Made in India
Added by Geeta doshi on May 22, 2013 at 5:29pm — No Comments
મીઠી અસમાનતા .....
તું લાંબો તાડ, ને હું વામન અવતાર...
કેવી મીઠી અસમાનતા...?!!!
તું શાંત સ્વભાવ, ને હું ખળખળ વહેતી નદી ...
કેવી મીઠી અસમાનતા ...?!!
તું ધીર-ગંભીર, ને હું કલબલ કાબર ...
કેવી મીઠી અસમાનતા...?!!
તું પ્રેમનો દરિયો, ને હું લાગણી નું વહાણ ....
કેટલી મોટી સમાનતા ...?!! સમાનતા..? !! સમાનતા..?!!!
ગીતા
Added by Geeta doshi on May 16, 2013 at 3:47pm — 1 Comment
વરસાદ કોને વહાલો નાં લાગે ?
પણ જે તારા કેશુ ને ભીના કરે , મને એ વરસાદ "પલાળે" છે ... !!
શીયાળા ની શીત લહેર કોને ના ગમે ?
પણ જયારે તાપણા માં તું હાથ શેકે , મને પણ એ ઠંડી બહુ "ધ્રુજાવે" છે ...!!
ઉનાળા નાં તાપ માં કોણ નથી બળતું ?
પણ સૂર્ય-પ્રકાશ થી તું જયારે આંખો ઝીણી કરે ,મને એ સુરજ ખુબ "તપાવે" છે ...!!
- સહજ
છાંયો કોને વહાલો ના લાગે?
પણ તને જે છાંયો ઠંડક આપે છે, મને એ ખૂબ " શીતળતા " આપે છે ..!!
પ્રેમ કોને વહાલો ના લાગે?
પણ પ્રેમ માં તું જેટલી ખીલે…
Added by Geeta doshi on May 14, 2013 at 3:35pm — 1 Comment
Zindgi me Hamesha Sabki Jarurat Rakho,
Par
Kabhi kisi ki Kami Nahi..!
Q ki,
Jarurat aur bhi koi Puri kar sakta hai,
Par
"KISI KI KAMI KOI PURI NAHI KAR SAKTA"
Added by Geeta doshi on May 9, 2013 at 3:18pm — No Comments
હર પલ હારવું પડશે અહીં ક્યાં જીત છે,
રાઝ નહિ કોઈ ખુલ્લા દિલ ની ભીત છે ,
ક્યાંક મુક ડુસકા ક્યાંક ભીતર ધકધક છે
મારે મનતો વ્યર્થ બધું વીતેલું અતીત છે
!~રાજ~!
મારે ક્યાં જીત જોઈએ? હાર તો હૈયા નો હોય,
આ રાઝ નહિ, ખુલાસો છે,
ક્યાંક મન મલકાટ, ક્યાંક પ્રેમ ફાટ- ફાટ,
મારે મન તો આ જ પરમાર્થ જીવન નો છે ...
ગીતા
Added by Geeta doshi on May 6, 2013 at 5:59pm — No Comments
હર પલ હારવું પડશે અહીં ક્યાં જીત છે,
રાઝ નહિ કોઈ ખુલ્લા દિલ ની ભીત છે ,
ક્યાંક મુક ડુસકા ક્યાંક ભીતર ધકધક છે
મારે મનતો વ્યર્થ બધું વીતેલું અતીત છે
!~રાજ~!
મારે ક્યાં જીત જોઈએ? હાર તો હૈયા નો હોય,
આ રાઝ નહિ, ખુલાસો છે,
ક્યાંક મન મલકાટ, ક્યાંક પ્રેમ ફાટ- ફાટ,
મારે મન તો આ જ પરમાર્થ જીવન નો છે ...
ગીતા
Added by Geeta doshi on May 6, 2013 at 5:48pm — No Comments
શિખરથી પડીશું તોયે શું ? અને રહીશું તોયે શું ?
જયારે ભીતરથી ઉંચાઈ પામી લીધી ,...!
સંજુબાબા
સાગરમાં ડૂબશું તો ય શું ? અને તરશું તો ય શું ?
જયારે ભીતરથી ગહેરાઈ પામી લીધી .. !!!
આકાશે સ્થીરશું તો ય શું? ને વરસશું તો ય શું?
જયારે ભીતરથી વ્યાપ માપી લીધો છે ..!!
પૃથ્વી ની જેમ શાંત રહેશું તો ય શું? ને અગ્નિ ઠાલવશું તો ય શું?
જયારે ભીતરથી ક્ષમાનો ગુણ પામી લીધો છે ...!!…
Added by Geeta doshi on May 6, 2013 at 5:41pm — 1 Comment
ફક્ત બે'જ કારણ છે ....
એક તો તમે મને "સારા" લાગો છો ,
બીજું એ કે તમે મને "મારા" પણ લાગો છો .. !!
-સહજ
બીજા બે કારણ મારી પાસે છે ...
એક તો તમે અમને " પ્યારા " લાગો છો ,
બીજું, મારા હૃદય આંગણ ના
તુલસી ના " ક્યારા " લાગો છો ..
ગીતા
Added by Geeta doshi on May 3, 2013 at 5:43pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service