Made in India
બસ, આમ જ જીવાય છે,
કલમ ઉપાડું તો તારું નામ લખાય જાય છે.
તારા ભણી નજર કરું તો રોમેરોમમાં કઈક થાય છે.
આમ, વારંવાર તારી સાથે પ્રેમમાં કેમ પડી જવાય છે?
કલ્પ..
Added by jay divyang dixit on July 15, 2016 at 6:03pm — 2 Comments
બહાર જવા માટે તૈયાર થઇ રહ્યો હતો અને વાળ ઓળતા ઓળતા નજર અરીસા પર સ્થિર થઇ ગઈ. તરત જ સવાલ આવ્યો મગજમાં, " હું કોણ?" સાલું આખું જીવન આ પ્રશ્નનો ઉત્તર ચોક્કસ શોધશો તો પણ નહિ જડે એની ખાતરી આપું છું.
પાણી જેવું છે જીવન. જે પાત્રમાં ભરો એનો આકાર લઇ લે, જે રંગ નાખો એનો રંગ લઇ લે અને જે તાપમાને મુકો એવું સ્વરૂપ લઇ લે.
આપણે માટે આ પાત્ર,રંગ અને તાપમાન એટલે સમય...
શું કહો છો?
Added by jay divyang dixit on July 14, 2016 at 3:13pm — No Comments
અનીલ કુંબલેને ભારતીય ટીમના કોચ બનાવ્યા બાદ સૌથી પહેલું કાર્ય એમણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને સાથે બેસાડી ભારતીય ક્રિકેટને એકતા આપવાનું કર્યું છે.એવું તમે સ્વીકારો છો? આ વાતથી પરિવર્તન સકારાત્મક રહ્યું છે એવું માનો છો?
શું આવા જ પ્રયત્નો સાહિત્ય ક્ષેત્રે પણ ન થઇ શકે?
Added by jay divyang dixit on July 5, 2016 at 3:07pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service