Made in India
ગુજરાત રાજ્યમાં માત્ર ભરૂચ શહેરમાં ૨૦૦ વર્ષથી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ
અષાઢ વદ અમાસ દિવાસાનાં દિવસથી ભરૂચમાં ભોઇજ્ઞાતિ દ્વારા અંદાજે ર૦૦ વર્ષથી મેઘરાજાનો ઉત્સવ ઉજવાઇ છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનો ઉત્સવ માત્ર ભરૂચ શહેરમાં જ રંગેચંગે ઉજવાઇ છે.
ભરૂચમાં ભોઇજ્ઞાતિ દ્વારા અંદાજે ર૦૦ વર્ષથી શ્રાવણ સુદ અમાસથી દસમ સુધી યોજાતાં મેઘરાજાનાં ઉત્સવની પરંમપરામય પ્રતિ વર્ષની જેમ અષાઢ વદ અમાસ દિવાસાનાં દિવસથી મીની ગંગાથી ભીંજવેલી કાળી માટી અને ગોબરનાં મિશ્રણથી…
Added by Soniya Thakkar on August 28, 2013 at 3:35pm — 1 Comment
આંખમાંથી શું ઝરે છે શી ખબર ?
જે દિવસ છોડી દીધું તારું નગર !
એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર !
જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર !
હોત તું પથ્થર તો સારું થાત કે
હું તને પૂજી શકું પૂછ્યા વગર !
- મુકેશ જોષી
Added by Soniya Thakkar on August 24, 2013 at 12:28pm — 1 Comment
जटाटवीगलज्जलप्रवाहपावितस्थले
गलेऽवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकाम् |
डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं
चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् ||
[જટાની અટવીમાંથી (માથા પર બાંધેલા વાળના જંગલમાંથી) ગળી રહેલા ગંગાના પ્રવાહથી પાવન થયેલા સ્થળે,
ગળામાં અવલંબિત વિરાટકાય નાગની માળા પહેરેલા,
"ડમડ્ ડમડ્" એવા પ્રગાઢ સૂરમાં ડમરૂં વગાડતા,
ભયાવહ ભાવમુદ્રા થકી તાંડવનૃત્ય કરી રહેલા શિવ આપણું કલ્યાણ કરો.]
Added by Soniya Thakkar on August 12, 2013 at 8:10pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service