ભાવિન's Blog – May 2013 Archive (33)

વ્યથા..

કોઈની રાહ જોવી એ અઘરું છે,

કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,

પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,

કે એની રાહ જોવી કે ભૂલી જવું..???

ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,

પણ પામવાનું માપસર નું હોય છે.

“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,

જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય…

Continue

Added by ભાવિન on May 14, 2013 at 5:30pm — No Comments

જ્યારથી તુ દુર ગઇ….

તુ દુર ગઇ….

જ્યારથી તુ દુર ગઇ.

તરસ હતી દીલમા એટલી, કુવો ભરીને પાણી ઓછુ પડ્યુ…

કર્યો દુર તારા દીલમાથી, હવેલી જેવડુ ઘર નાનુ પડ્યુ…

આંખોના નીર એટલા છલક્યા, નદીને સાગરમા ભળવુ પડ્યુ…

જાવુ નોતુ નીશાકર ને તોય, દીવાકર બની તપવુ પડ્યુ…

ખિલેલી એ વસંત મા, પાનખર બની ખરવુ પડ્યુ…

સાચવવા તારા એ મીજાજ ને, જાણી જોઇ તારાથી દુર થવુ…

Continue

Added by ભાવિન on May 14, 2013 at 5:19pm — No Comments

નજર મળી ગઈ ….

ખબર નહોતી બસ અચાનક જ આપણી નજર મળી ગઈ ….

જે રમતી હતી આંખો માં એ છોકરી ક્યાં ગઈ …?

ના દેખાઈ એ આજે મને ..હું જેને ચાહતો હતો ….

પલટાઈ ગઈ મારી પણ જિંદગી ને તને પણ નવી રાહ મળી ગઈ….

નથી ચોટતું ચિત કોઈ કામ માં તું કેમ ચિત ચોર બની ગઈ….

નથી રહી શકતો તારી યાદો વિના હવે એ ચાહત થઇ ગઈ…..

મંજિલ હતી તું જ મારી…હવે મંજિલ વિનાની મારી મુસાફરી થઇ…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 11:42pm — No Comments

મસ્ત ફકીર..

ખુશી કે ગમ મળે અમને અમે પરવા ન કરનારા,

કશાની ના ખબર અમને બનીને મસ્ત ફરનારા.

અમે ગભરાઈને ક્યારેય નથી જોયું કિનારા પર,

અમે તો મસ્ત મરજીવા મઝધારેય તરનારા.

નથી લેવા કે દેવા ભૂત કે ભાવિની સંગાથે,

અમે તો આજની હર એક ક્ષણના માણનારા.

અમે દરિયો વલોવ્યો ને મળ્યા છે વિષ ને અમૃત,

ભલે અમૃત પીએ દુનિયા અમે તો વિષ પીનારાં

અમારી ઝીંદગી છો ને રહી કાજલ…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 11:23pm — No Comments

મોરલી કે રાધા ?

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા ? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.

મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે. છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો તેમ રાધા વિનાનો શ્યામ…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 6:55pm — No Comments

સજની

જો ને સજની તારા વર્ણન થી ગઝલ શરમાય છે, પ્રેમ તારો જોઇ ને પ્રક્રુતી પણ હરખાય છે,ગુલાબી.

ચાંદ હવે વાદળો પાછળ શરમાય ને છુપાય છે, શિતળતા તારી જાણી ને ચાંદની ખિલી જાય છે,

ઝરણા પણ જોને અહિં થી ખળ-ખળ વહી જાય છે, શંખ-છિપલા પ્રેમ તણા પાણી થી ભીંજાય છે,મરઝી

પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે, યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે,

સ્વ્પનો ની યાદો…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 6:16pm — No Comments

યાદ આવે છે

દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે

‘ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?’ ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.

પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?

શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ ક્યાં બસંતીની બકબક, કે એમાં…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 4:58pm — No Comments

મનમાં,

તારા વિચારોની કતાર લાગી છે મનમાં,

ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં,

તારી યાદો નો વરસાદ લઇને આવી છે મનમાં,

ખબર નથી એ યાદો ઉભરાશે ક્યારે મનમાં,

તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,

ખબર નથી એ હકીકત બનશે ક્યારે મનમાં,

બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છુ મનમાં,

ત્યારેજ શાંતીનો અનુભવ થાય છે મનમાં,

રાત-દિવસ તનેજ યાદ કરું છુ મનમાં,

સાથ છોડી ને…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 4:43pm — No Comments

‘ના’ પાડી ,

દુઃખ એ વાત નુ નથી કે એમણે ‘ના’ પાડી , વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના’ પાડી ,

નયને ‘હા’ પાડવા છતા , તારી નજરે ‘ના’ પાડી , દિલે ‘હા’ પાડવા છતા , તારા હોઠે મને ‘ના’ પાડી ,

મારા પ્રત્યે ના વિશ્વાસે ‘હા’ પાડી છતા,તારા શ્વાસે ‘ના’ પાડી , ઈચ્છાઓ ઘણી હોવા છતા , તારા મન ના ડરે મને ‘ના’ પાડી

લખવા માગુ છુ ઘણુ બધુ પણ , આ ‘પેને’ મને ‘ના’ પાડી ‘ના’ ભલે…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 4:31pm — No Comments

વાલમ.....

કોયલ ટહુકે જયારે તરુવરની ડાળીએ ને,

સંભાળું છું ઝરણાનો નાદ,

હૈયું ત્યારે નથી હાથમાં રહેતું ને,

આવે વાલમ તારી યાદ.

