Made in India
कुछ अजीबसी
हरकतें करती रही...
सपनों से हकीकतके रास्तेमें
बेवजह अंगडाईयाँ लेती रही...
अपनों की चाह्में बार बार
गुमराह होती रही...
पथरीली राहोमें...
बेजिज़क चलती रही
और मखमली राहोमें...
न जाने क्यूँ ठोकरे खाती रही!!
वैसे तो मेरी ही है...
पर कभी कभी गैरों जेसी लगती रही...
ये जिंदगी!!
~धृति
Added by Dhruti Sanjiv on May 31, 2013 at 8:05pm — 2 Comments
કહેવાય કે ભવસાગર તરી ગયા
તોયે અવસર હાથમાંથી સરી ગયા
સામે કિનારે પહોંચીને સમજાયું કે...
પડછાયા પણ અડધેથી ફરી ગયા
~ ધૃતિ...
Added by Dhruti Sanjiv on May 29, 2013 at 8:53am — No Comments
આપણી હયાતી
એટલે
સમંદરની રેતી...
કણેકણ વિખૂટી
પણ
અડોઅડ થઈને રહેતી.
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on May 24, 2013 at 7:34am — 2 Comments
Added by Dhruti Sanjiv on May 17, 2013 at 7:36pm — No Comments
પેલી ખડકીમાં સૂતેલો એ કૂતરો નડ્યો’તો,
ને બરફનાં ગોળાનો ચસ્કો ભારે પડ્યો’તો,
ટીંગ ટીંગ ઘંટડી ખાસ્સી દૂર પહોંચી પછી...
માંડ માંડ નાનીથી પંજો ને દસકો મળ્યો’તો,
એય છુછ્-છુછ-હટ કહી સમજાવતી હતી...
ત્યાં જ અધિરી લાતે જોરથી પગને ધર્યો’તો,
કાલાખટ્ટા ઓરેન્જ ને રોઝ શરબતના સમ...
એને અડી યે નો’તી ને એ કરડવા મંડ્યો’તો,
મે આંઠને જ દા’ડે મેં ભેંકડો તાણ્યોતો પછી...
ચૌદ ઇન્જેકશન…
Added by Dhruti Sanjiv on May 8, 2013 at 6:41am — No Comments
આ દરિયો એટલે
પૃથ્વીની મહેનતનો
પસીનો કે
એની જહેમત પર
આપણે ફેરવેલા પાણી
જોઈને આવેલાં
આંસુ ?
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on May 7, 2013 at 8:38am — No Comments
આ ભર ઉનારે લોકોન્ જબરું પૈણ ચડ' છ,
હારતોરા લૈન્ વાજતેગાજતે ઘોડે ચડ' છ,
રજાઓમ્ છોકરોંન્ લઇન્ જવાય કેમનું?
ગાડીમ્ ઊભા રે'વાનુંય બુકિંગ કઈ મડ' છ?
આખુ વરહ મોઢામ્ મગ ઓરી'ન્ તાકડે જ...
બોમણને મૂરત હરખુ બફારે જ જડ' છ,
ગોર ને દાગતરની આ મીલીભગત લાગ' છ,
કરાઈન્ લગન એ બધોયન્ મોંદા પાડ' છ.
આ ભર ઉનારે લોકોન્ જબરું પૈણ ચડ' છ!!!
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on May 4, 2013 at 10:07am — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service