Made in India
“બહાર જોવું સહેલું છે,
આંખ ઉઘાડો એટલી જ વાર.”
“આત્મનિરીક્ષણ અઘરું છે,
આંખ બંધ કરો એટલે કશું દેખાતું નથી.”
અંદરની દ્ષ્ટિ એ પેલી બહારની દ્ષ્ટિ કરતાં અનેક ગણી કીમતી અને અઘરી પણ છે.
હાથી માટે કહેવાય છે...
જ્યારે કોઈ તળાવે પાણી પીવા જાય,
જોઈ પોતાનું પ્રતિબિંબ અસ્વસ્થ બની જાય.
કદાવર કાયા, ઝીણી આંખ,બહોળા કાન ને લાંબુ નાક !
સૂંઢ વડે પાણી હલાવે, પ્રતિબિંબ દેખાતું બંધ થાય,
પછી નિરાંતે પાણી પીવે, સાંચુ મોં જોવાનું ચુકી…
ContinueAdded by Aarti Bhadeshiya on April 27, 2013 at 7:35pm — No Comments
રાઈટ્સ બંધુઓની કલ્પનાએ આકાશમાં ઉડતા વિમાનને જન્મ આપ્યો.
મહાત્મા ગાંધીની કલ્પનાએ આઝાદીને જન્મ આપ્યો.
જ્યોર્જ ઈસ્ટમેનની કલ્પનાએ રંગીન ફિલ્મને જન્મ આપ્યો.
યોગીજી મહારાજની કલ્પનાએ દિલ્હીના અક્ષરઘામને જન્મ આપ્યો.
ગ્રેહામ બેલની કલ્પનાએ ટેલીફોનને જન્મ આપ્યો.
શાહજહાંની કલ્પનાએ તાજમહેલને જન્મ આપ્યો.
બીલગેટ્સની કલ્પનાએ માઈક્રોસોફ્ટને જન્મ આપ્યો.
ધીરૂભાઈ…
Added by Aarti Bhadeshiya on April 26, 2013 at 8:26am — 1 Comment
આકરી સાધના.......લાયક સાધના.........
પદવી તો મેળવો પરંતુ સ્મિત પણ ટકાવી રાખો.
પુરસ્કાર લાવો પરંતુ દિલના ધબકારા ઓછા થવા ના દો.
વ્યવહારું બનો પરંતુ આર્દશનું તેજ ઝાંખું પડવા ના દો.
નિયમો પાળો પરંતુ નિયમોમાં જકડાઈ ના રહો.
કારણ કે.....
દરેકનું જીવન આ વાક્યો સાથે ક્યાંક તો જરૂરથી જોડાયેલું હશે !
Added by Aarti Bhadeshiya on April 24, 2013 at 8:02am — No Comments
તમને સુવાસ ગમે કે દુર્ગંધ ? પુષ્પ ગમે કે કાદવ ?
તમને જ નહિ,સૌ કોઇ ને સુવાસ અને પુષ્પ જ ગમે.
જેમ ફુલ, અગરબત્તી અને અત્તરની સુવાસ હોય છે.
એમ આપણા જીવનની પણ એક સુવાસ હોય છે.
પવિત્ર સંસ્કારની સુવાસ,
સારા વર્તનની સુવાસ,
શુધ્દ્ર ચારિત્ર્યની સુવાસ,
ધર્મના પાલનની સુવાસ,
એવા સંસ્કાર,વર્તન કે ચારિત્ર્યની સુવાસવાળાં વ્યકિતઓ જ સૌ કોઇ ને ગમે.
Added by Aarti Bhadeshiya on April 22, 2013 at 7:56am — No Comments
માનવી તે શક્તિ - અને લાચારીનું અનોખું મિશ્રણ છે.
અદભુત શક્તિ- અને અત્યંત લાચારી.
ઉત્સાહનો પાર નહિ - નિરાશાનો અંત નહિ.
પડે જ્યારે મેદાને તો પરાક્રમી વીર,
બેસે જ્યારે દઈ લમણે હાથ તો પામર પ્રાણી.
દિવ્યતા ને પામરતા,
સત્વ ને તમસ,
શક્તિ ને લાચારી,
આ બધી.........છે.
માનવની બીમારી !
Added by Aarti Bhadeshiya on April 20, 2013 at 7:43am — No Comments
પ્રકાશનાં કિરણો, પવનની લહારીઓ, સંગીતના સુર....દુર સુધી ફેલાય છે, પ્રસરે છે, વીખરાય છે.
સુર્ય જો પોતાનાં કિરણો સમેટી લે તો એ સુર્ય જ મટી જાય. એટલે અંધારો સુર્ય.
પવન જો પોતાની પાંખો સંકેલી લે તો તે શાંત થાય. અને શાંત પવન એટલે શુન્ય.
સંગીત જો પોતના સુર રૂંધી નાખે તો પોતે બંધ પડી જાય. એટલે મૌન સંગીત
માણસ પરોપકારની વૃત્તિ દબાવિ દે તો માણસાઈ ખોઈ બેસે. એટલે નકામો માણસ.
