Made in India
ઈશ્વર તણો એક સાદ છું.
હું એક પરમ સંતાન છું,
અંધ છું ભલે, ભ્રમણા ગણો,
દસ ટેરવે,દસ આંખ છે.
આ આંબવાં,આકાશ ને,
બે હાથ માં,બે પાંખ છે.
આશ્રિત નથી,આગળ ધપું,
એક પગ અને બે હાથ છે..
લૂલો ભલે; ના, દીન હું,
દિલમાં સદા ભૈ હામ છે.
{ગાગાલગા ગાગાલગા}
* સાદ=નિર્મળપણું, ચાલવા=આગળ વધવા,
Added by Rahul S Shah (રાહુલ શાહ) on May 27, 2013 at 12:01pm — No Comments
એક અલગારી માણસ છું હું,
જુગ તેજોમય ફાનસ છું હું.
યુગ થી રાખું વશ માં માયા,
શ્રી કૃષ્ણ તણો, વારસ છું હું.
છું મામૂલી દેખાવે, પણ,
અડકી તો જો, પારસ છું હું.
જો સાથ મળે તડકે, તારો,
વરસું મન થી, *પાવસ છું હું.
લાગુ હું નિર્દય ઊપર થી,
પણ તાસીરે, સાલસ છું હું.
- રાહુલ શાહ
(ગાગાગા ગાગાગાગા)
*પાવસ=મેઘ; વરસાદ; ચોમાસું.
Added by Rahul S Shah (રાહુલ શાહ) on May 15, 2013 at 11:16am — No Comments
તું છે મંતર,તું છે માળા,
તુજ વિના, કાપું દહાડા.
લાગણીનાં ઘર મહીં થી,
આમ ના ભર તું ઉચાળા.
સાથ તારો હોય કાયમ,
તો બને રસ્તા રૂપાળા.
વાત મારી માન દિલબર,
દિલ માં રાખી માર તાળા.…
Continue
Added by Rahul S Shah (રાહુલ શાહ) on May 9, 2013 at 6:00pm — 1 Comment
ફૂલ નું અત્તર કરે, આ માણસોની જાત છે,
રોજ ભૈ ચણતર કરે, આ માણસોની જાત છે.
લાખ મીઠી વાત બોલીને ઠગે સૌ લાગણી,
આમ એ જંતર કરે, આ માણસોની જાત છે.
રોજ અભિનવ રુપ ધરે; છે, બહુરુપીયો…
ContinueAdded by Rahul S Shah (રાહુલ શાહ) on May 6, 2013 at 5:30pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service