Made in India
આવ્યો આવ્યો ને વળી ચાલ્યો,
વાયરો કેમે કરી નહી રહે ઝાલ્યો.
માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી
ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ
ભરદોરે આસમાને ઊડતો’તો કેવો
ત્યાં કોણે મારો કાપ્યો પતંગ?
હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો
કોણે આમ ધરણી પર ઢાળ્યો?
ઘોડા પર બેસીને આવ્યો અસવાર
ત્યાં પેંગડે ભરાવ્યા પગ પાછા
વહી જાતી ઉડતી આ ધૂળમાં હું જોઉ છું
ચહેરાના રંગ બધા આછા
હોંશે રચેલા મારા રંગ રંગ મહેલને
કોણે કહો અગ્નિથી બાળ્યો?
- કવિ શ્રી સુરેશ દલાલ
aa…
ContinueAdded by Soniya Thakkar on May 31, 2014 at 6:51pm — No Comments
પ્રિયતમ… મારા પ્રિયતમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે
આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મારી આજ તું, મારી કાલ તુ
મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ
જેનો ટેકો લઇને હું બેઠી…
ContinueAdded by Soniya Thakkar on May 17, 2014 at 7:32pm — 2 Comments
લાંબી આ સફરમાં જિંદગીનાં ઘણાં રૂપ જોયા છે,
તમે એકલાં શાને રડો છો સાથી અમેય ખોયાં છે.
આપ કહો છો આમને શું દુઃખ છે આ તો સદા હસે છે,
અરે! આપ શું જાણો આ સ્મિતમાં કેટલાં દુઃખ વસે છે.
મંઝિલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો,
અરે ચાલવા મળ્યો રસ્તો તમે એટલા તો સુખી છો.
આપને છે ફરિયાદ કે કોઈને તમારા વિશે સૂઝયું નથી,
અરે અમને તો ‘કેમ છો?’ એટલુંય કોઈએ પૂછયું નથી.
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ…
ContinueAdded by Soniya Thakkar on May 6, 2014 at 1:41pm — No Comments
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
રજાની મજા, મજાની રજા, રજાની મજા
સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા
જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના
આહા આવ્યું…
ContinueAdded by Soniya Thakkar on May 5, 2014 at 11:38pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service