Made in India
Added by Saagar on July 21, 2016 at 2:21pm — No Comments
ક્યાં જરુર છે રોજ અજંપો ફેલાવાની વસ્તીમાં,
બસ દિલ દુભાવો ને આગ લાગી જશે વસ્તીમાં.
- સાગર
Added by Saagar on July 20, 2016 at 2:49pm — No Comments
કોઈ ફકીરની દુઆમાં તને મેં આશિર્વાદ આપતા જોયો છે,
નાહકના લોકો શોધે તને મુર્તિમાં, મેં તને રુબરુમાં જોયો છે.
- સાગર
Added by Saagar on July 20, 2016 at 2:26pm — No Comments
મેં આકાશ માં સ્વપ્નો ની પીંછી થી,
તારા નયન માં દુનિયા ને જોવા ની ઇચ્છા કરી,
વન વગડે ચરતાં વાછરડાઓ ને જોઇ ને,
મેં શ્યામ વાંસળી વગાડવાની ઇચ્છા કરી,
નાના બાળક ની આંખો માં આંસુ જોઇ ને મેં,
હાસ્ય ના ફુવારા બનવાની ઇચ્છા કરી,
એ પવન ની લહેરખીઓ ને પાંદડા પર અડતાં જોઇ ને,
મેં મીઠા સ્પંદન નો અનુભવ કરવાની ઇચ્છા કરી,
એ આભ માં ચમકતી વીજળી ને જોઇ…
હતી ઈચ્છા આ જગત જીતવાની,
સાલું શ્વાસ ની જ પાછી પાની પડી,
લડી લેત એના માટે દુનિયા ના શરીરો થી,
પણ મારી જ તલવાર ની ધાર કાચી પડી,
તરી જાત આ દુનિયા નો સમુદ્ર હું,
પણ મારી જ નાવડી માં જગ્યા શુદ્ર પડી,
બધા કહે છે કે પ્રેમ્, હૂંફ તો જરુર છે કાયા ની,
બસ એક મારી જ માયા ઓછી પડી,
ધમની – શિરા માં ધબકતિ રાખી મેં એને,
તોય એને જીવાડવા મારી શ્વાસનળી ટૂંકી પડી,
પામી લઈશ એને હું ભવે ભવ માં એમ માન્યું,
તો છેલ્લે હાથ ની રેખા ઓ…
ContinueAdded by Saagar on July 18, 2016 at 11:09am — No Comments
બે ઘડી એની આંખો માં આયખું જીવી લીધું,
કે અમે એ ઉછળતી કૂદતી એની જવાની માં,
બેય પાર જિંદગી રૂપું નાવડું તરતું મુકી દિધું,
પરોઢ ની એ લાલિમા માં દેખાતા રંગો માં,
અમે એનું મિઠું હાસ્ય નું પિંછુ ફેરવી દિધું,
વરસાદી રાત માં કાળા ડિબાંગ વાદળોમાં,
એના નૈણ નું કાજળ ઘસી દિધું,
એ આવી ને શું ગઇ એ પણ ન સમજાયું,
બસ એ આંખ ના પલકારા માં મેં જીવન જીવી લીધું.
ContinueAdded by Saagar on July 15, 2016 at 10:38am — No Comments
તુ મને ગાલો માં પડતા ખંજન નું અંગ્રેજી ના પૂછીશ,
અહિંયા લોકો કોસ્મેટિક હાસ્ય ને જ જાણે છે…
દિવાલ પર ટાંગેલા એ ફોટા ને જોઈ ને,
વરસો જુની ઓળખાણ તાજી થઈ ગઈ,
એ અકબંધ મિત્રતા ને જોઈ ને,
વિસરાયેલી વાતો તાજી થઈ ગઈ,
જ્યાં કોરિ સ્લેટ અને પેન લઈ ને જતા’તા
એ નિશાળ ની કેડી ઓ તાજી થઈ ગઈ,
છિપલા, કોડીઓ અને બાકસ ની છાપો,
ભેગી કરેલી એ તૂટેલી ચુડીઓ ની ખન ખન તાજી થઈ ગઈ,
આંબા ડાળે એ પાકેલી કેરી અને એ વાડી જોઈ,
નિર્દોષ ચોરી ની નિશાની તાજી…
Added by Saagar on July 14, 2016 at 5:36pm — 2 Comments
આ તો દુનિયા ની રસમ નડે છે,
બાકી દોરી થી અલગ થવું પતંગ ને ક્યાં ગમે છે?
પણ નસીબ માં છે જ કપાવાનું,
બાકી તો આમ બંધાયા પછી અલગ થવું કોને ગમે છે !!!
Added by Saagar on July 14, 2016 at 5:35pm — No Comments
Added by Saagar on July 13, 2016 at 4:27pm — No Comments
તું ટીપું નહિં પણ ચોધાર બનીને વરસી જા હવે,
તારી હયાતિ પુરવાર કરવા કંઈ તો કરી જા હવે,
મીટ માંડીને બેઠા છે તારી આ જગતના લોકો અહિં,
છેવટે બે હૈયાને તરબોળ કરવા તો આવી જા હવે.
-…
ContinueAdded by Saagar on July 12, 2016 at 1:12pm — No Comments
Added by Saagar on July 12, 2016 at 1:10pm — No Comments
પલળવાનું તો માત્ર એનું એક બહાનું હતું,
ભીની આંખોમાં એની મારું સપનું ખોવાણું હતું,
ભર અષાઢમાં એના નયનો ભિંજાયેલા હતા,
મારી યાદમાં એનું ચોમાસું પણ સુકાયેલું હતું.
- સાગર…
Added by Saagar on July 12, 2016 at 11:25am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service