October 31, 2014 at 11:39am — No Comments

ગઝલ

ગઝલ ...હેમંત ગોહિલ "મર્મર "

મુદ્દો અહીં એના વલણનો છે ,

સિક્કો છે પણ જૂના ચલણનો છે .

ડૂબી ગયાનું સ્વપ્ન આવ્યું છે ,

પ્રસંગ આંખોમાં તરણનો છે .

કિસ્સો દબાવી કેમ રાખું હું ?

પ્રહાર પથ્થર પર ઝરણનો છે .…

Continue

Added by Hemant gohil"marmar" on October 30, 2014 at 11:08am — No Comments

ગઝલ ......

ગઝલ / હેમંત ગોહિલ "મર્મર "

બરફની જાત છે ને એય તડકે છે ,

છતાંયે રોજ ઈચ્છા કેમ ખડકે છે ?

બગીચો થઇ જવા જેવી બને ઘટના ,

અચાનક પાન જો એકાદ અડકે છે .

જરા શી આંખ બદલી નીરખો પથ્થર ,

અરે !ભીતર ઝરણ ત્યાં એક…

Continue

Added by Hemant gohil"marmar" on October 30, 2014 at 10:59am — No Comments

અવસરનું ગીત _________ હેમંત ગોહિલ "મર્મર "

અવસરનું ગીત _________ હેમંત ગોહિલ "મર્મર "

આંગણામાં નામ તારું રંગો થઇ વેરાતું ,

સ્હેજ અડકી જાતામાં મન રંગોળી થઇ જાતું ...

બે 'ક સપના ઉટકેલા લઇ બેઠી છે અલમારી ,

વ્હાલ ખૂશ્બૂ થઇ ડોકાશે ખોલી દઈએ બારી

મેઘધનુષી વાતે આખું આભ આવી ઠલવાતું ......…

Continue

Added by Hemant gohil"marmar" on October 25, 2014 at 5:27pm — 2 Comments

ભીડ

તોય છે થોડા ઘણાં ભીડ મધ્યે આજ પણ,
માનવી બે ચાર મુજને પ્રેમથી ભીડ્યા કરે છે.

જનક મ. દેસાઈ 

Added by Janak Desai on October 25, 2014 at 2:33am — No Comments

આકૃતિ

થાક્યા હવે સૌ પત્થરો ય કૂટાઇ કૂટાઇ ને,
મુજ હાર્દમાં તું પ્રગટે, તો આકૃતિ મને મળે.

જનક મ. દેસાઈ 

Added by Janak Desai on October 25, 2014 at 2:00am — No Comments

ગઝલ .....એલર્જી છે

ગઝલ _______ હેમંત ગોહિલ 'મર્મર '

રણની એલર્જી છે કાંતો કારણની એલર્જી છે ,

ફૂલો જેવા ફૂલોને લ્યો ,ફાગણની એલર્જી છે !

સંતાનોના મોંઢા ભરવા કેવો મીઠો આશય છે 

માતા કાયમ કહેતી ખુદને ગળપણની એલર્જી છે !

પંખી પાળ્યું છે તો એ પણ જાણી લેવું પડશે ભૈ,

પાંખો એને છે પણ એને ગોફણની એલર્જી છે !

એવા પગને કાયમ માટે I C Uમાં રાખો ,હા 

જેને નખથી શિખા સુધી અડચણની એલર્જી છે .

સૌથી સુંદર ગીતો ચોમાસાના…

Continue

Added by Hemant gohil"marmar" on October 23, 2014 at 9:48pm — No Comments

SIACHIN VISIT BY PM

In the eve of Diwali, one more move by PM to visit J&K, Siachin soldiers certainly to increase the moral of arm forces ...

Some criticize that its political move in the eve of election... Then also now it is necessary that valley people come out from rotation rule of NC and PDP since years who remain soft towards separatists increased their strength only...

Really smart move by PM to win heart of valley people and will help to remove control of separatists in the valley... if BJP…

Continue

Added by Bipin Trivedi on October 23, 2014 at 5:35pm — No Comments

દીર્ઘ ગઝલ ______ હેમંત ગોહિલ 'મર્મર ' મૂક પીંછું હાથમાં શું થાય છે ! તું જો પછી , રક્તમાં પણ ક્યાંક પંખી ગાય છે ! તું જો પછી . બાપ શણગારેલ મંડપ જેમ આજે ઘૂમતો , દીકરીની કાલ ત્યાં વિદાય છે ! તું જો પછી…

દીર્ઘ ગઝલ ______ હેમંત ગોહિલ 'મર્મર '

મૂક પીંછું હાથમાં શું થાય છે ! તું જો પછી ,

રક્તમાં પણ ક્યાંક પંખી ગાય છે ! તું જો પછી .

બાપ શણગારેલ મંડપ જેમ આજે ઘૂમતો ,

દીકરીની કાલ ત્યાં વિદાય છે ! તું જો પછી .

કોથળીનું દૂધ પી મોટો થયેલો છોકરો ,

મા વિષે નિબંધ લખવા જાય છે ! તું જો પછી .

ડાયરીના એક પાને નામ એનું ઘૂંટતા ,

શુષ્ક કાગળ ડાળ થઇ લ્હેરાય છે ! તું જો પછી .

મીણબત્તી ઓલવી દે હોય હિમ્મત તો હવે ,

રાત કેવી જ્યોત થઇ શરમાય છે ! તું જો પછી .

