Made in India
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે
બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે
અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે…
Added by parvez multani on May 16, 2013 at 5:00pm — 1 Comment
Added by parvez multani on May 8, 2013 at 1:03pm — No Comments
પ્રેમની રમત એ તો રમતા હતા ,
અમે જિંદગી નો દાવ સમજતા હતા .
થતા જીત એમની અમે હરખાતા હતા .
શુ ખબર મોત ને એ તો પરખતા હતા .
જલાવતા રહ્યા દિલ યાદ માં એમની ,
એતો રોશની સમજી દિપ જલાવતા હતા .
મિલન માટે એમના અમેતો તરસતા હતા .
એતો મૃગજળ ની જેમ અમને છળતા હતા .
થવા એકરુપ એમના માં અમે કિનારે ધસતા હતા .
સમજી "સાગર"
ના મોજા ની મસ્તી એતો હસતા હતા .…
Added by parvez multani on May 7, 2013 at 5:43pm — No Comments
નદી ને ક્યાં ખબર હતી કે ગરમી માં સુકાવું પડશે,
ફૂલ ને ક્યાં ખબર હતી કે ખીલી ને સુકાવું પડશે,
ગાંધીજી ને ક્યાં ખબર હતી કે અંગ્રેજો સાથે લડવું પડશે,
જિંદગી ને ક્યાં ખબર હતી કે સમય ની પળો સાથે છેતરાવું પડશે,
મને ક્યાં ખબર હતી કે તને મળવા આવવું પડશે.
અને મળીને પછી જિંદગીભર પસ્તાવું પડશે.
Added by parvez multani on May 6, 2013 at 7:56pm — No Comments
Added by parvez multani on May 6, 2013 at 6:02pm — No Comments
ખીલતા ગુલાબ માં મોહિત થઇ
ખુદ ની સુગંધ ખોઈ બેઠો છું
છે વિશાળ જગ્યા આ સુષ્ટિ ની
બની ને ઝરણું શાંત
પર્વત માં સમાઈ ને બેઠો છુ
હતી તેની એવી અસ્મિતા
હતા તેનો એવો અદભૂત સ્વરૂપ
લાગતું હતું તેની એક જ ઝલક થી
મારી આંખ નો ઉજાશ ખોઈ બેઠો છુ
કરતો હતો તેને મનોમન માં પ્યાર
કરવો હતો મારી પ્રીત નો ઈઝહાર
તેની પ્રેમમાયા માં મોહિત થઇ
એ સમય ને ખોઈ બેઠો છુ
હશે મારો પ્રેમપંથ કદાચ નાનો
ઠોકરો ખાઈ ખાઈ ને
કાંટા ઓ…
Added by parvez multani on May 6, 2013 at 5:28pm — No Comments
નઝર નામ છે?..
કોઇ મીઠા ફરમાન છે..!
રૂપકઙા ચહેરા પર પાછી ફરીયાદ છે..!
.....મુલતાની પરવેઝ .......
Added by parvez multani on May 6, 2013 at 5:26pm — No Comments
કેટલા લખેલા પન્ના કોરા થયાઃ
પાણીનાં ઉછળતા જરા ફોરા થયાઃ
અક્ષરનાં લખેલા મરોઙ રૂઙા થયાઃ
તમ વાંચી પન્ના જરા હસી ગયાઃ
અમ અક્ષર લખવાના ભુલી ગયાઃ
પાછા પન્ના કોરા ને કોરા રહ્યાઃ..
....પરવેઝ મુલતની .........
Added by parvez multani on May 6, 2013 at 4:28pm — No Comments
Added by parvez multani on May 4, 2013 at 1:04pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service