ડુંગરની ગાળીઓમાં ગહેકે છે મોરલા ને,

dheldio પાડે છે સાદ,

રોમ રોમ ત્યારે મારું ભડકે બળે ને,

આવે વાલમ તારી યાદ.

આંબે મહેકે મીઠી મંજરીનો મોર ને,

ઉગે છે આભ મહીં ચાંદ,

ચાંદનીનો તાપ મારા અંગડા દજાડે ને,

આવે વાલમ…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 3:54pm — No Comments

મલક્યાનું યાદ છે

આછું મલક્યાનું યાદ છે, શબનમ ઝીલ્યાનું યાદ છે.

આંખો ઝુકી જરા ત્યાં, રાત પડ્યાનું યાદ છે.

હોઠ ક્મ્પ્યા જરા જરા, ઘણું કહેવાયાનું યાદ છે.

ખુશી હતી કશુક મેળવ્યાની, કૈક ખોવાયાનું યાદ છે.

પાનખરની ડાળીઓ પર, વસંત પાંગ્ર્યાનું યાદ છે.

Added by ભાવિન on May 13, 2013 at 3:46pm — No Comments

વાત જુદી છે

તમે છો ના કહો ખરેખર વાત જુદી છે,

તમારા હોઠ પર કંઈ ને હૃદયમાં વાત જુદી છે.

શરમના શેરડા આ ગાલ પરના સ્ફોટ પાડે છે,

વીતેલી સૌ મુલાકાતોથી મુલાકાત જુદી છે.

ફૂટેલી લાલ ટશરો કહે છે ઇશારાથી,

હતો ઉજાગરો મીઠો વીતેલી રાત જુદી છે.

તમારા ભાલ પર આ ચાંદલો કંકુનો રેલાયો,

ભીંજી પ્રસ્વેદથી કાયા,પ્રણયની ભાત જુદી છે.

છુટેલા કેશની લટ પર હજુ છે સ્પર્શના…

Continue

Added by ભાવિન on May 13, 2013 at 3:30pm — 1 Comment

માતા

શબ્દોમહીં મધુર મંગલ શબ્દ માતા સૌથી વિશેષ સુખકારક શબ્દકોશે, સૌથી પવિત્ર વધુ શાંતિભરેલ નાનો મોટો છતાંય મહિમામય શબ્દ 'મા'નો.

આરંભ શૈશવતણો શુચિ થાય ત્યારે જોવાય મા પ્રથમ એ જ બની વિધાત્રી પોષે પ્રસન્ન શિશુને નિજ પ્રાણપ્યારે, પુષ્પો ઉગે પ્રથમ કોમળ એ જ ક્યારે.

સૌ યોનિમાં પરમ માનવ યોનિ માની, એમાં વિશેષ મહિમાન્વિત યોનિ 'મા'ની; નીર્મે સદા પુરૂષને મધુ શ્રેષ્ઠ માતા, વંદે…

Continue

Added by ભાવિન on May 12, 2013 at 11:11pm — No Comments

હયાત માતા-પિતાની છત્રછાયામાં

હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી…

Continue

Added by ભાવિન on May 12, 2013 at 10:50pm — No Comments

mother

Added by ભાવિન on May 12, 2013 at 1:52pm — No Comments

યાદ નથી પણ જરૂર એમજ હશે

યાદ નથી પણ જરુર એમ જ હશે,,, હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,, . હું રોવું અને તારું મન રોતું હશે,,, . , હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,, . ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,, , ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,, .હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,,,, કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,, . , દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,, મારી માં , મારી માં , મારી માં ....... happy mothers day

Added by ભાવિન on May 12, 2013 at 10:07am — No Comments

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે                   જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,                   જગથી જૂદેરી એની જાત રે  …  જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,                   વ્હાલનાં ભરેલાં એના વેણ રે  …  જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,                   હૈયું હેમંત કેરી હેલ રે …  જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,                   શશીએ સિંચેલ એની સોડ્ય રે …  જનનીની

જગનો આધાર એની આંગળી…

Continue

Added by ભાવિન on May 12, 2013 at 12:17am — No Comments

મજા છે

કોઈક શોધશે એવી ખબર હોય તો
ખોવાઈ જવાની પણ મઝા છે."
"કોઈક મનાવશે એવી ખબર હોય તો
રિસાઈ જવાની પણ મઝા છે."
"કોઈક માની જશે એવી ખબર હોય તો
ગુસ્સે થવાની પણ મજા છે."
"કોઈક સમજે એવું મળી જાય તો
જિંદગી જીવવાની પણ મજા છે."

Added by ભાવિન on May 11, 2013 at 5:51pm — No Comments

દિલ મારુ એક ખાલી મકાન

દીલ છે મારુ એક ખાલી મકાન, આપવુ તુભાડે પણ ખરીદિ લીઘુ કોઈ એ એ મકાન, કે જેટલુ પણ રંગ કરાવી લો મકાન ને પણ શપ્ટ દેખાય છે એ તિરાડ ના નિશાન, ખરેખર મિત્રો વેચનાર છુ છતા પણ મે ચુકવિ છે એ મકાન નિ કિમતખરિદનારે તો કર્યા છે એવા પરેશાન,અરે એ મકાન ને વશાવિ ને મારે ઘર બનાવવુ તુ પણ એતો રઈ ગયુ છે એક ખાલી મકાન… દિલ છે મારુ એક ખાલિ મકાન…

Added by ભાવિન on May 11, 2013 at 5:17pm — No Comments

કોણ ભલાને પુછે છે.................

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી…

Continue

Added by ભાવિન on May 11, 2013 at 5:02pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service