ફક્ત… Continue

Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 10:35pm — No Comments

ગઝલ ___________ હેમંત ગોહિલ "મર્મર " મૂક ટૌકામાંથી ફાટી રાડ ગોતી દે ,બારણાંમાંથી હવે તું ઝાડ ગોતી દે . ઓગળીને જાય છે એતો હકીકત છે ,આ નદીના વ્હેણમાંથી પ્હાડ ગોતી દે . ચડ ઉતર કરતી હજીયે એક ખિસકોલી ,કૂં…

ગઝલ ___________ હેમંત ગોહિલ "મર્મર "

મૂક ટૌકામાંથી ફાટી રાડ ગોતી દે ,

બારણાંમાંથી હવે તું ઝાડ ગોતી દે .

ઓગળીને જાય છે એતો હકીકત છે ,

આ નદીના વ્હેણમાંથી પ્હાડ ગોતી દે .

ચડ ઉતર કરતી હજીયે એક ખિસકોલી ,

કૂંપળોનો ફૂટતો ઉઘાડ ગોતી દે .

શ્વાસ છે કરતાલ ને મન નાચતી મીરાં,

આયખું નકશો ગણી મેવાડ ગોતી દે .

પથ્થરોની સભ્ય વાતે જીવ થાક્યો છે ,

ફૂલનો થોડો હવે વળગાડ ગોતી દે .

જો ,પછી એને બનાવી દાસ રાખું હું ,

આ સમયની દુખતી તું નાડ ગોતી દે…

Continue

Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 9:54pm — No Comments

ત્યારે સમજવું કે આજે દિવાળી છે .____ હેમંત ગોહિલ 'મર્મર '

ત્યારે સમજવું કે આજે દિવાળી છે !

કોઈને જૂઓ અને

તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે

આજે દિવાળી છે !

સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો

અને

અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં

તમે આખે આખા ફૂટી જાવ

ત્યારે સમજવું કે

આજે દિવાળી છે !

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા

તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય

ત્યારે સમજવું કે

આજે દિવાળી છે !

સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા

તમે જૂના ડબ્બા ખોલતા… Continue

Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 5:29pm — 1 Comment

આજે દિવાળી છે !

કોઈને જૂઓ અને

તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે

સમજવું કે

આજે દિવાળી છે !

સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને

ફરતા…

Continue

Added by Dolly on October 17, 2014 at 5:32pm — No Comments

तुम्हे भुलाये कैसे

रोज़ सोचती हु भूल जाउंगी उसे ----
और रोज\ यही बात भूल  जाती हु /

Added by Ritu Garg on October 17, 2014 at 12:17pm — No Comments

उलझन

उस शख्स को मानना मुश्किल है कितना ---------

जो रूठा भी न हो ---

और

बात भी न करता हो ------

Added by Ritu Garg on October 17, 2014 at 11:51am — 1 Comment

Muskurahat ...!!!!

पता है तुम्हारी और हमारी
मुस्कान में फ़र्क क्या है?
तुम खुश हो कर मुस्कुराते हो,
हम तुम्हे खुश देख के मुस्कुराते हैं...

Added by Naresh Barot on October 17, 2014 at 10:59am — 2 Comments

અંતરિક્ષ આપણુ

અંતરિક્ષ આપણુ

>

ચલ  વાદળો   પર   બંગલો  બનાવીએ

ક્યારેક રહી લઇએ તો ક્યારેક એને ઝંઝોળીને નહી લઇએ

>

પૂનમના ચાંદાનો  ખાટલો રાખીએ

ક્યારેક હનિમૂન કરીએ તો ક્યારેક મૂન-વૉક કરીએ

>

લાઇટ બલ્બ જેવા તારાઓને  dimlight  પર રાખીએ

ગાઢ  નીદ્રામાં  ખલેલ  ના પડે એનુ ધ્યાન રાખીએ

>

રસ્તામાં મંગળ નડે તો એને કિક મારીએ

આપણા વચ્ચે કોઇ  ના આવે એનુ ધ્યાન રાખીએ

>

ચલ  વાદળો   પર …

Continue

Added by HARSHIL A SHETH on October 16, 2014 at 12:18am — 1 Comment

બંધાય કદી !

બંધાય કદી !

સાંજ ઢળે અંધારું વર્તાય ?

કે દીવડા ને અજવાળું થાય ?

અરે…. વાયરો ય મૂંઝાય;

ઝરણાં તો વહ્યાં જાય

‘ને પત્થર આવ્યે વળી જાય

પત્થરો ય કેડી બની જાય…,

ને વૃક્ષ સઘળાં !

પાનખર આવ્યે ખરી જાય ?

કે નવપલ્લિત થાય ?

સ્વતંત્રતા ને હોય બેડીઓ !

એ તો કર્યા કરે કેડી ઓ,

ના ધરા, ના ગગન

ના નડે કોઈ પવન,

ના ફરિયાદ

ના ભૂતકાળની યાદ,

એ તો સર્વત્ર…

Continue

Added by Janak Desai on October 14, 2014 at 7:30pm — No Comments

malik

લોગ અક્સર દુઆ કરતે હે કી હે માલિક ...
પ્યાર કરનેવાલો કો કભી જુદા ન કરના ,

પર હમ તો હમેશા માલિકસે યહી કહેંગે ...
જો ના હો કિસ્મતમેં ઉસસે કભી ન મિલાના.

Added by Naresh Barot on October 14, 2014 at 2:42pm — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service