Added by Aarti Bhadeshiya on April 17, 2013 at 8:26am — No Comments
સિતાર બંધનોથી બંધાયેલી છે,
એટલે એમાંથી મધુર સુર નિકળે છે.
નરઘું બંધનોથી બંધાયેલુ છે,
એટલે એમાંથી મનહર રણકો નિકળે છે.
કુટુંબ બંધનોથી બંધાયેલુ છે,
એટલે એમાંથી પ્રેમવાત્સલ્ય નીતરે છે.
હોડી બંધનોથી બંધાયેલી છે,
એટલે એ ધારી દિશામાં દોટ મુકે છે.
ચાંદો-સુરજ બંધનોથી બંધાયેલા છે,
એટલે દિવસ-રાત્રીના ખેલ ખેલાય…
Added by Aarti Bhadeshiya on April 16, 2013 at 8:23am — 1 Comment
પ્રાર્થનાથી પરિસ્થિતિ બદલાય છે ??????????
ના......
પ્રાર્થના વ્યક્તિ ને બદલે છે અને વ્યક્તિ પરિસ્થિતિ બદલે છે .
પ્રાર્થના કરવી એટલે ફરી ફરીને શબ્દો ઉચ્ચારવા એમ નહિ;
પ્રાર્થના કરવી એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ.
પ્રાર્થના માંગણી નથી, આત્માની ઝંખના છે.
પ્રાર્થના, ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી;
પ્રાર્થના અંતરનું જોડાણ છે.
Added by Aarti Bhadeshiya on April 14, 2013 at 8:05am — 2 Comments
“પાસા આપણે સહુ શતરંજના,
ચાલ ચાલનારો છે. કોઈ.”
“શાને માંડી છે. અલ્યા શતરજ તે,
પુછવા સમર્થ નહિં કોઈ.”
“ચેતના ઓ સ્પર્શ થઈ ગઈ,
ચેત્યુ છે. એક મ્હોરૂ,
સળવળીને બોલ્યુ અલ્યા ચાલનારા,
ચાલનું તું વજુદ તો બતાવ.”
“મૌન એતો રહેતો ને મુછમાં મલકાતા
કોઈ એને રામ કહે કોઈ રાધેશ્યામ”
“પાસા આપણે સહુ શતરંજના,
ચાલ ચાલનારો છે. કોઈ.”
Added by Aarti Bhadeshiya on April 13, 2013 at 7:26am — No Comments
છે બધું પાણી પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને એ આનંદ થાય, છુત-અછુતની ભાવના નથી.
છે બધું ધરતી પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને એ ખુશી થાય, બધું જ છે પણ અભિમાન નથી.
છે બધું ધર્મશાસ્ત્રો પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને એક શીખ મલે, શાસ્ત્રોમાં અસત્ય નથી.
છે બધું મનુષ્ય પાસે, આવો જાણીએ શું નથી ?
જાણીને ખુબ દુ:ખ થાય, હોય બધું જ પણ ધીરજ નથી.
Added by Aarti Bhadeshiya on April 11, 2013 at 9:46pm — No Comments
बहुत से लोग अपने दु:खो के गीत गाते हैं.
दिवाली हो की होली हो, सदा मातम मनाते हैं.
मगर दुनिया तो उसकी रागीनी पर झुमती हरदम,
जो दिवाली और होलीके बिना ही खुशीया मनाते हैं.
Added by Aarti Bhadeshiya on April 9, 2013 at 4:56pm — 1 Comment
ઓગળી જવાની જેની કદી તૈયારી હોતી નથી એ મીણબત્તી,
કદી પ્રકાશ પાથરી શકતી નથી.
તપી જવાની જેની કદી તૈયારી હોતી નથી એ વૃક્ષ,
કદી છાયો આપી શકતુ નથી.
જે ધુપસળી રાખ-ખાખ થઈ જવાની કદી તૈયારી ના રાખે એ ધુપસળી,
કદી સુવાસ ન પ્રસરાવી શકે.
જે શિક્ષક વાંચનની કદી તૈયારી ના રાખે એ શિક્ષક,
કદી જ્ઞાન આપી શકતા નથી.
જે દીવો જલી જવાની તત્પરતા ના રાખે એ દીવો,
કદી ઉજાસ ન ફેલાવી શકે.
જે માત્ર અને માત્ર પોતાના માટે વિચારનાર એ માણસ,
કદી બીજા…
ContinueAdded by Aarti Bhadeshiya on April 5, 2013 at 7:41pm — No Comments
अप्रैल फुल बनाया,
हमको गुस्सा आया,
गुस्सेने प्यार दिखाया,
प्यारको दिलमे बिठाया,
दिलने दर्द जगाया,
दर्दने यकीन दिलाया,
यकीनने खयाल करवाया,
खयालने ख्वाब सजाया,
ख्वाबने चित्र बनाया,
चित्रमे सबको बुलाया,
सबको गुस्सा दिलाया,
अप्रैल फुल बनाया।
Added by Aarti Bhadeshiya on April 1, 2013 at 6:09am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service